આ 6 શુભ વસ્તુને રાખવાથી તમારા ઘરમાં ક્યારેય નહિ આવે ગરીબી અને આર્થિક તંગી, તરત જ લઇ આવો ઘરે થઇ જશે ધનના ઢગલા…

મિત્રો દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે નવા નાણાકીય વર્ષમાં તેની આવક વધે અને પૈસાની બચત વધુમાં વધુ થાય. પરંતુ ખર્ચમાં વધારો થતા બચત કરી શકવી લોકો માટે મુશ્કેલ બની જાય છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ઘરમાં કેટલીક લકી વસ્તુ રાખવાથી વ્યક્તિના ખર્ચ અને બચતમાં સારું સંતુલન જળવાયેલું રહે છે. જે ઘરમાં આ વસ્તુઓ હોય ત્યાં આર્થિક તંગી પોતાનો પગ પેસારો ક્યારેય નથી કરતી. પોતાની આર્થિક સ્થિતિ સારી બનાવવા માટે તમે આ શુભ વસ્તુઓને તમારા ઘરે લાવી શકો છો.

1) ધાતુનો હાથી:- હિન્દુ ધર્મમાં હાથીને ઈશ્વરનું સ્વરૂપ માનીને પૂજવામાં આવે છે. હાથી ગુડલક અને બુદ્ધિ બંનેનું પ્રતિનિધિત્વ કરે છે . જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ઘરમાં ધાતુ નો હાથી રાખવાથી વ્યક્તિને ગુડ લક મળે છે. સીધી સૂંઢવાળા હાથીને સૌભાગ્ય નો અગ્રદૂત માનવામાં આવે છે.2) ઘોડા ની નાળ:- ઘોડાની નાળ વ્યક્તિ માટે લકી ચાર્મ બની શકે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘોડાની નાળ ને લકી કેમ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તેને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા કે ખરાબ છાયા નો પ્રભાવ નથી પડતો. તેથી કેટલાક લોકો તેને ઘરના મુખ્ય દ્વાર પર લગાવી રાખે છે. એવું કહેવાય છે કે તેને ધનના સ્થાન પર રાખવાથી ગરીબાઈ દૂર થાય છે.

3) ધાતુનો કાચબો:- ઘોડાની નાળ ની જેમ કાચબો પણ ઘર માટે સુરક્ષા કવચની જેમ કામ કરે છે. ફેંગશૂઈ માં પણ ઘરમાં કાચબો રાખવાથી મોટા લાભ જણાવવામાં આવ્યા છે. તમે ઘરમાં ધાતુનો કાચબો સ્થાપિત કરી શકો છો. એવું કહેવાય છે કે જે ઘરમાં ધાતુનો કાચબો હોય છે ત્યાં ક્યારેય પણ ધનની કમી નથી થતી. ઘરમાં ધાતુનો કાચબો રાખવાથી સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.4) લાલ રંગની વસ્તુઓ:- લાલ રંગ ને સૌભાગ્ય અને વિવિધ સંસ્કૃતિઓથી જોડીને દેખવામાં આવે છે. ભારતમાં મહિલાઓ પોતાના લગ્નના દિવસે લાલ રંગનો પોશાક પહેરે છે, કે જે સુખ અને સંપન્નતાનું પ્રતીક માનવામાં આવે છે. ચીનમાં પણ લોકો ન્યુયર અને દરેક સાંસ્કૃતિક કાર્યક્રમમાં લાલ રંગનો પોશાક પહેરે છે. તેથી તમે લાલ રંગની ફૂલદાની, વોલ હેંગિંગ, ગાલીચો કે લાલ રંગની કોઈપણ વસ્તુ લાવી શકો છો.

5) પિગ સિમ્બોલ:- તમે જોયું હશે કે અનેક જગ્યાઓ પર પિગ ને લોટરી કે સેવિંગ સિમ્બોલના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. તેને એક ગુડ લક સાઈન ના રૂપમાં જોવામાં આવે છે. પરંતુ તેની પાછળ ધાર્મિક માન્યતાઓની જગ્યાએ એક ઐતિહાસિક કારણ છુપાયેલું છે. યુરોપના મધ્ય યુગમાં એક વ્યક્તિએ ધનવાન બની રહેવા માટે સુવરને પાળવા પડતા હતા. ત્યારથી પિગ ગોટ ને આર્થિક મોરચા પર એક લકી સાઇન માનવામાં આવે છે.6) સુગંધીત અગરબત્તી:- કેટલાક લોકો તણાવતી મુક્ત રહેવા માટે ઘરમાં સુગંધિત અગરબત્તી પ્રગટાવે છે. કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે તેનાથી ઘરમાં નકારાત્મક ઊર્જા થી છુટકારો મળે છે. ઘરમાં અગરબત્તીની સુગંધ થી દરેક પ્રકારની નકારાત્મકતા દૂર કરી શકાય છે. એવી માન્યતા છે કે દરેક સુગંધ નો પોતાનો એક અલગ પ્રભાવ હોય છે. તેથી નાણાકીય વર્ષની શરૂઆત પર તમે આ શુભ વસ્તુઓ પણ ઘરમાં લઈને આવી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment