આ રીતે સાડી સાથે બ્લાઉઝનું સિલેક્શન કરશો, તો તમારી સુંદરતામાં લાગી જશે ચાર ચાંદ. જાણો બેસ્ટ આઈડિયા…

આપણે ત્યાં લગ્ન કે કોઈ તહેવાર હોય તો લોકો મહિનાઓ અગાઉથી તેની તૈયારી શરૂ કરી દેતા હોય છીએ. આવા પ્રસંગોમાં મોટાભાગની મહિલાઓ મોંઘી અને ચમકતી સાડીઓ પહેરવાનું પસંદ કરે છે એટલે કે તેમનું પૂર્ણ ધ્યાન સાડીની સુંદરતા પર છે. પરંતુ તેઓ ભૂલી જાય છે કે સાડીની સુંદરતામાં બ્લાઉઝ વધારે મહત્વ ધરાવે છે. જેને સહેજ પણ શણગારવામાં આવતું નથી. બ્લાઉઝ પસંદ કરતી વખતે ઋતુ, ફેશન, ઉંમર અને શરીરના પ્રકાર જેવી ઘણી બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે. લગ્ન કે પછી કોઈને કોઈ ફંક્શન, ઓફિસ હોય કે પછી પાર્ટી ટ્રેન્ડીશનલ કપડા પહેરવાથી આપણા ચાર ચાંદ લાગી જાય છે. એવામાં સાડી પહેરવા માટેની અમે ઘણી ટીપ્સ વિશે તમને જણાવશું. તેમાં ઈન્ડોવેસ્ટન, ચોલી, શરારા, હેવી પ્લાઝો –કુર્તી કે ગાઉનની  હાલમાં ખુબ જ ફેશન ચાલી રહી છે.

આજે તમને એવી વસ્તુ વિશે જાણવા મળશે જ્યાં તમે સાડીની ડિઝાઇન પસંદ કરી શકો છો, જ્યાં ઘણી બધી વિવિધતા છે. આ ઈન્સ્ટગ્રામ એકાઉન્ટસ પર ખાસ કરીને બ્લાઉઝ ડિઝાઇન માટે છે. તેથી જો તમારે કોઈ ઇવેન્ટમાં અલગ દેખાવું હોય તો લેખમાં અમુક એવા ફોટોઝ મુક્યા છે, જેમાંથી તમને આઈડિયા આવશે કે કેવી સાડી અને બ્લાઉઝ તમારા પર સેટ થાય. (નીચે ફોટો નીચે લિંક આપેલ છે તેના પર ક્લિક કરશો એટલે નવી નવી અને અદ્દભુત ડિઝાઇન જોવા મળશે.)

https://www.instagram.com/p/CK9b37HAUE0/?utm_source=ig_embed

આ એકાઉન્ટ પર એવી એવી ડિઝાઇન જોવા મળે છે જે જે શિફોન હોય કે જોજેર્ટ અથવા પછી ઓર્ગેન્જા સાડી, દરેક પર મેચિંગ થશે અને સારી લાગશે. પરંતુ બ્લાઉઝની ડિઝાઇન ગમે તેવી હોય, જ્યાં સુધી એ ફિટિંગનું ન હોય ત્યાં સુધી જોઈએ એવો લુક નથી મળતો. એટલા માટે તેના પર પણ ખાસ ધ્યાન આપવું.

https://www.instagram.com/designerprettyblouses/?utm_source=ig_embed

બેકલેસ, સ્ટ્રેપલેસ, સ્લીવલેસ, પફ, રફલ, ફૂલ સ્લીવ જેવા ઘણા ઓપ્શન તમારી સિમ્પલ સાડીમાં પણ ગ્લેમર એડ કરી દેશે. જે તમારી સુંદરતામાં ત્રણ ગણો વધારો કરી દેશે.

https://www.instagram.com/vrindadesignercouture/?utm_source=ig_embed

આ બ્લાઉઝની ડિઝાઇનને તમે સાડી સાથે જ નહિ, પણ લહેંગો અથવા સ્કર્ટ સાથે પણ સ્ટીચ કરાવી શકો છો. તો પણ વધુ મેચ થશે.

https://www.instagram.com/p/CLCA31MFp3P/?utm_source=ig_embed

તમારા શરીર કેવું છે તેના પર ફોકસ કરો પછી પસંદ કરો કે તમારા માટે ક્યું બેસ્ટ છે. જો તમે શરીર પ્રમાણે સિલેક્શન કરો તો દરેક લોકો તમને ખુબ જ નોટીસ કરશે.

અવાજ સરસ લેખો માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવી બીજી મહત્વની જાણકારી તમને મળી શકે

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી…

1 thought on “આ રીતે સાડી સાથે બ્લાઉઝનું સિલેક્શન કરશો, તો તમારી સુંદરતામાં લાગી જશે ચાર ચાંદ. જાણો બેસ્ટ આઈડિયા…”

Leave a Comment