અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે
હંસિકા મોટવાણીએ સમય પહેલા જ મોટી થવા કર્યું હતું આ કામ જે કોઈ હિરોઈન કરવાનું પસંદ નથી કરતી.
મિત્રો હંસિકા મોટવાણીને તો તમે ઓળખતા જ હશો. મિત્રો તમે શક લક બૂમ બૂમ સિરિયલનું નામ તો સાંભળ્યું જ હશે અને ઘણા લોકોની તો ફેવરીટ સીરીયલ રહી હશે જે આવી હતી વર્ષ 2003માં. તે સીરીયલમાં તેણે એક બાળ અભિનેત્રી તરીકે ડેબ્યુ કરેલું હતું.
Image Source :
પરંતુ તે જ વર્ષે એટલે કે 2003 માં તેને હ્રીતિક રોશનની ફિલ્મમાં પણ એક ચાઈલ્ડ આર્ટીસ્ટનું કામ મળ્યું. તે ફિલ્મ હતી કોઈ મિલ ગયા.
હંસિકા મોટવાણીને ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે ખુબ જ ઓળખ મળી. દરેક લોકો તેને પસંદ કરતા. તેની એક્ટિંગ જોનાર લગભગ વ્યક્તિ તેની ક્યુટનેસના દીવાના થઇ ગઈ હતા. પરંતુ ત્યાર બાદ અચાનક જ તે ગાયબ થઇ ગઈ.
Image Source :
ત્યાર બાદ વર્ષ 2007 માં તે પાછી આવી એક ફિલ્મમાં જેનું નામ હતું “આપકા સુરુર”. આ ફિલ્મમાં માત્ર 16 વર્ષની હતી છતાં તેણે લીડ રોલ કરેલો હતો અને તેનાથી 18 વર્ષ મોટા અભિનેતા હિમેશ રેશમિયા સાથે કામ કર્યું હતું.
Image Source :
પરંતુ મિત્રો આશ્ચર્યની વાત તો એ છે કે વર્ષ 2003 માં જે એક બાળક હતી. તેણે વર્ષ 2007 માં એક ફિલ્મમાં કામ કર્યું ત્યારે તે હતી 16 વર્ષની પરંતુ તેના શરીરમાં આવેલા અને ચહેરા પર આવેલા બદલાવને જોઇને દરેક વ્યક્તિ આશ્ચર્યમાં પડી ગયા હતા. જેમાં દેખાય રહ્યું હતું કે તેમણે હોર્મોનલ ઇન્જેક્સનની મદદ લીધી હતી.
Image Source :
આ વાત પર હંસિકાના પિતાએ હંસિકાની માતાનું નામ આપ્યું હતું. હંસિકાની માતા એક સ્કીન સ્પેશિયલિસ્ટ છે અને તે વાતનો ફાયદો ઉઠાવતા તેણે પોતાની દીકરીને એક લીડ રોલમાં કામ કરાવીને વધારે પૈસા અને નામના મેળવવા માટે હંસિકાને હોર્મોનલ ઇન્જેક્સનનો ઉપયોગ કરેલો છે. જેના કારણે તે 16 વર્ષની હોવા છતા પણ એક યુવાન અને 16 વર્ષ કરતા તે મોટી દેખાતી હતી. ચાર વર્ષ પહેલા જે એક બાળક હતી તે કંઈ રીતે આટલી મોટી દેખાવા લાગે ?
Image Source :
મિત્રો આટલી ઝડપથી કોઈ વ્યક્તિમાં બદલાવ નથી આવતા તે ત્યારે સાબિત થયું જ્યારે હંસિકાનું વજન ધીમે ધીમે વધવા લાગ્યું. વજન વધ્યા બાદ પણ તેણે તેને મેઈનટેઈન કર્યો અને ત્યાર બાદ પણ એક ફિલ્મમાં કામ કર્યું જેનું નામ હતું “મની હની”. પરંતુ ત્યાર બાદ તે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં વધારે ચાલી નહિ અને તે તેનું કારણ હતું વધેલું વજન.
Image Source :
પરંતુ હાલ તેને સાઉથમાં ખુબ સારી ફિલ્મો અને કામ મળી રહ્યું છે. સાઉથના લોકો તેના કામથી ખુબ ખુશ છે અને તેમના ફેન્સ પણ ત્યાં ખુબ વધી ગયા છે. પરંતુ ત્યાના લોકો હંસિકાના દીવાના બની ગયા છે અને તેના નામ પર એક મંદિર પણ બનાવ્યું છે. સૌથી નાની અભિનેત્રી ગણવામાં આવે છે હંસિકા મોટવાણીને અને તેના નામનું મંદિર પણ બનાવામાં આવ્યું.
Image Source :
આ રીતે જલ્દી નામ કમાવવા માટે હંસિકા અને તેની માતાની રીત થોડી ખોટી હતી. અને તેના લીધે તેમણે પોતાની એક વસ્તુ પર ખુબ ધ્યાન રાખવું પડે છે અને તે છે તેમનું વજન. તેમનું વજન ન વધે તેના પર તેને ખાસ ધ્યાન રાખવું પડે છે જેથી તે ઇન્જેક્શનથી થતા નુકશાનથી પોતાના શરીરને બચાવી શકે.
તો મિત્રો આ રીતે હંસિકાએ અને તેમની માતા કે જે સ્કીન એક્સપર્ટ હતી તેમણે હોર્મોનલ ઇન્જેક્શનની મદદ લીધી હતી ઉમરથી મોટા દેખાવા માટે.
Image Source :
આ માહિતી ખાલી આપના નોલેજ માટે આપવામાં આવી છે. આ માહિતી ઇન્ટરનેટના માધ્યમથી લખવામાં આવી છે, તો આ માહિતી ૧૦૦% આક્યુરેટ હોય તેની કોઈ અમે પુષ્ટિ કરતા નથી.
તો મિત્રો તમને આ અમારી માહિતી કેવી લાગે તે કમેન્ટમાં જરૂર જણાવશો.
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી