Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

એન્ડ્રોઈડ યુઝર્સ માટે Google લાવ્યું નવું ફીચર! તેના દ્વાર ખબર પડી જશે, કોલ કોણ કરે છે અને શા માટે.

Social Gujarati by Social Gujarati
September 19, 2020
Reading Time: 1 min read
0
એન્ડ્રોઈડ યુઝર્સ માટે Google લાવ્યું નવું ફીચર! તેના દ્વાર ખબર પડી જશે, કોલ કોણ કરે છે અને શા માટે.
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો એન્ડ્રોઈડ ફોન માટે કંઈકને કંઈક નવું નવું શોધતું જ હોય છે, પરંતુ જ્યારે ગૂગલ દ્વારા કોઈ શોધ કરવામાં આવી હોય કે, પછી કોઈ નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું હોય તો યુઝર્સ તેના પર વધુ વિશ્વાસ કરે છે. જી હાં મિત્રો, ગૂગલ દ્વારા ફરી એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. ઇન્ટરનેટ સર્ચ એન્જીન ગૂગલ(Google)એ એન્ડ્રોઈડ યુઝર્સ માટે એક નવું ફીચર ‘Verified Calls’ લોન્ચ કર્યું છે. તો આજે આ લેખમાં અમે તમને એ ફીચર વિશે જણાવશું માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

RELATED POSTS

24 કલાક ફ્રિજ શરુ રાખતા લોકો જાણી લ્યો આ માહિતી, નહિ તો આવશે મોટો ખર્ચો…ફ્રિજ બનાવતી કંપનીઓ પણ નથી જણાવતી આ હકીકત…

ઉભેલી ગાડીમાં એસી શરુ રાખવું જોઈએ કે નહિ ? કાર રાખતા હો તો જરૂર જાણો AC વિશેની આ માહિતી, નહિ તો એવરેજમાં આવશે ધરખમ ઘટાડો…

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

ગૂગલ કંપનીએ આ ફીચરને 5 દેશોમાં લોન્ચ કર્યુ છે. જેમાં આપણો ભારત દેશ પણ શામિલ છે. આ ફીચરની મદદથી યુઝર્સને સ્પેમ કોલ વિશેની જાણકારી મળી શકે છે. ગૂગલનું આ ફીચર યુઝર્સને જણાવશે કે, કોણ તેમને કોલ કરી રહ્યું છે, અથવા તો કોલ કરવા પાછળ કારણ શું છે અને કોલરનો લોગો પણ બતાવશે. ગૂગલનું આ નવું ફીચર લોન્ચ કરવાનું મુખ્ય કારણ ફેક ફોન કોલ્સ પર રોક લગાવવાનું છે. તો ચાલો જણીએ તેના વિશે વિશેષ માહિતી.

આ ફીચર ભારત, સ્પેન, બ્રાઝિલ, મેક્સિકો અને યૂએસ સહિત દુનિયાભરમાં રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત બિઝનેસ વેરિફાઇડ બેચ પણ ગૂગલની જેમ વેરિફાઇ કરેલા નંબર પર જોવા મળશે. ગૂગલનું નવું ફીચર્સ યૂઝર્સને એમ પણ જણાવે છે કે, તેઓને બિઝનેસ કોલ કરવામાં આવવાનું કારણ શું છે, જે ફીચર અત્યાર સુધી ટ્રુકોલર(TrueCaller) એપમાં પણ હાજર નથી. 

ગૂગલે પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, ‘પાયલટ પ્રોગ્રામનું શરૂઆતી રિઝલ્ટ્સ ખુબ જ સારું રહ્યું છે, અને યુઝર્સને તેનાથી ફાયદો પણ જરૂર મળશે.’

It's easy to miss important calls from businesses, like from your bank or food delivery service, because you don't want to answer an unknown caller. We're working to fix that with Verified Calls on Google's Phone app → https://t.co/4Llxn1Grm1 pic.twitter.com/G1f12z3VsG

— Google (@Google) September 8, 2020

અત્યારે તો આ પ્રકારનું ફીચર TrueCaller એપમાં મળે છે, જે યુઝર્સને અજાણ્યા ફોન કોલ વિશે જાણકારી આપે છે. ગૂગલ Verified Calls જ TrueCaller એપનું કામ કરશે. ગૂગલ ફોન એપમાં આ પ્રકારના ફીચરના આવવાથી આ ફંક્શન મોટાભાગના યૂઝર્સનું કામ સરળ કરી દેશે. તેનો સ્પષ્ટ અર્થ છે કે યૂઝર્સને તેના માટે કોઈ થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવાની જરૂર રહેશે નહીં.

આ રીતે કરી શકો છો ઉપયોગ : જાણકારી માટે જણાવી દઈએ કે, ગૂગલના પિક્સલ સીરિઝના ડિવાઇસેઝ ઉપરાંત ઘણા એન્ડ્રોઈડ ફોનમાં Google Phone એપ બાય ડિફોલ્ટ ડાયલરનું કામ કરે છે. નવું ફીચર આ દરેક ફોનમાં પોતાના આવતા અપડેટેસની સાથે મળશે. જો તમારા ફોનમાં Google Phone એપ ઇનસ્ટોલ નથી તો આ એપને સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે આ એપ તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. 

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

24 કલાક ફ્રિજ શરુ રાખતા લોકો જાણી લ્યો આ માહિતી, નહિ તો આવશે મોટો ખર્ચો…ફ્રિજ બનાવતી કંપનીઓ પણ નથી જણાવતી આ હકીકત…
તથ્યો અને હકીકતો

24 કલાક ફ્રિજ શરુ રાખતા લોકો જાણી લ્યો આ માહિતી, નહિ તો આવશે મોટો ખર્ચો…ફ્રિજ બનાવતી કંપનીઓ પણ નથી જણાવતી આ હકીકત…

June 9, 2023
ઉભેલી ગાડીમાં એસી શરુ રાખવું જોઈએ કે નહિ ? કાર રાખતા હો તો જરૂર જાણો AC વિશેની આ માહિતી, નહિ તો એવરેજમાં આવશે ધરખમ ઘટાડો…
તથ્યો અને હકીકતો

ઉભેલી ગાડીમાં એસી શરુ રાખવું જોઈએ કે નહિ ? કાર રાખતા હો તો જરૂર જાણો AC વિશેની આ માહિતી, નહિ તો એવરેજમાં આવશે ધરખમ ઘટાડો…

June 5, 2023
વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…
Health

વીંટી પહેરતા લોકો થઈ જાવ સાવધાન ! જો આવું થશે તો કપાવવી પડશે તમારી આંગળી… વીંટી પહેરતા લોકો જાણો ચોંકાવનારી માહિતી…

June 2, 2023
હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…
Lifestyle

હવે ફ્રિજની સફાઈમાં નહિ થાય કલાકો, અજમાવો આ સરળ ટિપ્સ, 5 જ મિનીટમાં થઈ જશે એકદમ ચોખ્ખું ને ચમકદાર…

June 1, 2023
વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…
Travel

વર્ષોથી કાર ચલાવવા છતાં મોટાભાગના લોકો નથી જાણતા ડ્રાયવિંગ સીટ પર બેસવાની રીત, જાણો આંખો ખોલી નાખે તેવી વાસ્તવિકતા…

June 1, 2023
કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…
તથ્યો અને હકીકતો

કિસ્મત બદલવી હોય તો ઘરની આ દિશામાં લગાવી દો વાંસનો છોડ, સુખ, સમૃદ્ધિ અને ધનના થઈ જશે ઢગલા… ખુલી જશે તમારા કિસ્મતની બારી…

May 31, 2023
Next Post
હવે બદલાય ગઈ છે ATM માંથીપૈસા કાઢવાની રીત, પૈસા ઉપાડવા સમયે ગ્રાહકોને થશે આ ફાયદો.

હવે બદલાય ગઈ છે ATM માંથીપૈસા કાઢવાની રીત, પૈસા ઉપાડવા સમયે ગ્રાહકોને થશે આ ફાયદો.

બે વર્ષમાં ગુજરાતના રસ્તા પર દોડતા જોવા મળશે આવા વાહનો, જાણો કેવા હશે એ વાહનો.

બે વર્ષમાં ગુજરાતના રસ્તા પર દોડતા જોવા મળશે આવા વાહનો, જાણો કેવા હશે એ વાહનો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જો તમે ભાડે રહો છો તેમજ પોતાનું ઘર ખરીદવા માંગો છો ? તો  આમાંથી કોઈ પણ એક ઉપાય અવશ્ય કરજો

જો તમે ભાડે રહો છો તેમજ પોતાનું ઘર ખરીદવા માંગો છો ? તો આમાંથી કોઈ પણ એક ઉપાય અવશ્ય કરજો

November 22, 2022
દરેક સ્ત્રીઓ પાંચ બાબતનું રાખો ખાસ ધ્યાન… 50 ડીગ્રી તાપમાનમાં પણ નહી લાગે તડકો.. જાણો.

દરેક સ્ત્રીઓ પાંચ બાબતનું રાખો ખાસ ધ્યાન… 50 ડીગ્રી તાપમાનમાં પણ નહી લાગે તડકો.. જાણો.

May 1, 2019
આ છે તાવ, શરદી અને ઉધરસને ઈન્સ્ટન્ટ બંધ કરવાનો દેશી જુગાડ, શ્વાસના રોગોને દુર કરી ઇમ્યુનિટીને કરી દેશે મજબુત…

આ છે તાવ, શરદી અને ઉધરસને ઈન્સ્ટન્ટ બંધ કરવાનો દેશી જુગાડ, શ્વાસના રોગોને દુર કરી ઇમ્યુનિટીને કરી દેશે મજબુત…

February 24, 2022

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • આયુર્વેદ અનુસાર આ સસ્તું શાક મટાડી દેશે સોજો, પેટ, પાચન અને ચામડીના રોગો સહિત પેશાબની તમામ સમસ્યાઓ કરી દેશે ગાયબ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • સ્વાદના ચક્કરમાં આડેધડ કેરી ખાવાની ભૂલ ન કરતા, નહિ તો થશે આવું ભયંકર નુકશાન, જાણો કેરીને ખાવાની સાચી રીતે અને સમય…
  • 24 કલાક ફ્રિજ શરુ રાખતા લોકો જાણી લ્યો આ માહિતી, નહિ તો આવશે મોટો ખર્ચો…ફ્રિજ બનાવતી કંપનીઓ પણ નથી જણાવતી આ હકીકત…
  • લીંબોળી જેવું આ ફળ શરીર માટે છે અમૃત સમાન, હૃદયથી લઈને વંધ્યત્વ સુધીના રોગોને કરી દેશે સફાયો… લોહી અને કિડની કરી દેશે સાફ…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Culture
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In