દિવાળીથી પહેલા જ બનો લાખોપતિ, ફક્ત આ 1 રૂપિયાની નોટ તમને બનાવશે માલામાલ !

તહેવારોની સિઝન પહેલા જો તમે કમાણી કરવાનો લહાવો શોધી રહ્યાં હો તો ઘરે બેઠા જ તમે લાખોપતિ બનવાનો મોકો મળી શકે છે. ખાસ વાત તો એ છે કે, તે માટે તમારે કંઈ પણ કરવાની જરૂર નથી. તમારી પાસે જો એક રૂપિયાની આ ખાસ નોટ છે તો તમે સરળતાથી એક લાખ રૂપિયા મેળવી શકો છો. તમારે આ ખાસ નોટનો ફોટો વેબસાઇટ પર અપલોડ કરવાનો રહેશે, ત્યાર બાદ આ નોટ માટે પૈસાની બોલી લગાવવાની અને તમે જેને ઇચ્છો તેને આ નોટ વહેંચીને લાખોની કમાણી કરી શકો છો. તો આજે અમે તમને જણાવી દઈએ કે તમારે આ માટે કેવી એક રૂપિયાની નોટ જોઈશે ? અને તેની મદદથી તમે કેવી રીતે કમાણી કરી શકશો.

કેટલા રૂપિયાની કમાણી કરી શકો ? : આ નોટને ઓક્શનમાં વહેંચીને તમે 1 લાખ રૂપિયા સુધી કમાણી કરી શકો છો. આ ઉપરાંત તમે આ નોટોની બોલી દરમિયાન મોલ ભાવ પણ કરી શકો છો.

અહીં વહેંચો આ નોટ : ભારત સરકાર કરે છે જાહેર એક રૂપિયાની નોટની કહાની બહુ જ અલગ છે. તેને RBI નહીં પરંતુ સરકાર જાહેર કરે છે. આ કારણ છે કે, એક રૂપિયાની નોટ પર રિઝર્વ બેંકના ગવર્નરના હસ્તાક્ષર હોતા નથી. એક રૂપિયાની નોટ પર દેશના નાણાં સચીવના હસ્તાક્ષર હોય છે.1917 માં પહેલી વાર થઈ હતી જાહેર : એક રૂપિયાની પહેલી નોટ મુદ્રણ 30 નવેમ્બર, 1917 ના રોજ થઈ છે. આ નોટ પર કિંગ જોર્જ પંચમની ફોટો હોય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની વેબસાઇટ અનુસાર 1926 માં પહેલીવાર એક રૂપિયાની નોટ છપાવાની નોટ બંધ થઈ ગઈ હતી. આ 1940 માં ફરી શરૂ કરી. ત્યાર બાદ 1994 માં એક રૂપિયાની નોટની છપાઈ ફરીથી બંધ થઈ ગઈ હતી. ત્યાર બાદ તેની ફરી શરૂઆત 2015 માં થઈ.

આ સિક્કાથી કરો કમાણી : પૈસા કમાવાનો રસ્તો આ દિવસો ઇ-કોમર્સ (e-commerce) વેબસાઇટ પર પણ ટ્રેન્ડ કરી રહ્યાં છે. જો તમારી પાસે માતા વૈષ્ણો દેવીના 5 અને 10 ના સિક્કા છે તો તમે તેને વહેંચીને પૈસા જમા કરાવી શકો છો. ઉલ્લેખનીય છે કે, આ સિક્કો વર્ષ 2002 માં જાહેર કરી છે. માતાજીના તસ્વીર હોવાના કારણે લોકો આ સિક્કાને ખુબ જ લકી માની રહ્યાં છે. હિંદુ ધર્મમાં માતા વૈષ્ણો દેવીની પૂજા કરવામાં આવે છે. તેથી, લોકો આ રીતે સિક્કા માટે લાખો રૂપિયા ખર્ચ કરે છે.

વધારે માહિતી માટે આ કરો વિઝિટ : આ નોટની વેચાણ અંગે વધારે જાણકારી મેળવવા માટે વેબસાઇટ https://dir.indiamart.com/impcat/antique-note.html  પર વિઝિટ કરી શકો છો. તેમજ આ વેબસાઇટ પર કરી શકો છો વેચાણ – 1) https://dir.indiamart.com/impcat/old-coins.html, 2) https://in.pinterest.com/080841052o/sell-old-coins/ 3) http://www.indiancurrencies.com/

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

1 thought on “દિવાળીથી પહેલા જ બનો લાખોપતિ, ફક્ત આ 1 રૂપિયાની નોટ તમને બનાવશે માલામાલ !”

Leave a Comment