રવિ કિશન અને ક્રિકેટર ગાંગુલી સહિત 4 પરિણીત પુરુષો સાથે અફેર, છતાં 47 વર્ષની ઉંમરે કુંવારી છે બોલીવુડની આ ફેમસ અભિનેત્રી… યુવાની જોઇને તમે પણ ચોંકી જશો…

મિત્રો બોલીવુડની દુનિયા ખુબ જ આકર્ષક છે, આથી દરેક લોકો બોલીવુડ પ્રત્યે ખુબ જ લગાવ રાખે છે. ફિલ્મી સ્ટારની જિંદગી અનેક વાદ-વિવાદથી ભરેલી હોય છે. અને આ વિવાદો વચ્ચે તે અક્સર ચર્ચાનો વિષય બને છે. આજે અમે તમને બોલીવુડ અભિનેત્રી અને ભોજપુરીમાં પણ પોતાનું સ્થાન મેળવનાર નગમાના જીવન વિશે વાત કરીશું.

બોલિવૂડથી લઈને ભોજપુરી સિનેમા સુધી પોતાની એક્ટિંગનું કૌશલ્ય દેખાડનારી નગમા 47 વર્ષની થઈ ચૂકી છે. 25 ડિસેમ્બરે તેઓએ તેમનો જન્મદિવસ ઉજવ્યો હતો. પોતાના અભિનયથી ઓળખ મેળવનારી નગમા આજે પણ કુંવારી છે. જ્યારે એક નહીં પણ ચાર પરણેલા પુરુષો સાથે તેમનું અફેયર પણ રહ્યું છે.

ભોજપુરી અને બોલિવુડમાં પોતાની એક્ટિંગના દમ પર રાજ કરનારી નગમા આજે ઈન્ડસ્ટ્રીમાં કોઈ ઓળખની મોહતાજ નથી. તેઓ એ હિન્દી સિનેમામાં પોતાના કરિયરની શરૂઆત સલમાન ખાનની ફિલ્મ ‘બાઘી: એ રિબેલ ફોર લવ’ થી કરી હતી. આજે તે એક પોલિટિશિયન પણ છે. જેટલી ચર્ચિત તેમની ફિલ્મ અને કરિયર રહ્યું છે. એટલી જ એમની પર્સનલ લાઈફ પણ ચર્ચામાં રહી છે. તેમનું નામ એક નહીં પરંતુ ત્રણ એક્ટર્સ અને એક ક્રિકેટર સાથે જોડાઈ ચૂક્યું છે. આ છતાં પણ તેમણે સાચો પ્રેમ મળી શક્યો નથી.

નગમાનો જન્મ 1974 માં એક મુસ્લિમ અને હિન્દુ પરિવારમાં થયો હતો. વાસ્તવમાં તેમની માતા મુસ્લિમ અને પિતા હિન્દુ હતા. તેમના પિતા જેસલમેરના રોયલ પરીવારના હતા. પછીથી તેઓ ગુજરાત અને મુંબઈ શિફ્ટ થઈ ગયા. એક્ટ્રેસે માત્ર હિન્દી જ નહિ પરંતુ ભોજપુરી અને સાઉથ સિનેમામાં પણ કામ કર્યું છે.

હવે જો નગમાની પર્સનલ લાઈફ પર નજર નાખવામાં આવે તો, તે ખુબ જ કોન્ટ્રોવર્સિયલ રહી છે. મીડિયા રિપોટર્સનું માનવામાં આવે તો તે એક્સ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન સૌરવ ગાંગુલી સાથે સિરિયસ રિલેશનશિપમાં હતી. આ વાત વર્ષ 2001 ની છે. પરતું તેમણે આને સિક્રેટ રાખ્યું હતું. તેઓને લઈને ખબર મળી હતી કે, બંને એ આંધ્રપ્રદેશના એક મંદિરમાં છાનામાના લગ્ન કરી લીધા છે. જો કે પછીથી બંને એ આ બાબતને ખોટી જણાવી દીધી હતી.

જ્યારે ભારતની કોઈ મેચમાં ખરાબ પર્ફોર્મન્સ થતું ત્યારે નગમાને તેના માટે બ્લેમ કરવામાં આવતી. જો કે કહેવામાં આવે છે કે, પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું અને એક્ટ્રેસ પોતાની લાઈફમાં આગળ વધી ગઈ હતી.

સૌરવ ગાંગુલી સાથે સંબંધ તૂટ્યા પછી નગમાનું નામ સાઉથ એક્ટર શરથ કુમાર સાથે જોડાયું. શરથ કુમાર એમપી અને એક્ટર બંને છે. તે પહેલેથી જ પરણેલા હતા. ભલે બંને એક સાથે રિલેશનશિપમાં રહ્યા પરંતુ, તેમનો સંબંધ સકારાત્મક રસ્તા સુધી પહોંચી ન શક્યો. જ્યારે શરથની પત્નીને તેમના અફેયરની ખબર પડી તો એમને તરત જ તેમનો લગ્નનો સંબંધ તોડી નાખ્યો હતો અને તલાક માટે અરજી દાખલ કરી દીધી હતી. ત્યાર પછી એક્ટ્રેસે પણ એક્ટર સાથે પોતાનો સંબંધ તોડવાનો નિર્ણય કરી લીધો અને નગમાનું સાઉથ કરિયર પણ અહી પૂરું થઈ ગયું.

ત્યાર પછી ભોજપુરી સુપરસ્ટાર રવિકિશન સાથે તેમણે ઢગલો ફિલ્મમાં કામ કર્યું. લોકોને પણ તેમની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ આવી હતી. એકટરે એક ઇન્ટરવ્યુમાં તેમના બંનેના સંબંધ વિશે પણ વાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે તેમના અને નગમાના સંબંધ વિશે ઘરે બધા જાણે છે.

રવિ કિશન સાથે સંબંધ તૂટ્યા પછી નગમાનું નામ એક્ટર મનોજ તિવારી સાથે જોડાયું. તે સમયે મનોજ અને રવિ કિશન વચ્ચે ઈન્ડસ્ટ્રીમાં મોટી કોમ્પિટિશન હતી. જો કે આ બંનેએ તેમના લિંકઅપની ખબરને સાફ રીતે સ્વીકારવાની ના પાડી દીધી હતી. મનોજ તિવારી અને રવિ કિશન બંને પરણેલા છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment