‘તારક મહેતાના’ ચંપકલાલ ની પત્ની છે ખુબ જ સુંદર, તસ્વીર જોઇને નજર નહિ હટે.. બબિતજીને પણ આપે છે ટક્કર

ચંપકલાલ એટલે કે અમિત ભટ્ટ ની પર્સનલ લાઈફ વિશે જાણીને તમે એક કહી ઉઠશો કે ‘આ તો મોટા મોર્ડન સ્વભાવના ચાચા નીકળ્યા’ 

‘તારક મહેતા ક ઉલ્ટા ચશ્માં’ આજના ખુબ જ મશહુર ટીવી સીરીયલ માંથી એક છે. જેને આખો પરિવાર એક સાથે બેસીને જોવે છે અને દરેક પરિવાર તેને પસંદ કરે છે. આ શો છેલ્લા 13 વર્ષોથી સતત બાળકોથી લઈને વૃદ્ધ લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ એક માત્ર એવો શો છે જેને દરેક ઉંમરના લોકો જોડાયેલા છે. જેને કારણે જ આજે આ શો 3100 એપિસોડ પુરા કરી ચુક્યો છે. 

એટલું જ નહિ આ એકમાત્ર શો છે જેના દરેક કલાકારે લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી છે. એવામાં હવે લોકો આ કલાકારોની પર્સનલ લાઈફ વિશે પણ જાણવા માંગે છે. એટલું જ લોકો આ કલાકારોની જૂની તસ્વીર પણ જોવાનું પસંદ કરે છે. અને દરરોજ નવી નવી તસ્વીર વાયરલ થતી રહે છે. આજે અમે તમને શોના બધાના ચાચા અને જેઠાલાલના પિતાજી ચંપકલાલ ગડા ના જીવન વિશે જણાવીશું કે તેઓ રીયલ લાઈફમાં કેવા દેખાય છે. 

એ તો તમે જાણતા હશો કે ચંપકલાલ ગડા એટલે અમિત ભટ્ટ ની વાસ્તવિક ઉંમર એ નથી જે શો માં દેખાડવામાં આવી છે. જો તમને નથી ખબર તો તમને જણાવી દઈએ કે ચંપકલાલ ગડા ‘તારક મહેતા ક ઉલ્ટા ચશ્માં’ માં જેઠાલાલના પીતા બનેલા છે. તેની ઉંમર જેઠાલાલ એટલે કે દિલીપ જોશીથી ઘણી ઓછી છે. એટલું જ નહી ચંપકલાલ ગડા ની પત્ની એટલી સુંદર છે કે તે શો ની બબીતા અય્યર એટલે કે મુનમુન દત્તા ને સુંદરતાને પણ ટક્કર આપે છે. 

તમે જણાવી દઈએ કે ચંપકલાલ ગડા એટલે કે અમિત ભટ્ટ શો માં શાંત અને પારંપરિક પિતાની ભૂમિકા ભજવે છે. તે રીયલ લાઈફમાં એટલા જ રોમેન્ટિક છે. તે પોતાની સુંદર પત્ની ની સાથે પોતાની ફોટો સોશિયલ મીડિયા પર અક્સર શેર કરે છે. તમને જણાવી દઈએ કે અમિત ભટ્ટ ની પત્નીનું નામ કૃતિ ભટ્ટ છે. કૃતિ સુંદર ફોટો જોયા પછી તમે કહેશો કે આની પાસે તો બબીતા પણ પાણી ભરે. અમિત ભટ્ટ ની પત્ની એટલી સુંદર છે કે કોઈપણ દિલ તેના પર આવી શકે છે. 

જો તમે TMKOC ના નિયમિત દર્શક છો તો કૃતિ ભટ્ટને ઘણી વખત ‘તારક મહેતા ક ઉલ્ટા ચશ્માં’ ના સેટ પર જરૂર જોઈ હશે. કારણ કે TMKOC ના સેટ પર તે ઘણી વખત આવે છે. એટલું જ નહિ તેનો શો ના દરેક કલાકાર સાથે સારા સંબંધ છે. તેની મહિલા મંડળ સાથે પણ સારી એવી દોસ્તી છે. 

જયારે અમિત ભટ્ટ અને કૃતિ ભટ્ટ ના પારિવારિક જીવનની વાત કરીએ તો. તો તેના બે દીકરા છે. બંને દીકરાઓ ખુબ જ ક્યુટ છે. અમિત અને કૃતિ નો એક પુત્ર તો ‘તારક મહેતા ક ઉલ્ટા ચશ્માં’ માં એક્ટિંગ પણ કરી ચુક્યો છે. અને ઘણા એપિસોડમાં ટપ્પુંનો દોસ્ત બનીને પણ જોવા મળ્યો છે. તેના બંને દીકરાઓ નામ દેવ અને દીપ છે. દેવ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટીવ છે. અને પોતાના ફની વિડીયો પોસ્ટ કરતો રહે છે. તેમાં અમિત અને કૃતિ પણ દેખાય છે. અમિત ભટ્ટ પોતાની પત્ની કૃતિ ભટ્ટ ને ખુબ જ પ્રેમ કરે છે. તેમણે હાલમાં જ એક તસ્વીર પોસ્ટ કરતા લખ્યું છે કે ‘તુમ હી મેરી સબકુછ હો’ 

તમને જણાવી દઈએ કે અમિત ભટ્ટ અને કૃતિ ભટ્ટને નવી જગ્યાઓ પર જવાનું ખુબ જ પસંદ છે. બંને એકબીજાના ટ્રાવેલ પાર્ટનર પણ છે. બંને પોતાની ફેમીલી સાથે નવી નવી જગ્યાઓ પર ફરવા જાય છે. એટલું જ નહિ અમિત ભટ્ટ અને કૃતિ ભટ્ટ ફની વિડીયો પણ ખુબ બનાવે છે, જેમાં કૃતિની સ્ટાઇલીશ સાઈડ પણ દેખાય છે. જો કે કૃતિનો એક્ટિંગ સાથે કોઈ સંબંધ નથી, પણ તે અમિત ના ઈન્સ્ટા રીલ્સ માં ખુબ સાથ આપે છે. 

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment