ભારતના આ 5 લોકો બન્યા છે છોકરા માંથી છોકરી | તેની સુંદરતા આગળ લાગે છે બોલીવુડની બધીજ હિરોઈનો ફિક્કી. જુઓ ફોટા

મિત્રો આજકાલ જેન્ડર ચેન્જ કરવાનો ટ્રેન્ડ ખુબ જ વધી રહ્યો છે. જેમાં સ્ત્રીઓ પોતાનું જેન્ડર ચેન્જ કરીને પુરુષ બની જાય છે અને પુરુષો પોતાનું જેન્ડર ચેન્જ કરીને સ્ત્રી બની જાય છે. જેમાં માણસ એક જ ભવમાં બેભવના જીવનનો અનુભવ અને આનંદ મેળવે છે. તો આજે અમે તમને બોલીવુડના અમુક એવા સિતારાઓ વિશે જણાવશું જેમણે પુરુષમાંથી પોતાનું જેન્ડર ચેન્જ કરાવીને સ્ત્રી બની ગયા છે. અને તે સિતારાઓ જેન્ડર બદલીને સ્ત્રી બન્યા બાદ એટલા સુંદર અને આકર્ષિત લાગે છે કે તે કોઈ પણ હિરોઈનને ટક્કર આપી શકે છે. તેની સામે સારી સારી હિરોઈનની સુંદરતા ઓછી લાગે છે. તો જાણો કોણ છે એ બોલીવુડના સિતારા, જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો.

મિત્રો આજે પણ આપણા સમાજમાં એવા ઘણા ટ્રાન્સજેન્ડર લોકો છે જે પોતાની અસલી ઓળખ છુપાવીને રાખવામાં પોતાની બહાદુરી સમજે છે. પરંતુ આજે અમે બોલીવુડના એવી મહાન અને બહાદુર હસ્તીઓ વિશે વાત કરીશું કે જેમણે કોઈ પણ સંકોચ વગર પોતાનું જેન્ડર ચેન્જ કરાવી અને પુરુષમાંથી સ્ત્રી બની ગયા. તો ચાલો આ લેખમાં તે કોણ છે અને તેમના વિશેની માહિતી જાણીએ.

સૌથી પહેલા વાત કરીએ નિક્કી ચાવલાની. નિક્કી ચાવલા પહેલા એક પુરુષ હતા. પરંતુ આજે તેને ટોપ ક્લાસના ટ્રાન્સજેન્ડર માનવામાં આવે છે. તેમણે વર્ષ 2009 માં સર્જરી કરાવીને પુરુષમાંથી જેન્ડર ચેન્જ કરાવીને સ્ત્રી બન્યા હતા.

બીજા નંબર પર આવે છે ગૌરી અરોરા. તમને જણાવી દઈએ કે ગૌરી અરોરા પણ પહેલા એક પુરુષ હતા. જેનું નામ ગૌરવ હતું. તમને જણાવી દઈએ કે ગૌરવનો લુક પણ કોઈ બોલીવુડના પ્રખ્યાત અભિનેતા જેવો જ હતો. પરંતુ તેમણે પણ સર્જરી કરાવી પોતાનું જેન્ડર બદલી નાખી અને ગૌરવમાંથી ગૌરી બની ગયા. એટલે કે છોકરામાંથી છોકરી બની ગયા. તમને જણાવી દઈએ કે તે ગૌરીના રૂપમાં પણ ખુબ જ સુંદર દેખાય છે.

ત્યાર બાદ છે બોબી જે પહેલા એક પુરુષ હતા. તમે તેને ટીવીમાં તેમજ ઘણા ફિલ્મોમાં જોયા હશે. તે બોબી ડાર્લિંગના નામે પ્રખ્યાત છે. તે પહેલા પુરુષ હતા, પરંતુ ત્યાર બાદ તેના મનમાં શું આવ્યું કે તેમણે પોતાની જેન્ડર ચેન્જ કરાવી અને એક સ્ત્રી બની ગયા. તમને જણાવી દઈએ કે તેણે જેન્ડર ચેન્જ કરાવ્યા બાદ રિમિક શર્મા સાથે લગ્ન પણ કર્યા હતા. તમે ટીવી કે ન્યુઝમાં બોબીને જરૂર જોઈ હશે અને તેમનો બોલવાનો અંદાજ પણ ઘણો અલગ છે.

ચોથા નંબર પર છે નોક પાઈ. તમને જણાવી દઈએ કે ફોટોમાં સુંદર દેખાતી નોક પાઈ પણ પહેલા એક પુરુષ જ હતી. પરંતુ તેણે 17 વર્ષની ઉંમરે પોતાનું જેન્ડર બદલાવીને છોકરી બની ગઈ. તમને જણાવી દઈએ કે તેમની સુંદરતાની ચર્ચા સમગ્ર દેશમાં છવાયેલી છે અને તેમની સુંદરતા આગળ બોલીવુડની સુંદરમાં સુંદર અભિનેત્રી પણ ફિક્કી લાગે.

ત્યાર બાદ પાંચમાં નંબર પર આવે છે સીનાતા સાંગા. મિત્રો સીનાતા સાંગા પણ પહેલા એક પુરુષ હતા. પરંતુ સીનાતા સાંગા એવું અનુભવ કરવા માંગતા હતા કે છોકરી બન્યા બાદ કેવું ફિલ થાય. તેથી તેમણે આગળ જતા પોતાની જેન્ડર ચેન્જ કરાવી અને મહિલા બની ગયા. પરંતુ તે જેન્ડર ચેન્જ કરાવ્યા બાદ તમે જોઈ શકો છો કે ખુબ જ સુંદર દેખાય છે.

તો મિત્રો આ હતા પાંચ એવા પ્રખ્યાત લોકો જેમણે દુનિયાની પરવાહ કર્યા વગર પોતાની અંતરાત્માનો અવાજ સાંભળીને બહાદુરી પૂર્વક પોતાની અસલી ઓળખ દુનિયા સામે લાવ્યા અને ટેકનોલોજી અને સર્જરીની મદદથી પુરુષમાંથી સ્ત્રી બન્યા.

તો મિત્રો આજકાલ લોકો પોતાના જેન્ડર બદલી રહ્યા છે. તો મિત્રો તમારું શું કહેવું છે સ્ત્રી બનીને રહેવું સહેલું છે કે પુરુષ બનીને રહેવું સહેલું છે ? કોમેન્ટ કરીને ખાસ જાણવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

1 thought on “ભારતના આ 5 લોકો બન્યા છે છોકરા માંથી છોકરી | તેની સુંદરતા આગળ લાગે છે બોલીવુડની બધીજ હિરોઈનો ફિક્કી. જુઓ ફોટા”

Leave a Comment