ગમે તેવો જૂનો કબજિયાત માત્ર 1 દિવસમાં ગાયબ, પીવો આ બે વસ્તુ મિક્સ કરીને | સરળ અને મફત ઉપાય

શું તમે પણ ખુબજ લાંબા સમયથી કબજિયાતની સમસ્યાથી હેરાન છો ? ખરેખર આજકાલની લાઈફ સ્ટાઈલ અને ખોટા ખાનપાનના કારણે લોકો વધારે બીમાર રહે છે. લોકોમાં લાઇફસ્ટાઇલ ડિસીઝ વધવા લાગી છે. આમાથી જ એક કબજિયાતની સમસ્યા પણ છે. આજકાલ મોટા વૃધ્ધોથી લઈને નાના બાળકોને પણ કબજિયાતની સમસ્યા રહે છે. 

કબજિયાત એ એક એવી સમસ્યા છે કે, જેમાં મળ ત્યાગ કરવામાં મુશ્કેલી થાય છે. સાથે જ, આમાં વ્યક્તિ દિવસભર ચિંતામાં રહે છે. લાંબા સમયથી કબજિયાત રહેવાથી પાચનતંત્ર પણ સારી રીતે કામ કરતું નથી, અને તે અન્ય બીમારીનું કારણ બને છે. આવામાં આ બીમારીને સમય રહેતા ઠીક કરવી એ ખુબ જ જરૂરી છે. આ માટે, તમારે નવશેકું પાણી અને ઘીનું મિશ્રણને ઉપયોગમાં લેવું જોઇ. ઘી ને કબજિયાત દૂર કરવા માટે રામબાણ માનવામાં આવ્યું છે.

કબજિયાત જંક ફૂડ, ફાસ્ટ ફૂડ અને વધારે માત્રામાં કેફિન ખાવાથી થાય છે. સાથે જ ધૃમપાન અને આલ્કોહોલ પણ આનું એક કારણ છે. શરીરમાં પાણીની ખામી હોવાના કારણે પણ કબજિયાતની સમસ્યા થાય છે. પરંતુ તમે ચાહો તો, નિયમિત રૂપથી ખાલી પેટે ઘી નું સેવન કરીને કબજિયાતની સમસ્યાને દૂર કરી શકો છો. ઘી શરીરમાં ચીકાશ લાવે છે, જેથી આંતરડામાં જામેલ મેલ સહેલાઈથી દૂર થઈ જાય છે. ઘી શરીરની સફાઈ કરવામાં ખુબ જ ઉપયોગી થાય છે.

ઘી માં રહેલ પોષકતત્વો : કેલ્શિયમ (Calcium), મિનરલ્સ (Minerals), પોટેશિયમ (Potassium), એન્ટિઓક્સિડેંટ (Antioxidants), વિટામિન-એ (Vitmain A), વિટામિન-ડી (Vitmain D), વિટામિન-કે (Vitmain K), ફોસ્ફોરોસ (Phosphorus), ફેટી એસિડ (Fatty Acid), બાયટ્રિક એસિડ (Butyric Acid).

ઘી ને કબજિયાત દૂર કરવા માટે અને ઠીક કરવા માટે એક ઉત્તમ દવા માનવામાં આવે છે. આમાં બાયટ્રિક એસિડ વધારે માત્રામાં હોય છે, જે કબજિયાતને દૂર કરીને પાચનતંત્રને મજબૂત બનાવે છે. ઘી નું સેવન કરવાથી પેટના દરેક રોગ ઠીક થઈ જાય છે. આ પેટમાં દુખાવો, બ્લોટિંગની સમસ્યામાં પણ રાહત આપે છે. સાથે જ, ઘી માં રહેલ બાયટ્રિક એસિડ મેટાપોલિજ્મને પણ સ્ટ્રોંગ બનાવે છે.

કઈ રીતે કરવું સેવન : કબજિયાતને દૂર કરવા માટે તમે નવશેકા પાણીની અંદર ઘી મિક્સ કરીને તેનું સેવન કરી શકો છો. આ માટે તમે એક ગ્લાસ નવશેકા પાણીની અંદર એક ચમચી ઘીને ઉમેરો અને દરરોજ સવારે ખાલી પેટે સેવન કરો. આમ, કરવાથી તમને કબજીયાતથી મુક્તિ મળે છે. ઘી પેટની બધી જ ગંદગી દૂર કરવા માટે સહાયક છે. ઘી નું સેવન કરવાથી મળ ત્યાગ કરવામાં આસાની થાય છે અને શરીરમાં રહેલ ટોકસીન બહાર નીકળી જાય છે.

ઘી ના અન્ય ફાયદા : 1) જો તમે દરરોજ ગરમ પાણીની સાથે ઘી નું સેવન કરો છો, તો તમને કબજીયાતની સમસ્યાથી પૂરી રીતે મુક્તિ મળી જશે. પરંતુ કબજિયાતમાં ઘી અને ગરમ પાણી પીવાથી બીજા અન્ય ફાયદાઓ પણ થાય છે. 

2) ઘી આંતરડાના મેટાબોલીજ્મને સુધારે છે. ઘી થી સ્વાસ્થ્ય ને અનેક લાભો મળે છે.

3) ઘી માં કેલ્શિયમની વધારે માત્રા હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. 

4) ઘી કબજીયાત અથવા પેટના રોગને દૂર કરી મન અને મગજને શાંત કરે છે, તેથી ઊંઘ સારી આવી જાય છે.

5) ઘી વજન ઘટાડવા માટે પણ લાભકારી છે. 6) ગરમ પાણીની સાથે ઘી લેવાથી ડાયાબિટીના દર્દીને પણ લાભ થાય છે. 7) ત્વચાને સોફ્ટ અને કોમળ બનાવવા માટે પણ ઘી મદદરૂપ છે.

જો તમે પણ કબજીયાતની સમસ્યાથી હેરાન છો, તો તમે ઘી અને નવશેકા પાણીની સાથે સેવન કરી ઘી ને અજમાવી શકો છો. થોડા જ દિવસોમાં પેટ સાફ થવા લાગશે અને શરીરમાં રહેલ બધી જ ગરમી નીકળી જશે. ઘી મળ ત્યાગની પ્રક્રિયાને સહેલી બનાવે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment