રસોડામાં રહેલી આ 5 વસ્તુ 60% ઓછી કરી દેશે તમારી ભૂખને… પેટની ચરબી સડસડાટ ઓગળવા લાગશે બરફની જેમ…

આજના સમયમાં મોટાભાગના લોકો એવું ઈચ્છે છે કે તેમનું વધેલું પેટ ઓછું થઈ જાય. તેના માટે તેઓ ડાયટ ફોલો કરે છે અને કલાકો સુધી ટ્રેડમિલ પર દોડવાથી પીછે હટ નથી કરતા. પેટ ની એક્સ્ટ્રા ચરબી ગંભીર બીમારીઓ જેવી કે હૃદયનો હુમલો, સ્ટ્રોક, ડાયાબિટીસ વગેરે નું જોખમ વધારી શકે છે. તેની સાથે જ ફિટિંગ ના કપડા ન મળવા, કોન્ફિડન્સ લેવલ ઓછું થવું વગેરે જેવા શારીરિક અને માનસિક બદલાવ પણ જોવા મળે છે  

એક્સપર્ટના કહેવા પ્રમાણે જો કોઈ સારો ડાયટ અને લાઈફસ્ટાઈલ હેલ્ધી રાખે છે તો પેટની ચરબી ઓછી કરી શકાય છે. જે લોકો વજન ઘટાડવાની કોશિશ કરે છે તે લોકોને કેલેરી ની કમી હોય તેવા ખોરાક નું સેવન કરવું જોઈએ અને મેન્ટેનન્સ કેલેરી થી ઓછું ખાવું જોઈએ. શરીર ની એક્સ્ટ્રા ચરબી થી ગંભીર બીમારીઓ થઈ શકે છે. તેથી કેટલાક ખોરાક આ ચરબીને દૂર કરવામાં મદદ કરી શકે છે. એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે કઈંક આવા પ્રકારના ફૂડ ખાવાથી ભૂખ ને 60 ટકા સુધી ઓછી કરી શકાય છે અને ચરબીને દૂર કરવામાં મદદ મળી શકે છે.ભૂખ દૂર કરવા માટે આવા ફૂડ ખાઓ:- વિશેષજ્ઞોનું માનવું છે કે શરીરમાં ફેટ કે એક્સ્ટ્રા ચરબી ને દૂર કરવાની સૌથી સારી રીત ખૂબ પાણી પીવો. એક રિસર્ચ પ્રમાણે દરરોજ એકસરસાઈઝ કરવાથી અને થર્મોજેનિક ખોરાક ખાવાથી ચરબી ને ઓગાળવામાં મદદ મળે છે.

થર્મોજેનિક ખાદ્ય પદાર્થ થર્મોજેનેસિસ પ્રક્રિયાને વધારીને મેટાબોલિઝ્મ અને કેલેરી બંધ કરવાની પ્રોસેસ ને પ્રોત્સાહન આપે છે. થર્મોજેનેસિસ એવી પ્રક્રિયા છે જેમાં શરીર ખાધેલા ખોરાક નો ઉપયોગ કરવા માટે કેલેરી બર્ન કરે છે અને તે કેલેરીને ગરમીમાં બદલી દે છે. શરીર પોતાના રોજીંદા કામો કરવા માટે શારીરિક પ્રવૃત્તિથી કેલેરી બર્ન કરે છે. પરંતુ થર્મોજેનેસિસ ના કારણે પણ ઘણી કેલરી બર્ન થાય છે. તેથી જ કહેવાય છે કે થર્મોજેનેસિસ ફૂડ ખાવું જોઈએ.

આવા ફૂડ હોય છે થર્મોજેનિક:- ખાવાની વસ્તુઓ જે થર્મોજેનિક પ્રક્રિયાને વધારે છે અને કેલેરી બર્ન કરે છે, થર્મોજેનિક ફૂડ કહેવાય છે. આનાથી પેટની વધારે ચરબીને દૂર કરી શકાય છે. આ ફૂડનું સેવન કોઈપણ કરી શકે છે આ ફૂડ માં શામેલ છે. લાલ કે લીલા મરચા, કાળા મરી, આદું, નારિયેળનું તેલ, પ્રોટીન.પેટની ચરબીને બર્ન કરવા માટે પ્રોટીન કેવી રીતે મદદ કરે છે : પેટની ચરબી ઘટાડવા માટે પ્રોટીન વાળો ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે. માન્યુ કે પ્રોટીન નું મુખ્ય કામ મસલ્સ પેશીઓનું સુધાર કરવાનું છે. પરંતુ શોધ પ્રમાણે પ્રોટીન વજન ઓછું કરવામાં પણ ઘણી મદદ કરે છે. તેનું કારણ છે કે પ્રોટીન વાળો ખોરાક ખાધા બાદ ભૂખ ઓછી લાગે છે અને પેટ ભરેલું રહે છે.

જો તમે તમારા આહારમાં ઓછા પ્રોટીન સ્ત્રોતોનો સમાવેશ કરો છો, તો બહુ ઓછું ખાવાથી પણ પેટ ભરાઈ જશે. શોધમાં જાણવા મળ્યું છે કે જે લોકોને પ્રોટીન ફૂડ નું સેવન વધુ કરેલ હતું તેમની ભૂખ 60 ટકા સુધી ઓછી થઈ ગઈ હતી. પ્રોટીન મેટાબોલિઝ્મને ફાસ્ટ કરીને લગભગ 80 થી 100 કેલરી વધુ બર્ન કરે છે. અન્ય રિસર્ચમાં 27 વધુ વજન અને જાડા પુરુષોના નમૂનાની તપાસ કરવામાં આવી હતી 

નમૂનાઓને સમૂહમાં વહેંચવામાં આવ્યા હતા, જેમાંથી બે ગ્રુપને દિવસમાં 3 કે 6 વાર ભોજન કર્યું અને તેમને હાઈ પ્રોટીન ફૂડ્સ ખાધા. જ્યારે ત્રીજા ગ્રુપે માત્ર નોર્મલ રીતે ત્રણ વાર ખાધું. પરિણામમાં એ આવ્યું કે પ્રોટીનના 25% સેવન વધવાથી ભૂખ 60 ટકા સુધી ઓછી કરી શકાય છે. સાથે જ રાત્રે નાસ્તો ખાવાથી પણ 50% સુધી ભૂખ ઓછી થઈ જાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment