માત્ર 1 રૂપિયાનો સિક્કો પણ તમને બનાવી દેશે માલામાલ ! એક સિક્કા 5 લાખ રૂપિયા પણ મળી શકે છે.

મિત્રો તમે જોયું હશે કે ઘણા લોકો પોતાની પાસે જૂની જમાનાની ઘણી વસ્તુઓ સંગ્રહિત કરતા હોય છે. આમ ઘણા લોકોને જૂની વસ્તુઓ એકત્રિત કરવાની આદત હોય છે. તેમાંની એક આદત છે જૂના સિક્કા રાખવાની. જો તમારી પાસે પણ 1 રૂપિયાનો જૂનો સિક્કો છે તો તમારી માટે શુભ સમાચાર છે. તો ચાલો તેના વિશે માહિતી મેળવીએ. જો તમને પણ જુના સિક્કા એકત્રિત કરવાની આદત છે,તો પછી આ તમને કરોડપતિ બનાવી શકે છે. આ 1 રૂપિયાનો સિક્કો તમારા ભાગ્યને રાતોરાત ચમકાવી શકે છે.

જો તમને જૂના સિક્કા અથવા નોટો જમા કરાવવાનો શોખ છે, તો તમારા માટે એક સારા સમાચાર છે. આ જુના સિક્કાના આધારે તમે એક ઝટકામાં કરોડપતિ બની શકો છો. જી હા મિત્રો, આ 1 રૂપિયાનો સિક્કો વેચીને તમે લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. સૌથી અગત્યની બાબત એ છે કે, આ માટે તમારે કંઈ પણ કરવાની જરૂર નથી. તમારી પાસે આ 1 સિક્કો ફક્ત 1 રૂપિયાનો હોવો જોઈએ. તમારે આ એન્ટિક સિક્કાનો ફોટો વેબસાઇટ પર મૂકવો પડશે, ત્યારબાદ લોકો તમારા સિક્કા માટે પૈસાની બોલી લગાવશે અને તમે આ સિક્કો જેને ઈચ્છો તેને વેચીને લાખોની કમાણી કરી શકો છો.જાણો 1 રૂપિયાનો ક્યો સિક્કો તમને કરોડપતિ બનાવશે ? : મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈન્ડિયા માર્ટની વેબસાઇટ પર જુના સિક્કા અને નોટોની હરાજી કરવામાં આવી રહી છે. જો તમને જૂની વસ્તુઓ એકઠી કરવાનો શોખ છે, તો તમારી આ જીવનશૈલી તમને કરોડપતિ પણ બનાવી શકે છે. આ માટે તમારી પાસે 19 મી સદીનો 1 રૂપિયાનો સિલ્વર સિક્કો હોવો જોઈએ.

કિંમત 5 લાખ રૂપિયા : તમને જણાવી દઈએ કે 1916 નો આ 1 રૂપિયાનો સિક્કો એકદમ ખાસ છે. ઇન્ડિયા માર્ટની વેબસાઇટ અનુસાર તેની કિંમત 5 લાખ રૂપિયાની છે. આ સિવાય તમે આ સિક્કાઓની બોલી દરમિયાન પણ ભાવ પણ કરી શકો છો.આ સિક્કો અહીં વેચી શકાય છે : અમે તમને જણાવી દઈએ કે આ સિક્કો કે નોટ ઘરે બેઠા સારા ભાવે ઈન્ડિયા માર્ટ વેબસાઇટ https://dir.indiamart.com/impcat/old quotes.html પર વેચી શકાય છે. આ પ્લેટફોર્મ પર પણ, તમને આ નોટ માટે એક મોટી કિંમત મળશે. તમે આ કંપનીની સાઇટની મુલાકાત લઈને જૂની નોટ કે સિક્કો વેચી શકો છો. બદલામાં તમને લાખો રૂપિયા મળી શકે છે.

તમે વેબસાઇટ પર ઘણા સિક્કાઓની કિંમત જોઈ શકો છો : ઈન્ડિયા માર્ટની વેબસાઇટ પર, તમે 10 પૈસા અને એન્ટિક સિક્કા 5  પૈસા સાથે વેચી શકો છો. આ વેબસાઇટ પર, તમામ પ્રકારના સિક્કાના ભાવ જાણી શકાય છે.67 કરોડ રૂપિયાની હેર સિલ્વર ડોલરની કિંમત છે : ફ્લાઇંગ હેર સિલ્વર ડોલર એ અમેરિકાનો ઐતિહાસિક સિક્કો છે, જે સૌ પ્રથમ બનાવવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફ્લાઇંગ હેર સિલ્વર ડોલરનો સિક્કો 1794 માં બનેલા 1958  ચાંદીના ડોલરમાંથી એક માનવામાં આવ્યો છે.

અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, કરોડોના આ સિક્કાની ચકાસણી ખુદ જ્યોર્જ વોશિંગ્ટન દ્વારા કરવામાં આવી હતી. મેગેઝિનના જણાવ્યા અનુસાર ભારતીય ચલણ મુજબ એક સિક્કાની કિંમત 67 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ સિક્કાને વિશ્વનો સૌથી મોંઘો સિક્કો પણ કહેવામાં આવે છે. ટેલિગ્રાફના અહેવાલ મુજબ, 2013 માં, એક કલેક્ટરે આ ખાસ સિક્કો એક મિલિયન ડોલરમાં ખરીદ્યો હતો.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment