પેટની તમામ સમસ્યાનું સમાધાન કરી એસીડીટી મટાડશે મિનિટોમાં જ, ખાલી પેટ કરો આનું સેવન આજીવન બીમારીઓ રહેશે દુર…

કેટલાક લોકો મટ્ટા અને છાશ આ બંનેને અલગ સમજે છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ બંનેમાં કોઈ પણ અંતર નથી. મટ્ટાની તાસીર ઠંડી હોય છે અને તે સ્વાદમાં ખાટુ હોય છે. કેટલાક લોકોને ખાટુ ખાવાની આદત હોય છે. ગરમીના દિવસોમાં તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ખુબ જ લાભ થાય છે. લગભગ દરેક લોકો જમ્યા પછી છાશનું સેવન કરે છે.

આજે અમારો આ લેખ આ જ વિષય પર છે. આજે અમે તમને આ લેખના માધ્યમ દ્વારા જણાવશું કે, છાશ પીવાથી સ્વાસ્થ્યને ક્યાં-ક્યાં લાભો થાય છે. સાથે જ તેના નુકશાન વિશે પણ જાણીશું. સાથે જ એ પણ જણાવશું કે, ઘર પર જ અલગ-અલગ રીતે મટ્ટાને કંઈ રીતે બનાવાય છે.પાચનક્રિયા માટે : સવારે ખાલી પેટે છાશ પીવાથી પાચનક્રિયા મજબૂત થાય છે. જો કોઈ પણ લોકોને જમ્યા પછી પેટમાં ભારે ભારે લાગે છે, તો તે લોકો જો ખાલી પેટે છાશ પીવે છે, તો તેને આ સમસ્યાથી રાહત મળે છે. તમે છાશમાં આદુનો પાવડર પણ મેળવી શકો છો. આવું કરવાથી પેટમાં થતો દુઃખાવો, એઠન વગેરેની સમસ્યા દૂર થાય છે અને પાચનતંત્ર મજબૂત થાય છે.

શરીર ડિટોક્સીફાઈ થાય : ખાલી પેટે છાશ પીવાથી શરીરને તે ડિટોક્સીફાઈ કરે છે. પેટની અંદર કેટલાક એવા પદાર્થ હોય છે, જે પરતને ક્ષતિ પહોંચાડે છે. તેવામાં ખાલી પેટે છાશનું સેવન કરવાથી આવા પદાર્થોને દૂર કરવામાં તે મદદ કરે છે. તમે છાશની અંદર જીરું, કાળા મરીનો પાવડર અને મીઠા લીમડાના પાંદડાને પણ ઉમેરી શકો છો અને આમ કરવાથી તમારી સમસ્યા દૂર થાય છે.પાણીની ખામી દૂર કરવા : ગરમીના દિવસોમાં લગભગ તમે જોયું જ હશે કે, શરીરમાં પાણીની ખામી થવાના કારણે ડ્રીહાઇડ્રેશનની સમસ્યા થઈ જાય છે. તેવામાં ખાલી પેટે છાશનું સેવન કરવાથી નિર્જલીકરણની સમસ્યા દૂર થાય છે. તમે છાશની અંદર મીઠાને ઉમેરો અને તેનું સેવન કરો. આવું કરવાથી શરીર હાઈડ્રેક રહેશે.

વિટામિનની ખામી : શરીરમાં જો જરૂરી વિટામિન જેવા કે, વિટામિન-એ, વિટામિન-ઇ, વિટામિન-ડી વગેરેની ખામી થઈ જાય તો, વાળની, ત્વચાની, નખની, લોહીની, ઇમ્યુન સિસ્ટમ નબળી વગેરે જેવી સમસ્યા થઈ શકે છે. તેવામાં ખાલી પેટે છાશનું સેવન કરવાથી શરીરમાં વિટામિન ડી ની ખામીને પૂરી કરે છે, જેના કારણે ઇમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે અને સાથે જ એનીમિયા જેવી બીમારીથી પણ મુક્તિ મળે છે.કોલેસ્ટ્રોલ : ખાલી પેટે છાશનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે. તેની અંદર રહેલા પોષક તત્વ ઉચ્ચ કોલેસ્ટ્રોલની સમસ્યાથી મુક્તિ અપાવે છે. તેવામાં તમારે એક ગ્લાસ સવારે ખાલી પેટે છાશનું સેવન કરવું જોઈએ. ધ્યાન રાખો છાશનું વધારે સેવન કરવાથી તે કોલેસ્ટ્રોલને વધારી શકે છે. આ માટે સૌથી પહેલા છાશની સીમિત માત્રાનું જ્ઞાન લો. આ પછી જ છાશનું સેવન કરો.

વજન : સવારે ખાલી પેટે છાશનું સેવન કરવાથી પેટ ભરેલું છે તેવો અનુભવ થાય છે. તેવામાં વ્યક્તિ ઓછું જમે છે અને તેને જરૂરી પોષકતત્વો મળી જાય છે. સાથે જ વ્યક્તિ પોતાને ઉર્જાવાનનો અનુભવ કરે છે. છાશ શરીરમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, પ્રોટીન વગેરે જરૂરી પોષકતત્વો આપે છે અને વજન ઓછું કરવામાં ઉપયોગી થાય છે.દસ્તની સમસ્યા : દસ્ત એટલે ઝાડા થઈ જવા. દસ્તની સમસ્યાને દૂર કરવા માટે ખાલી પેટે છાશનું સેવન ખુબ જ ઉપયોગી થાય છે. તેવામાં સવારે એક ગ્લાસ છાશ લો અને તેની અંદર સુઠનો પાવડર નાખી દો. હવે બનેલ મિશ્રણનું સેવન કરો. આવું કરવાથી દસ્તની સમસ્યા દૂર થાય છે.

એસીડીટી : એસીડીટીની સમસ્યા એટલે કે પેટમાં બળતરા થવી. ગરમીના દિવસોમાં લગભગ મોટાભાગના લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમે પણ એસીડીટીની સમસ્યાથી  હેરાન છો, તો ખાલી પેટે છાશનું સેવન કરવાથી, આ સમસ્યાથી દૂર થઈ શકાય છે. આ એસિડ રિફલક્સને દૂર કરી, બળતરાને શાંત કરે છે.

ઘર પર છાશ બનાવવાની રીત : તમે દહીંમાંથી માખણ કાઢો, પછી પાણીને ઉમેરીને છાશ બનાવી શકો છો. તમે માત્ર દહીંને સારી રીતે ફેટીને પાણીને નાખ્યા વગર તેનો ઘોળ તૈયાર કરી શકો છો. દહીંમાં ¼ પાણી મેળવીને છાશ તૈયાર કરી શકો છો. તમે અડધો કપ પાણી અને અડધો કપ દહીં મેળવીને પણ છાશ તૈયાર કરી શકો છો.ખાલી પેટે છાશ પીવાના નુકશાન : 1 ) ગરમીના દિવસોમાં ખાલી પાટે છાશ પીવાથી કેટલીક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે છે. જે લોકોને કિડનીની સમસ્યા છે, તે લોકો ખાલી પેટે છાશનું સેવન ન કરવું.
2 ) જે લોકોને ત્વચાની સમસ્યા છે, જેમ કે, એકસીમાથી ગ્રસ્ત છે, તે લોકોએ પણ છાશનું સેવન ન કરવું.
3 ) જે લોકોને શરીરમાં વધારે નબળાઈ છે અથવા તો જે લોકોને તાવ આવે છે, તે લોકોને પણ છાશનું સેવન ન કરવું જોઈએ, કારણ કે છાશની તાસીર ઠંડી હોય છે અને તે તાવને વધારે છે.

4 ) વધારે માત્રામાં છાશનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ વધી પણ શકે છે. આવું એટલા માટે કે, છાશની અંદર સેચ્યુરેટેડ ફેટ હાજર હોય છે.
5 ) જો તમે શરદી-ઉધરસથી હેરાન છો, તો ખાલી પેટે છાશનું સેવન ન કરો.
6 ) જો વધારે માત્રામાં છાશનું સેવન કરવામાં આવે, તો ઉલ્ટીની સમસ્યા અને ડાયેરિયાની સમસ્યા પણ થઈ શકે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment