પરણિત પુરુષોની આ 6 ખરાબ આદતો લગ્નજીવન કરી નાખે છે ઝેર જેવું, સુખી થવા જાણો અને છોડો આ ખરાબ આદતો….

મિત્રો આજના સમયમાં લોકોની અમુક આદતો તેના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. જેમાં પુરુષો પણ અમુક ખોટી આદતો તેના સ્પર્મ કાઉન્ટ ઓછા કરી રહી છે. આથી આ બાબતે પુરુષોને સાવધાન રહેવાની જરૂર છે. તેમજ સ્પર્મ કાઉન્ટ ઓછા થવાથી પુરુષોની ફર્ટીલીટી પર તેની અસર થાય છે. ચાલો તો આપણે જાણી લઈએ પુરુષોની એવી કઈ આદતો છે જેને કારણે આ સમસ્યા ઉભી થઇ રહી છે. 

ઉંમર વધવાની સાથે પુરુષો અને મહિલાઓ બંનેમાં પ્રજનન ક્ષમતા ઓછી થવા લાગે છે. એક્સપર્ટનું કહેવું છે કે જે લોકોની ઉંમર 30 થી 40 ની વચ્ચે હોય છે અને જેઓ પોતાનાં સ્વાસ્થ્ય પર ધ્યાન નથી આપતા, તે લોકોમાં બાળક પેદા કરવાની ક્ષમતા પર ઘણી પ્રભાવ જોવા મળે છે. એક્સપર્ટનું માનવું છે કે એક વખત જયારે કોઈ પુરુષ 40 વર્ષ ની ઉંમર સુધી પહોચે છે તો તેની પ્રજનન ક્ષમતા ઓછી થવા લાગે છે. જો મહિલા ગર્ભવતી નથી થતી તો તેવા કેસમાંથી લગભગ 50% કેસમાં ગર્ભધારણની પરેશાનીઓની અસર પુરુષોના સ્વાસ્થ્યથી અનુમાન કરી શકાય છે.આ બાબતે એક એક્સપર્ટ જણાવે છે કે છેલ્લા ઘણા દશકો માં પુરુષો ના શુક્રાણુઓની સંખ્યામાં કમી જોવા મળી છે. દર 8 દંપતી માંથી 1 દંપતી ગર્ભધારણ સંબંધિત સમસ્યાઓનો સામનો કરે છે. આ બાબતમાં 40% મેલ પુરુષ ઇન્ફર્ટેલીટીના કારણે છે. ડાયટ, વજન વધારો,પર્યાપ્ત નીંદરની કમી, સાઈકોલોજીકલ સ્ટ્રેસ, લેપટોપ, મોબાઈલ રેડીએશન, સ્મોકિંગ, શરાબ, ડ્રગ્સ, વગેરે પણ ફર્ટીલીટી રેટ પર નેગેટીવ પ્રભાવ પાડે છે. દરરોજ એક્ટીવીટી ને સુધારી અને લાઈફસ્ટાઈલ માં બદલાવ કરીને ફર્ટીલીટી રેટને સુધારી શકાય છે. આ સિવાય એક્સપર્ટનું માનવું છે કે એ કઈ 5 ખોટી આદત છે જે પુરુષોની રીપ્રોડકટીવ હેલ્થને નુકશાન પહોચાડે છે, તેના વિશે આગળ જાણીએ.

1) ધુમ્રપાન અને શરાબ પીવી:- તંબાકુનું સેવન કરવું અને સ્મોકિંગ કરવાથી વીર્યની ગુણવતા માં કમી આવી જાય છે. અને આ શુક્રાણુંના ડીએનએ ને પણ નુકશાન પહોચાડી શકે છે. આ સિવાય શરાબ પીવાથી ટેસ્ટોસ્ટેરોન લેવલ પણ ઓછુ થઇ શકે છે. જેના કારણે ઇરેક્ટાઇલ ડીસફંકશન અને સ્પર્મ પ્રોડકશન ઓછુ થઇ જાય છે. 2) વજન વધારો:- જે પુરુષોનું વજન વધારે છે સામાન્ય બીએમઆઈ કેટેગરી વાળા પુરુષોની તુલનામાં વીર્યની ગુણવત્તા ઓછી હોય છે. વાસ્તવમાં ચરબી વાળા પુરુષોના શુક્રાણુઓના ડીએનએ વધુ ડેમેજ હોય છે જે પ્રજનન ક્ષમતા પર ખરાબ અસર કરે છે. 

3) તનાવ:- સ્ટ્રેસને કારણે ટેસ્ટોસ્ટેરોન અસંતુલન થઇ જાય છે અને પછી હાર્મોનલ બદલાવના કારણે પુરુષોની પ્રજનન ક્ષમતા પર ખરાબ અસર થાય છે. 4) નશીલી દવાઓનો ઉપયોગ:- ઘણા લોકો સ્નાયુઓના ગેન કરવા માટે અને સ્ટેમિના વધારવા માટે વિવિધ પ્રકારની નશીલી દવાઓનો પ્રયોગ કરતા હોય છે. તેનાથી અંડકોષ સંકોચાય જાય છે અને શુક્રાણુંના ઉત્પાદનમાં કમી આવવા લાગે છે. આ સિવાય કોકીન અથવા મારીજુઆનાનો ઉપયોગ અસ્થાયી રૂપથી તમારા શુક્રાણુઓની સંખ્યા અને ક્વોલીટીને પણ ઘટાડી દે છે. 

4) સુસ્ત લાઈફસ્ટાઈલ:- એક્સપર્ટ જણાવે છે કે સુસ્ત લાઈફસ્ટાઈલ થી શુક્રાણું ની ક્વોલીટી, માત્રા અને સ્ટેમિના માં કમી આવવા લાગે છે. તેનાથી ઓવરઓલ ફર્ટીલીટી કમજોર થઇ જાય છે. આથી હંમેશા ઉપર આપેલ માહિતી થી બચીને રહો અને ફર્ટીલીટી સંબંધિત કોઈ સમસ્યા નહિ આવે. અને જો તમને ફર્ટીલીટી સંબંધિત કોઈ સમસ્યા થાય તો તરત જ ડોક્ટર નો સંપર્ક કરવો. જેથી સમય રહેતા તેનો ઈલાજ થઇ શકે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment