થેલેસેમિયા જેવી લોહીની ગંભીર બીમારીને કંટ્રોલ કરવા અજમાવો આ દેશી ઘરગથ્થું ઉપચાર, મળશે 100% અને સચોટ રાહત..

થેલેસેમિયા એક આનુવંશિક રોગ છે, જે કોઈ પણ બાળકને વારસામાં મળી શકે છે. થેલેસેમિયાથી પીડિત લોકોને હળવો કે ગંભીર એનિમિયા થઈ શકે છે. ગંભીર એનિમિયા અંગોને નુકસાન પહોંચાડી શકે છે અને મૃત્યુનું કારણ પણ બની શકે છે. આમાં શરીરમાં લાલ રક્ત કોશિકાઓ ની ઉણપ થઈ જાય છે.આ શરીરના લોહીમાં હિમોગ્લોબિન નામના ઓછા ઓક્સિજન વહન કરતા પ્રોટીનના કારણે થાય છે. જ્યારે પર્યાપ્ત હિમોગ્લોબીન નથી હોતું ત્યારે શરીરની લાલ રક્ત કોશિકાઓ સારી રીતે કામ કરતી નથી. તે ઓછા સમય સુધી ચાલે છે તેથી રક્ત પ્રવાહમાં સ્વસ્થ લાલ રક્ત કોશિકાઓ  ઓછી હોય છે.

લાલ રક્ત કોશિકાઓ શરીરની દરેક કોશિકાઓ સુધી ઓક્સિજન પહોંચાડે છે. ઓક્સિજન એક પ્રકારનું ભોજન છે જેનો ઉપયોગ કોશિકાઓ કાર્ય કરવા માટે કરે છે. કોશિકાઓને પર્યાપ્ત ઓક્સિજન ન મળવા પર દર્દી થાકેલો, કમજોર, શ્વાસ લેવામાં તકલીફ મહેસૂસ કરે છે. તે એક સ્થિતિ છે જેને એનિમિયા કહેવામાં આવે છે. થેલેસેમિયાના અમુક મુખ્ય કારણો છે જેમ કે થાક, પીળા રંગની ત્વચા, ઘેરા રંગનું મૂત્ર, ચહેરાના હાડકામાં વિકૃતિ વગેરે. થેલેસીમિયા જન્મજાત છે અને માતા-પિતા દ્વારા બાળકોમાં આનુવંશિક રીતે આવી જાય છે.થેલેસીમિયા નો ઈલાજ:- ફિટનેસ એક્સપર્ટ પ્રમાણે થેલેસીમિયા ને પ્રાચીન વિજ્ઞાન,યોગ અને આયુર્વેદ થી નિયંત્રિત કરી શકાય છે. કેટલાક સરળ ઉપાય છે જેના દ્વારા તમે આ ગંભીર બીમારીને નિયંત્રિત કરી શકો છો.

તુલસીનો રસ:- થેલેસેમિયા માં ચારથી પાંચ ચમચી તાજો તુલસીનો રસ પીવાથી આરામ મળે છે તમે આને દિવસમાં ક્યારેય પણ લઈ શકો છો આયુર્વેદમાં તુલસીના અનેક ફાયદા જણાવવામાં આવ્યા છે અને આ અનેક રોગ ના ઈલાજ માં સહાયકારી છે.લીલા પાંદડાવાળા શાકભાજી:- લીલા પાંદડાવાળા શાકભાજી સાથે ઓછી ચરબીવાળા છોડવાઓના આધારિત વસ્તુઓનું સેવન એ થેલેસેમિયા થી રાહત મેળવવાનો શ્રેષ્ઠ ઉપચાર છે. ફોલિક એસિડ થી ભરપુર ભોજન જેમ કે, દાળ,કેળા,બીટ અને શકરિયા ખાવાની સલાહ આપવામાં આવે છે.

ગળો:- ગળો થેલેસેમિયાના વધતા જોખમને દૂર કરવામાં મદદ કરે છે. રોગની જટિલતાઓને રોકવા માટે તેને નિયમિતરૂપે લઈ શકાય છે. આમ આમાં રોગ પ્રતિકારક ક્ષમતા પણ હોય છે ગળો એક ઉપયોગી જડીબુટ્ટી છે જેનો ઉપયોગ પારંપરિક રૂપથી કોઈપણ પ્રકારના રક્ત વિકારો ના ઉપચાર માટે કરી શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment