આ સ્વાદિષ્ટ લાડવા ડાયાબિટીસના દર્દી માટે છે વરદાન સમાન, ગમે એટલા નથી વધતું બ્લડ શુગર, કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરી સુધારી દેશે પાચન ક્ષમતા… જાણો બનાવવાની રીત…
મિત્રો તમે આમળાનું સેવન કરતા હશો તેમજ તેનું સેવન અલગ અલગ રૂપમાં કરતા હશો. આમળા એ વિટામીન સી મોટો ભંડાર ...