રાત્રે સુતા પહેલા આ બે વસ્તુનું સેવન કરો એક સાથે, પુરુષોને ક્યારેય નહિ થાય આ ગંભીર બીમારી અને મળશે આ 5 ચોંકાવનારા પરિણામો

આજકાલની આ ભાગદોડ ભરેલી દુનિયામાં મહિલાઓ અને પુરુષ બંને પોતાના સ્વાસ્થ્ય માટે થોડો પણ સમય કાઢી શકતા નથી. વ્યસ્ત રૂટીન અને કામનું દબાણ હોવાના કારણે પુરુષોને વધુ તકલીફ થાય છે, તેથી જ તેમને પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે. આ લેખમાં પુરુષોના સ્વાસ્થ્ય માટે બે એવા ફૂડનું સેવન કરવા વિશે જણાવવામાં આવ્યું છે જેનું સેવન કરવાની સલાહ આયુર્વેદ પણ આપે છે અને આ ફૂડ છે મધ અને આદુ.

મધ અને આદુ લગભગ દરેક ઘરોમાં જોવા મળે છે. જે લોકોએ મધનું સેવન અત્યાર સુધી નથી કર્યું તે પણ હવે પોતાના ઘરમાં મધનો ઉપયોગ કરવા લાગ્યા છે. પુરુષ જો મધ અને આદુનું સેવન એકસાથે કરે તો તેમને નીચે જણાવેલ ખાસ ફાયદા મળી શકે છે.

1) શરદી ઉધરસમાં છુટકારો મળે : શરદી-ઉધરસના ઘરેલુ ઉપચારની વાત કરવામાં આવે તો મધ અને આદુની વાત આપણે ઘણી વાર સાંભળી હશે. આ વાત સાચી છે અને તેના ફાયદા ઘણા બધા લોકોને મળેલ છે. વૈજ્ઞાનિક રૂપે જોઈએ તો NCBI પણ આ વિશે જણાવે છે કે આદુ અને મધમાં એવા ઔષધીય ગુણ ઉપસ્થિત છે જે શરદી ઉધરસ અને તાવની સમસ્યામાં રાહત અપાવી શકે છે અને તેના જોખમને પણ ઓછું કરે છે.

2) ફેફસા સ્વસ્થ રહે : જે વ્યક્તિને સ્વાસ્થ્યથી જોડાયેલી તકલીફ છે અને જે પુરુષોને ધુમ્રપાન કરવાની આદત છે તેમને જરૂરથી આદુ અને મધનું સેવન કરવું જોઇએ. આ બન્ને વસ્તુનું સેવન કરવાથી આપણી શ્વસન સિસ્ટમ સારી રીતે કામ કરી શકે છે. એટલું જ નહીં શ્વસન તંત્રથી જોડાયેલી ઘણી બધી બીમારીનું જોખમ પણ ઓછું કરી શકે છે.

3) હાડકાના રોગોનું જોખમ ઓછું થશે : ઉંમર વધવાની સાથે હાડકા નબળા થવા લાગે છે અને હાડકાના રોગથી જોડાયેલી ઘણી બધી બીમારી પણ વ્યક્તિને પકડી લે છે. તેથી જ જરૂરી છે વધતી ઉંમરની સાથે પુરૂષોએ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. સાંધાનો દુખાવો, આર્થરાઇટિસ જેવી તકલીફ પુરુષોને સૌથી પહેલાં શિકાર બનાવે છે. એક રિસર્ચ અનુસાર જે પુરુષોને હાડકાથી જોડાયેલી સમસ્યા છે અથવા હાડકાના રોગથી દૂર રહેવા માગે છે તેમને મધ અને આદુનું સેવન કરવું જોઈએ.

4) પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ ઓછું કરે : પુરૂષોમાં પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ સૌથી વધુ થાય છે. તેથી તેની ઝપેટમાં આવતાં પહેલા સમયસર જરૂરી પગલાં ઉઠાવવા ખૂબ જ જરૂરી છે. મધની વાત કરીએ તો તેમાં વિટામિન ઈ નું એક સારું સ્વરૂપ હોય છે અને તે પ્રોસ્ટેટ કેન્સરના જોખમને ઓછું કરવા માટે સક્રિય પૌષ્ટિક તત્વોની જેમ કામ કરે છે. મધમા ઉપસ્થિત સેલેનિયમ બીજા કેન્સરના જોખમથી પણ આપણને બચાવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment