જાણો એડલ્ટ મુવીને શા માટે બ્લુ ફિલ્મ કહેવામાં આવે, કોઈ પણ ફિલ્મ જોતા પહેલા ખાસ જુઓ આ સર્ટિફિકેટ… ખબર પડી જશે ફિલ્મ જોવા લાયક છે કે નહિ…

મિત્રો આપણે ફિલ્મો જોવાનું પસંદ કરીએ છીએ. પણ આ ફિલ્મમાં પણ ઘણા પ્રકારની કેટેગરી આવે છે. જેમ કે પરિવાર સાથે જોવા લાયક કોઈ ફિલ્મ હોય તો આપણે તે પરિવાર સાથે જોઈએ છીએ. તેમાં આનંદ આવે છે. તેમજ કેટલીક ફિલ્મ મિત્રો સાથે જોવામાં આનંદ આવે છે. પરંતુ કેટલીક એવી ફિલ્મ હોય છે અથવા તો એવા દ્રશ્ય હોય છે જેને આપણે મિત્રો કે પરિવાર સાથે નથી જોઈ શકતા. આવા દ્રશ્ય કે ફિલ્મો આપણે બ્લુ ફિલ્મ કહીએ છીએ. પરંતુ આવી ફિલ્મોને કેમ બ્લુ ફિલ્મ કહેવામાં આવે છે. આવો પ્રશ્ન કદાચ તમારા મનમાં થતો હશે. ચાલો તો આજે આપણે આ લેખમાં તેનો સાચો જવાબ મેળવી લઈએ. 

એડલ્ટ મુવીઝને બ્લુ ફિલ્મ જ કેમ કહેવામાં આવે છે. કોઈ અન્ય કલરથી તેને કેમ સંબોધવામાં આવતી નથી. આ ફિલ્મ એડલ્ટ છે, તેનો અંદાજ ફિલ્મ શરુ થતા પહેલા જ કેવી રીતે લગાવી શકાય છે. મોટાભાગના લોકો ફિલ્મ જોવાનો શોખ રાખે છે. કોઈ બોલીવુડ ફિલ્મના દીવાના હોય છે, તો કોઈ સાઉથ ઇન્ડિયન ફિલ્મના. કોઈને હોલીવુડ ફિલ્મો પસંદ હોય છે. તો કોઈને ભોજપુરી, બાંગ્લા અથવા પંજાબી અને મરાઠી. મોટાભાગના લોકો ફિલ્મને સિનેમાઘર અથવા થિયેટરમાં જોવાનું પસંદ કરતા હોય છે.

જ્યારે ઘણા લોકો મોબાઈલ પર ફિલ્મ જોઈને ટાઈમ પાસ કરી લે છે. કારણ કે મોંઘી ટીકીટ અને સમયની કમીને કારણે તે થિયેટરમાં નથી જવા માંગતા. આ સિવાય હવે ઓટીટી પ્લેટફોર્મ પણ ફિલ્મ રીલીઝ કરે છે. જેનાથી મોબાઈલ અથવા કોમ્પ્યુટર લેપટોપ પર જોઈ શકાય છે. લોકો આ ફિલ્મોને પોતાની સુવિધા અનુસાર ગમે ત્યાં અને ગમે ત્યારે જોઈ શકે છે. તેવામાં થિયેટરનો ક્રેજ લોકોમાં ઓછો થઈ ગયો છે. 

ફિલ્મોને જાહેર કરવામાં આવતા સર્ટીફીકેટ:- જો તમે ફિલ્મો જોવો છો તો એ જરૂરથી જાણતા હશો કે ફિલ્મ શરુ થતા પહેલા તેનું નામ અને રજીસ્ટ્રેશનથી જોડાયેલ સર્ટીફીકેટ સ્ક્રીન દેખાડવામાં આવે છે. તેમાં બધી જ જરૂરી જાણકારીની સાથે એ વાતનો ઉલ્લેખ થાય છે કે, ફિલ્મને ક્યાં ગ્રેડમાં રાખવામાં આવે. એટલે કે તેનો દર્શક વર્ગ કયો હશે ? જો “અ” અથવા “યુ” (A/U) લખેલું છે, તો તેને કોઈપણ સહઃપરિવાર જોઈ શકે છે. ફિલ્મમાં અશ્લીલતા નહિ હોય અને તેને નાબાલિક પણ જોઈ શકે છે.

હિંસક અને અશ્લીલ કન્ટેન્ટ વાળા ફિલ્મોનું સર્ટીફીકેટ:- આ સિવાય જો તેને “વ” અથવા “એ” (V/A) નું સર્ટીફીકેટ મળે છે તો તેનો અર્થ છે કે, ફિલ્મ અશ્લીલ અને તેમાં હિંસા અને અપશબ્દોનો ઉપયોગ પણ કરવામાં આવેલ હશે. આથી નાબાલિક લોકો તેને જોઈ શકતા નથી. આ ફિલ્મ માત્ર વયસ્ક માટે જ છે. ઘણી ફિલ્મોને “અ” અને “યુ” (A/U) અને “વ” અને “એ” (V/A) બંને સર્ટીફીકેટ આપવામાં આવે છે. તેનો અર્થ છે કે, ફિલ્મને બંને પ્રકારના લોકો જોઈ શકે છે. આ જોનાર પર નિર્ભર કરે છે કે તે ફિલ્મને જોવે કે નહિ. 

એડલ્ટ ફિલ્મોની કેસેટ અને પોસ્ટર બ્લુ રંગના હતા:- હવે વાત કરીએ બ્લુ ફિલ્મોની. વાસ્તવમાં તમે મોટાભાગની બી અને સી ગ્રેડ ફિલ્મોના પોસ્ટર વાદળી અથવા બ્લુ રંગના જોયા હશે. આ સિવાય સામાન્ય ફિલ્મોની કેસેટ સફેદ રંગની હોય છે. જયારે અશ્લીલ અથવા એડલ્ટ ફિલ્મોની કેસેટ અને બેગ બ્લુ રંગના હતાં. એવામાં આ ફિલ્મોને બ્લુ ફિલ્મ કહેવામાં આવતું હતું. આમ ફિલ્મોની કેસેટના રંગ પરથી તમે અંદાજો લગાડી શકો છો કે ફિલ્મ અશ્લીલ છે કે હિંસક અથવા તો પરિવાર સાથે જોવા લાયક છે કે નહિ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment