પેટ, પાચન, કબજિયાત, લોહીની ઉણપ અને બ્લડ પ્રેશરનો 100% ઈલાજ… જાણો સેવનની રીત હૃદય રહેશે આજીવન સ્વસ્થ…

મિત્રો તમે કમળનું ફૂલ જોયું જ હશે. તેમજ તેના સૌંદર્ય વિશે પણ તમે જાણતા હશો. જો કે કમળનું ફૂલ કાદવમાં થાય છે પણ તેની સુંદરતા મનને મોહી લે છે. આમ કમળનું ફૂલ જેટલું સુંદર છે એટલા જ તેના સ્વાસ્થ્ય લાભો પણ છે. ચાલો તો આપણે જાણી લઈએ કમળના ક્યાં ભાગમાં સ્વાસ્થ્યના રહસ્ય સંતાયેલા છે.

કમળ કાકડી કમળની જ જડને કહેવામાં આવે છે. તેને સિક્રેટ લોટસના નામથી પણ ઓળખવામાં આવે છે. જો કે સામાન્ય રીતે મોટાભાગના લોકોને તેના સેવનની રીત અને ફાયદાઓ વિશે ખબર નથી હોતી. પરંતુ રાષ્ટ્રીય ફૂલના રૂપમાં જાણીતા આ કમળના ફૂલની જડ ખુબ જ અદ્ભુત છે. પ્રાચીન સમયમાં તેનો ઉપયોગ ઔષધીના રૂપમાં કરવામાં આવતો હતો. કમળ કાકડી ફાઈબર અને પ્રોટીનનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. આ સાથે જ તેમાં વિટામિન્સ અને ખનીજ પણ ભરપુર માત્રામાં રહેલા છે.

કમળ કાકડી એનીમિયાથી લઈને બ્લડ પ્રેશર સંબંધિત બીમારીઓને દુર કરવામાં મદદ કરે છે. તમે કમળની જડને ઘણી રીતે બનાવીને સેવન કરી શકો છો. જેમ કે કમળની જડનું સૂપ, ચિપ્સ, ચા વગેરે.

કમળ કાકડીના ઔષધીય ગુણોને આપણે આ રીતે જાણી શકીએ છીએ. જાણવા મળતી માહિતી મુજબ કમળની જડ જેને હિન્દીમાં કમળ કાકડીના નામથી ઓળખવામાં આવે છે. એક ખુબ જ બહુમુખી સબ્જી છે. પોતાના સ્વાદિષ્ટ સ્વાદથી વધુ આ શક્તિશાળી પોષક તત્વોનું પૂરું પેકેજ છે. જે સ્વાસ્થ્યને વધારવાનું કામ કરે છે.

કમળ કાકડીમાં રહેલ હોય છે આ પોષકતત્વો : તમે ભરપુર માત્રામાં વિટામીન અને ખનીજ રહેલા છે. સાથે જ તેમાં પોટેશિયમ, ફોસ્ફરસ, તાંબુ, લોહ, મેગનીજની સાથે થીયામીન, પેટાફેનીક એસિડ, જસત, વિટામીન બી-6, વિટામીન સી રહેલા છે. આ સિવાય કમળ કાકડી ફાઈબર અને પ્રોટીનનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે.

1 ) પાચનમાં : કમળ કાકડીની જડ ફાઈબરથી ભરપુર હોય છે. તેને મળ સંબંધિત મુશ્કેલીઓમાં રાહત પહોંચાડવાનું કામ કરે છે. તેની જડમાં રહેલ પોષકતત્વ કબજિયાત, પાચનમાં ગડબડીને ઠીક કરવા અને ગેસ્ટ્રીક રસના સ્ત્રાવના માધ્યમથી પોષકતત્વોના અવશોષણને અનુકુલીન કરવાનું કામ કરે છે.

2 ) એનીમિયાના જોખમને ઓછુ કરે : કમળની જડમાં લોહ અને તાંબુના મહત્વપૂર્ણ તત્વ રહેલા હોય છે. આ તત્વ લાલ રક્ત કોશિકાઓને ઉત્પાદનમાં પ્રમુખ ભૂમિકા નિભાવે છે. આ એનીમિયાના લક્ષણોના વિકાસના જોખમને ઓછું કરે છે અને રક્ત પ્રવાહમાં વૃદ્ધિ કરે છે. સાથે જ રક્ત પરીસંચરણને ઉત્તેજિત કરવામાં મદદ કરે છે અને અંગ ઓક્સીજનને વધારે છે.

3 ) નિયંત્રિત રક્તચાપ : કમળની જડમાં મળતું પોટેશિયમ શરીરમાં તરલ પદાર્થોની વચ્ચે એક ઉચિત સંતુલન સુનિશ્ચિત કરે છે. પોટેશિયમ એક વાસોડીલેટર છે, એટલે કે, તે રક્ત વાહિકાઓને આરામ આપે છે. અને સંકુચન અને કઠોરતાને ઓછી કરીને, આ રક્તના પ્રવાહને વધારે છે. સાથે જ તે હૃદય પ્રણાલી પર તણાવને પણ ઓછું કરે છે.

4 ) મુડને સુધારવા : વિટામીન બી કોમ્પ્લેક્સના તત્વોમાંથી એક પાઈરીડોકસીન છે. આ સીધું જ મસ્તિષ્કમાં તંત્રિકા રીસેપ્ટર્સની સાથે સંપર્ક કરે છે. જે મુડ અને માનસિક સ્થિતિને પ્રભાવી કરીને કામ કરે છે. તે ચિડીયાપણું, માથાનો દુખાવો અને તણાવના સ્તરને પણ નિયંત્રિત કરે છે. આમ કમળ કાકડીનું સેવન તમારા સ્વાસ્થ્ય ખુબ જ સારું માનવામાં આવે છે. તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. કમળ કાકડીના ઔષધીય ગુણો તમારું સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment