બોલીવુડની આ અભિનેત્રીઓએ ખાલી પૈસા માટે જ લગ્ન કર્યા છે.. તેઓના હસબંડના ફોટો જોઇને ચોંકી જશો.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

બોલીવુડની આ અભિનેત્રીઓના પતિ વિશે જાણીને તમે રહી જશો દંગ…

મિત્રો આજે અમે બોલીવુડની એવી અભિનેત્રીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેના પતિઓ ભલે કોઈ બોલીવુડના સુપર સ્ટાર નથી પરંતુ તેઓ ખુબ જ રીચ એટલે કે પૈસાદાર છે. તો ચાલો જાણીએ બોલીવુડ અભિનેત્રીઓ અને તેના રીચેસ્ટ હસબન્ડ તેમજ તેમના હસબન્ડ કેટલું કમાય છે અને તે શું કામ કરે છે.

મિત્રો આ લીસ્ટમાં લીજેન્ડરી અભિનેત્રી શ્રીદેવીનું નામ પણ આવે છે જે હાલમાં હયાત નથી. પરંતુ તેમની આદાકારી અને અભિનયના કારણે લાખો ચાહકોના દિલમાં હજુ પણ જીવંત છે. શ્રીદેવીએ નિર્માતા બોની કપૂર સાથે લગ્ન કર્યા છે અને મનાય છે કે તેમણે પણ પૈસાના કારણે જ તેમનાથી ઉંમરમાં ઘણા મોટા બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા. જેની આવક છે 35 મિલિયન ડોલર્સ.

ત્યાર બાદ આવે છે ધ ડર્ટી પિક્ચરમાં હોટ અભિનેત્રીનો રોલ પ્લેય કરનાર તેમજ અન્ય સુપર હીટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલ વિદ્યા બાલન .જેણે સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કરેલા છે. મિત્રો સિદ્ધાર્થ રોય કપૂર ધ વોલ્ટ ડીઝની કંપનીના મેનેજીંગ ડીરેક્ટર છે અને તેની આવક છે 475 મિલિયન ડોલર્સ.

મિત્રો ત્યાર પછી આ લીસ્ટમાં નામ આવે છે જુહી ચાવલાના પતિ જય મહેતાનું. બોલીવુડની સુંદર અભિનેત્રી જુહી ચાવલાએ જય મહેતા સાથે લગ્ન કર્યા છે જે મહેતા ગ્રુપના ઓનર છે અને તેમની આવક છે 2.43 મીલીયન ડોલર્સ. એવું પણ કહેવાય છે કે જુહી ચાવલાએ પૈસા માટે થઈને જ તેનાથી ઘણા મોટા વ્યક્તિ જય મહેતા સાથે લગ્ન કર્યા છે.

ત્યાર બાદ નામ આવે છે આજે પણ એક ફેબ્યુલસ ફિગર ધરાવતી તેમજ ખુબ જ પ્રખ્યાત એવી સુંદર અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિનું નામ. શિલ્પા શેટ્ટીએ એક બ્રિટીશ બીઝનેસમેન રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યા છે. જેમની વર્ષની આવક છે 100 મિલિયન ડોલર્સ.

મિત્રો ગજની ફિલ્મમાં અમીર ખાન સાથે રહેલી અભિનેત્રી આસીન તો લગભગ બધાને યાદ જ હશે. આસીનના લગ્ન માઈક્રો મેક્સના કો ફાઉન્ડર રાહુલ શર્મા સાથે થયા છે. રાહુલ શર્માની આવક INR 1400 કરોડ રૂપિયા છે.

ત્યાર બાદ આ લીસ્ટમાં વોન્ટેડ ફિલ્મમાં સલમાન સાથે અભિનય કરી ચૂકેલ અભિનેત્રી આયશા ટાકિયાનું. આયશા ટાકિયાએ દુબઈ બેઝડ બીઝનેસમેન ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા છે જેની વાર્ષિક આવક છે 2.8 બિલિયન USD.

આ લીસ્ટમાં રાની મુખર્જીનું નામ પણ આવે છે કે જેણે બોલીવુડના ત્રણેય ખાન તેમજ અન્ય પ્રખ્યાત અભિનેતાઓ સાથે કામ કરેલું છે અને ઘણી બધી સુપર હીટ ફિલ્મો આપેલી છે. રાણી મુખર્જીએ નિર્માતા નિર્દેશક આદિત્ય ચોપરા સાથે લગ્ન કરેલા છે જેની આવક છે 960 મિલયન ડોલર્સ.

ત્યાર બાદ નામ આવે છે સેલીના જેટલી. મિત્રો સેલીના જેટલી ફિલ્મી કરિયરમાં તો સુપર હીટ નથી રહી પરંતુ તેણે લગ્ન ખુબ પૈસાદાર વ્યક્તિ સાથે કરેલા છે. સેલિનાએ સિંગાપુર અને દુબઈ બેઝડ બીઝનેસમેન પીટર હોગ સાથે લગ્ન કર્યા છે. જેની આવક છે 2.43 મિલિયન ડોલર્સ.

હવે પછી આ લીસ્ટમાં નામ આવે છે મલાઈકા અરોરાની બહેન અમૃતા અરોરા. જેનું ફિલ્મી કરિયર પણ નોંધપાત્ર નથી રહ્યું. પરંતુ તેને એક પૈસાદર બીઝનેસમેન  શકીલ લદાક સાથે લગ્ન કરેલા છે કે જેની વાર્ષિક આવક છે 2.42 મિલિયન ડોલર્સ.

આ લીસ્ટમાં આગળ જેનું નામ છે તે એક સમયની ખુબ જ સુંદર અને પ્રખ્યાત અભિનેત્રી રહી ચુકી છે તે છે ટીના મુનીમ. જેને ભારતના ટોપ એવા બીસનેઝમેન ધીરુભાઈ અંબાણીના પુત્ર અનીલ અંબાણી સાથે લગ્ન કરેલા છે જેની વાર્ષિક આવક છે 2.8 બિલિયન USD.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment