ભગવાનના મંદિરમાં ન રાખો આ ત્રણ વસ્તુ… નહીતર ઘરમાં દરિદ્રતા અને કંકાસ જ રહેશે.. જાણો કઈ વસ્તુઓ.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🙇‍♀️ ભગવાનના મંદિરમાં ન રાખો આ વસ્તુને 🙇‍♀️

🙇‍♀️ મિત્રો આપણા બધાના ઘરમાં એક નાનું મંદિર હોય છે. જે એક સામાન્ય રીતે બધાના ઘરે જોવા મળે છે. પરંતુ આપણા ઘરના મંદિરમાં રહેલા દેવી દેવતાઓ હોય તેના વિશે આજે અમે થોડી વાત કરવાના છીએ અને એવી ત્રણ વસ્તુ વિશે આજે અમે તમને જણાવશું જે જાણીને તમે હેરાન રહી જશો. કેમ કે તે ત્રણ વસ્તુ મંદિરમાં રાખવામાં આવે તો તમારે ભોગવવું પડશે ખુબ જ મોટું નુંકશાન. તો જાણો કંઈ વસ્તુ છે.

🙇‍♀️ મિત્રો ઘણીવાર ઘરોમાં ઘણી બધી અવનવી તકલીફો આવ્યા કરતી હોય છે. જેના વિશે ક્યારેય પણ આપણે વિચાર્યું પણ નથી હોતું. આપણે ખુબ જ પૂજામાં ભક્તિમાં માનતા હોઈએ છીએ તો પણ આપણા ઘરમાં સુખ અને શાંતિ નથી રહેતી અને પરેશાની વધતી જ જતી હોય છે. 

1 સૌથી પહેલી વાત તો એ છે કે ક્યારેય પણ ભગવાનની ત્રણ મૂર્તિ ઘરમાં ન રાખવી જોઈએ. કોઈ પણ ભગવાનની ત્રણ મૂર્તિ એક જગ્યા પર ક્યારેય પણ ન રાખવી જોઈએ, તે ખુબ જ અશુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર દરમિયાન આપણા ઘરમાં જો કોઈ પણ મૂર્તિ હોય તેવી એક જ સરખી ત્રણ મૂર્તિ ક્યારેય પણ ન રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્રનું કહેવું છે કે તેનાથી માણસ બે ધ્યાન થાય છે અને તેનું મન ભટક્યા કરે છે.  જો તમારા ઘરના મંદિરમાં ત્રણ મૂર્તિ હોય કોઈ પણ એકને વિધિવત વહેતા પાણીમાં પધરાવી દેવી જોઈએ.

2 બીજું વસ્તુ એ છે કે ભગવાન કોઈ પણ હોય તેની મૂર્તિ જો ખંડિત હોય તો ક્યારેય પણ આપણા ઘરમાં અથવા આપણા ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ. ખંડિત એટલે કે કોઈ મૂર્તિ હોય તેનો કોઈ ભાગ અથવા આખી મૂર્તિમાંથી કોઈ પણ ભાગ તૂટી ગયો હોય તેને ખંડિત કહેવાય છે. તેવી મૂર્તિ આપણા ઘરની બધી જ સુખ સુવિધામાં વિક્ષેપ નાખે છે અને આપણા જીવનમાં દરેક સમયે કોઈ પણ એક વસ્તુની કમી રાખે છે. જો તમારા ઘરમાં ધ્યાનથી બધી જ મૂર્તિને જોઈ લેજો ખંડિત તો નથી ને  અને હોય તો તેને તરત જ વહેતા પાણીમાં પધરાવી દેજો.

3 કરમાય ગયેલા ફૂલ. જ્યારે પણ તમે પૂજા કરતા હોવ ત્યારે આગળના દિવસે મંદિરમાં કોઈ ફૂલ પડ્યા હોય તો તેને તરત જ મંદિરમાંથી લઇ લેવા જોઈએ. હંમેશા એટલું ધ્યાન રાખવાનું કે જ્યારે તમે સવારે પૂજા કરો છો અને જે ફૂલ ભગવાન અર્પણ અથવા ચડાવો છો તેને સાંજની પૂજા કરતા સમયે ભગવાન પરથી લઇ લેવા જોઈએ. કેમ કે જ્યાં સુકાય ગયેલા ફૂલ હોય છે ત્યાં નકારાત્મક ઉર્જા આપમેળે આવી જતી હોય છે. તે ઘરના માહોલને તંગ કરે છે.

🙇‍♀️ તો મિત્રો ક્યારેય આ ત્રણ વસ્તુ ભગવાનના મંદિરમાં ન રાખો.👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ      (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

3 thoughts on “ભગવાનના મંદિરમાં ન રાખો આ ત્રણ વસ્તુ… નહીતર ઘરમાં દરિદ્રતા અને કંકાસ જ રહેશે.. જાણો કઈ વસ્તુઓ.”

Leave a Comment