રીક્ષા ચાલકે ફસાવી ઘણીબધી છોકરીઓને, બાદમાં સામે આવ્યું આવું સમગ્ર પ્રકારણ.

મિત્રો આજકાલ લોકો ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયામાં વધારે વ્યસ્ત રહેવા લાગ્યા છે. જેના કારણે ઘણા ખોટા લોકો છેતરીને ફાયદો પણ ઉઠાવતા હોય છે. તો આજે અમે તમને એક એવી જ બનેલી સત્ય ઘટના વિશે જણાવશું. જેને જાણીને તમે પણ દંગ રહી જશો. કેમ કે એક સાવ સામાન્ય માણસ જે કૃત્ય મોબાઈલમાં ફેસબુક દ્વારા કરતો હતો તે કોઈ કલ્પના પણ ન કરી શકે. તો ચાલો જાણીએ શું છે આખી ઘટના.

મિત્રો હાલમાં જ બરેલીમાં એક રીક્ષાવાળાને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો છે. કેમ તે રીક્ષા વાળો ફેબુક દ્વારા છોકરીઓને ફસાવતો હતો. પરંતુ તમને જાણીને હેરાની થશે કે તે કંઈ રીતે છોકરીઓને ફસાવતો હતો. કેમ કે આજે આપણે બધા જ જાણીએ છીએ કે લોકો ફેસબુક પર ખુબ જ ફ્રોડ કરવા લાગ્યા છે. કેમ કે તેમાં નકલી આઈડી પરથી છોકરીઓને ફસાવીને તેની સાથે અભદ્રતા કરતા હોય છે.  બરેલીમાં જે રીક્ષા વાળાને પકડી લેવામાં આવ્યો છે તે કંઈક એવું જ કરતો હતો. આ રીક્ષાવાળો લગભગ અત્યાર સુધીમાં 3 હજાર છોકરીઓને ફેસબુકમાં મિત્ર બનાવી ચુક્યો છે. પરંતુ તમને તેની ઉંમર જાણીને વધુ હેરાની થશે. કેમ કે રીક્ષાવાળાની ઉંમર 52 વર્ષ છે અને તેનું નામ છે જાવેદ. જાવેદ એક રીક્ષા ચાલક છે. પરંતુ તેણે ફેસબુકમાં એક નકલી ફેંક આઈડી પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું અને તેમાંથી તે છોકરીઓની સાથે મિત્રતા કરતો અને તેને પોતાના પ્રેમમાં ફસાવતો હતો.

જાવેદે આ આખું પ્રકરણ ફેસબુક દ્વારા કર્યું હતું. જાવેદ દ્વારા ફેસબુકમાં એક નકલી IPS અધિકારી તરીકે નરુલ હસન નામે આઈડી બનાવ્યું હતું. તેના દ્વારા જાવેદે લગભગ હજારો લોકોને ફેસબુકમાં પોતાના મિત્ર બનાવી લીધા હતા. પરંતુ તમને જણાવી દઈએ કે તે મિત્રની યાદીમાં સૌથી વધારે છોકરી હતી. જેને જાવેદ વધારે રિસ્પોન્સ આપતો હતો.  પરંતુ મિત્રો હાલ જાવેદને પકડી લેવામાં આવ્યો છે અને પોલીસે તેને જેલમાં પૂરી દીધો છે. હાલ તેને યુપીના ઈજ્જતનગર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો અને તેની પુછપરછ કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવી તેમાં જાવેદ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ફેસબુકમાં મિત્ર બનાવ્યા બાદ લગભગ બરેલીથી લઈને મુંબઈ સુધીને ઘણી બધી છોકરીઓ લગ્ન કરવા માટે પણ તૈયાર હતી. તે છોકરીઓએ જાવેદની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ જાવેદ છોકરીઓની ઈચ્છાઓને જાણીને તેની સાથે અશ્લીલ વાતો પણ કરતો.

જાવેદ આમ તો હાઈસ્કૂલમાં ફેલ થયેલ છે. પરંતુ તે થોડું થોડું ઈંગ્લીશ શીખી ગયો હતો. કેમ કે જેનાથી કોઈને ખબર ન પડે કે કોઈ તેને ફસાવી રહ્યું છે. માટે જાવેદ થોડી થોડી વાત ઈંગ્લીશમાં પણ કરતો હતો. તે ફેસબુકમાં ચેટ કરતા છોકરીઓને અશ્લીલ ફોટા મોકલવાનું પણ કહેતો હતો. પરંતુ આશ્વર્યની વાત તો છે કે છોકરીઓ પણ તેને પોતાના અશ્લીલ ફોટો મોકલી આપતી હતી અને તેની દરેક માની લેતી.

પોલીસ દ્વારા જાવેદના ફોનને તપાસવામાં આવ્યો હતો અને જેમાં એવું જાણવા મળ્યું હતું કે જાવેદ 16 છોકરીઓ સાથે છેડા કરી રહ્યો હતો. જે ચેટમાં લગભગ અશ્લીલ વાતો હતી અને ન્યુડ ફોટા મંગાવવામાં આવતા હતા. પરંતુ જાવેદનું સાચું સત્ય જાણવા માટે કોઈ છોકરી તેને વિડીયો કોલ કરે તો જાવેદ ક્યારેય ઉઠાવતો ન હતો.

જાવેદની આ બધી જ હરકતોથી તેની પત્ની પણ વાકેફ હતી. કેમ કે જાવેદની પત્નીએ ઘણી વાર પતિના ફોનમાં છોકરીઓના અશ્લીલ ફોટા જોયા હતા. તેની પત્નીએ જાવેદ પર ગુસ્સો કરતા પાંચ મોબાઈલ પણ તોડી નાખ્યા હતા. કેમ કે તે પતિની આવી ખરાબ આદતથી કંટાળી ગઈ હતી. જાવેદ લગભગ આખો દિવસ આ કામ જ કરતો હતો. તે માત્ર છોકરીઓ સાથે વાતો જ કરતો હતો. જેનાથી તેની પત્ની પણ કંટાળી ગઈ છે.

તો મિત્રો અંતમાં એટલું જ કહેવાનું કે સોશીયાલમાં કોઈ પણ વ્યક્તિ પર આંખ બંધ કરીને ભરોસો ન કરવો જોઈએ. કેમ કે મીઠી વાતોમાં તમને ફોસલાવીને તમારી સાથે કંઈક ખોટું પણ થઇ શકે છે. જેનું ઉદાહરણ તમારી સામે છે. આજે ભારતમાં જાવેદ જેવા અનેકો છે. જે આવી રીતે છોકરીઓને ફસાવી રહ્યા છે. માટે સચેત રહો. સાવધાન રહો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

1 thought on “રીક્ષા ચાલકે ફસાવી ઘણીબધી છોકરીઓને, બાદમાં સામે આવ્યું આવું સમગ્ર પ્રકારણ.”

  1. This is the problem with the Hindu girls hence the “””Love Jihad”” came with force. And the disturbing fact is that these girls still have not learnt any lessons from what is around them. Shame. These girls have to be very vigilent otherwise they as known end up in the *****??!!

    Wake up girls and do not fall in the pit and then ruin your pride and life…

    Reply

Leave a Comment