મોદી સરકાર દ્વારા આપવામાં આવશે બધાને A.C… બધા જ ગરીબો પણ મેળવી શકશે..
મિત્રો આજકાલ ગરમી અને તડકાનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે. જેના કારણે હાલ લોકો ગરમી અને તડકાથી ત્રાહિમામ પોકારી ગયા છે. પરંતુ મિત્રો આ ગરમીમાં રાહત મેળવવા માટે નરેન્દ્ર મોદી સરકાર દ્વારા જનતાને એક ગીફ્ટ આપવામાં આવશે. જેના વિશે જાણીને દરેક લોકોને ખુબ જ ખુશી થશે તો ચાલો જાણીએ કે શું છે એ ગીફ્ટ અને કેવી રીતે દરેકને મળશે.
તો મિત્રો નરેન્દ્ર મોદી દ્વારા સત્તામાં વાપસી કરી એટલા માટે તે સામાન્ય લોકોમાં પણ એર કંડીશનરની સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગે છે. વાત જાણે એમ છે કે જ્યારે ગરમીનો પારો અનહદ વધી જાય ત્યારે દરેક લોકોને એક વાર તો AC યાદ આવે છે. પરંતુ AC ના ભાવ સાંભળીને લોકો લેવાનું ટાળતા હોય છે. પરંતુ જે લોકો એસી ખરીદી ન શકતા હોય તેના માટે એક ખુશખબરીના સમાચાર છે. સુત્રોના આધારે એવું જાણવા મળ્યું છે કે હવે મોદી સરકાર દ્વારા ઘરે ઘરે એસીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.
મળતી માહિતીના આધારે સરકાર તરફથી મળતા AC નો ભાવ, બજારમાં મળતા કંપનીઓના એસી કરતા 20 % કરતા પણ સસ્તો હશે. જેના કારણે ગ્રાહકોને લેવામાં ખુબ જ સરળતા રહેશે. સરકાર દ્વારા જે AC માર્કેટમાં લાવવામાં આવશે તે સરકારી કંપની EESL દ્વારા પુરા પાડવામાં આવશે. આ AC સૌથી મોટી ખૂબી એ છે કે તેનાથી વીજળીનો વપરાશ ખુબ જ ઓછો થશે. તેના કારણે AC હોય અને જો બીલ આવે તો સામાન્ય કંપનીઓના AC કરતા લગભગ 35 થી 40 % જેટલું ઓછું બીલ આવશે.
ગ્રાહકો માટે સરકાર દ્વારા આ સુવિધાને એટલી તદ્દન બનાવવામાં આવી છે કે ગ્રાહકે AC ખરીદવા માટે બજારમાં પણ જવાની જરૂર નહિ પડે. કેમ કે ગ્રાહકો માટે ઘરે બેઠા બેઠા આ AC ખરીદી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. ઓનલાઈન ગમે ત્યારે AC નું બુકિંગ કરો એટલે 24 કલાકમાં જ તમારું AC ફીટ કરી દેવામાં આવશે. તેની સરકાર દ્વારા ગેરેંટી આપવામાં આવે છે. તેના માટે સરકારી કંપની EESLજુલાઈ મહિનાથી ગ્રાહકો માટે માર્કેટ પ્લેટ લોન્ચ કરશે. આ સર્વિસમાં કંપની દ્વારા એક્સચેન્જ ઓફરનો પણ ફાયદો આપવામાં આવશે. સુત્રોના આધારે એવું જાણવા મળ્યું છે કે આ AC જુલાઈ મહિનામાં બજારમાં આવી જવાનો અંદાઝો લગાવાઈ રહ્યો છે.
આ સુવિધા મળશે કોને અને સસ્તામાં આ AC કોને કોને મળશે. જે લોકો AC ખરીદવા જાય તેના નામનું લાઈટ બીલ અવશ્ય બતાવવું પડશે અને તો જ AC આપવામાં આવશે. આ એસીમાં બજારમાં મળતા 5 સ્ટાર રેટિંગ કરતા પણ વીજળી બચાવવા માટે ખુબ જ સક્ષમ છે. આ કંપનીએ તેનો એક આંકડો મુક્યો છે કે આવતા વર્ષ સુધીમાં 2 લાખ એસી ને વહેંચી નાખવાનો લક્ષ્ય લીધો છે. આ AC બધી જ મોટી મોટી કંપનીઓને માત આપી છે.
EESL કંપની ગ્રાહકોને એલઈડી બલ્બ, ટ્યુબલાઈટ લોકોને ખુબ જ સસ્તા ભાવે આપે છે. અને પંખા અને ટ્યુબલાઈટ વહેંચવાનું કામ વીજળી બોડમાં એટલે કે વીજ કંપની દ્વારા ગ્રાહકોને આપવામાં આવે છે. આ એસી પણ સામાન્ય વ્યક્તિ કોઈ પણ ઇલેક્ટ્રિક બોર્ડ કચેરીમાંથી લઇ શકશે. સુત્રોના આધારે એવું કહેવામાં આવે છે કે AC એક વર્ષની ગેરેંટી આપવામાં આવશે અને 5 વર્ષની કમ્પ્રેશરની ગેરેંટી આપવામાં આવશે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google
Very helpful
I like
Jay hind
BJP સરકાર મધ્ય m વર્ગે માટે સારું કામ કરે છે