2008 ની મંદીની ભવિષ્યવાણી કરનાર અર્થશાસ્ત્રીએ જાણવી લાંબી અને ભયંકર મંદીની આશંકા… જાણો સંપૂર્ણ માહિતી અને અને કેવા હશે હાલ…

આજે અમે તમને તમારા જીવનથી જોડાયેલી અને સૌથી મહત્વપૂર્ણ વાત જણાવીશું. તે એ છે કે મોંઘવારી અને આર્થિક મંદી ઝડપથી તમારી તરફ ડગ ભરવા માંડી છે. નૌરીએલ રૂબિની એ અમેરિકા સહિત વિશ્વ સ્તર પર 2022ના અંત સુધી એક લાંબી અને ગંદી આર્થિક મંદી આવવાની ભવિષ્યવાણી કરી છે.

અર્થશાસ્ત્રી નૌરીએલ રૂબિની, જેમણે 2008 માં આવેલી નાણાકીય કટોકટીની આગાહી પણ કરી હતી. તેમણે કહ્યું કે 2022 ના અંત સુધી સંપૂર્ણ વિશ્વને પોતાની ઝપટમાં લઈ શકે છે. આ ઓછામાં ઓછા 2023 ના અંત સુધી ચાલશે. નૌરીએલ રૂબિની એ આ દરમિયાન સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ 500 (S&P 500) માં મોટા ઘટાડાની આશંકા વ્યક્ત કરી છે. મેક્રો એસોસિયેટ્સના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી નૌરીએલ રૂબિનીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે એસ એન્ડ પી 500 માં 30 % સુધીની ઘટાડો જોઈ શકાય છે. માત્ર એટલું જ નહીં નૌરીએલ પ્રમાણે જો આ ઘટાડામાં તેજી રહી તો ઇન્ડેક્સમાં 40 ટકા સુધીનો ઘટાડો આવી શકે છે.

જણાવીએ કે નૌરીએલ રૂબિનીએ  2007-2008 માં હાઉસિંગ બબલને ક્રેશ થવાથી ઉભા થયેલા સંકટ વિશે સીધી ભવિષ્યવાણી કરી હતી. ત્યારે તેઓ ઘણી ચર્ચામાં રહ્યા હતા અને ત્યારથી તેઓ ડોક્ટર ડુમ ના નામથી ઓળખાવા લાગ્યા હતા. તેમણે કહ્યું જે લોકોને અમેરિકામાં સામાન્ય ઘટાડાની અપેક્ષા હોય તેઓએ કોર્પોરેશનો અને સરકારોના ઊંચા દેવાના ગુણોત્તર પર વિચાર કરવો જોઈએ. જેમ જેમ દર અને સર્વિસ ખર્ચમાં વધારો થાય છે તેમ, “ઘણી બધી ઝોમ્બી સંસ્થાઓ, ઝોમ્બી પરિવારો, કોર્પોરેશનો, બેંકો, શેડો બેંકો અને ઝોમ્બી દેશોમાં ગૂંગળામણથી મરવા લાગે છે. તેમણે ઉમેર્યું, “તો અમે જોઈશું કે આમાંથી કોણ બચી શકશે.”વ્યાજદરમાં મોટો વધારો અપેક્ષિત છે:- જોકે સતત વધતો ફુગાવો વિશેષ રૂપે મજૂરી અને સેવા ક્ષેત્રોમાં થાય છે તેનો મતલબ થશે કે ફેડ ની પાસે વ્યાજ દરમાં મોટી વૃદ્ધિ કરવા સિવાય કોઈ બીજો વિકલ્પ નહીં હોય. તેમણે જણાવ્યું દરો પાંચ ટકા ની તરફ વધી રહ્યા છે. તેની ઉપર મહામારી ઉભી થયેલી પૂરતી નું સંકટ, રશિયા-યુક્રેન નું યુદ્ધ, અને ચીનની શૂન્ય સહિષ્ણુતા કોવિડ નીતિ ખર્ચમાં વધારો કરશે. તેનાથી આર્થિક વૃદ્ધિમાં ઘટાડો થશે. આનાથી ફેડના વર્તમાન “વૃદ્ધિ મંદી” લક્ષ્યને બદલે વિકાસને અસર કરતા અને બેરોજગારીનું કારણ બની શકે છે.

નૌરીએલ રૂબિનીએ ત્યાં સુધી કહ્યું કે એક વાર જ્યારે દુનિયા મંદીની ઝપટમાં આવી જશે તો પછી કોઈપણ પ્રકારે સરકારી પ્રોત્સાહન વાળા ઉપાયોની અપેક્ષા નઈ કરી શકાય. કારણ કે વધુ દેવાદાર સરકારો પાસે એવું કરવા માટે કંઈ બચ્યું નહીં હોય. ઉચ્ચ ફુગાવાનો મતલબ એ પણ હશે કે “જો તમે રાજકોષીય પ્રોત્સાહન કરો પણ છો તો તમે માંગને વધારી રહ્યા છો.” નીતિનું જતન કરનાર નૌરીએલ રૂબિનીએ 1970 ના દશક ની જેમ એક ગતિરોધ અને વૈશ્વિક નાણા કટોકટી સંકટના રૂપમાં મોટા પાયા પર દેવાના સંકટને ખૂબ જ નજીકથી મહેસૂસ કરી રહ્યા છે.

(નોંધ : પાંચ મહિનાના બાળકોની હરકત કેવી છે તે જાણવા માટે ડોક્ટર નો સંપર્ક કર્યા બાદ તેમની સલાહ લીધા બાદ જ તેને કંઈ પણ ફૂડ આપવું જોઈએ.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment