30 હજારથી ઓછી કિંમતમાં માર્કેટમાં મળી રહ્યા છે પાવરફુલ AC | જાણો કંપની અને મોડલ વિશે….

મિત્રો હવે તો ઉનાળાનો તાપ ખુબ લાગી રહ્યો છે અને એવું મન થઈ જાય છે કે કોઈ એસી(AC) વાળા રૂમમાં જઈને બેસી જઈએ. પણ જો ઘરમાં એસી નથી અને તમે એસી લેવાનું વિચારી રહ્યા હો તો એક વખત આ વિશે પણ જાણી લેજો. જેથી કરીને તમને એસી મોંઘું ન પડે. જો તમે એસી ખરીદવાનું વિચારી રહ્યા છો તો lloyd ના એસી 30 હજાર રૂપિયાથી ઓછી કિંમતના પણ માર્કેટમાં મળે છે. જે તમારા માટે ખુબ જ સારું અને બેનિફિટ વાળું છે.

લોઈડ એસીની કિંમત : લોઈડના 1 ટન ઇન્વટર એસીની કિંમત 29,490 રૂપિયા છે, લોઈડનું દોઢ ટનનું 3 સ્ટાર વિન્ડો એસીની કિંમત 23,490 રૂપિયા છે અને લોઈડ દોઢ ટન 5 સ્ટાર વિન્ડો એસીની કિંમત 29,999 રૂપિયા છે.ગરમીના દિવસો છે અને અમે તમને સતત અલગ અલગ કિંમતના અને ફીચર્સના એસી વિશે જણાવી રહ્યા છો તો આજે અમે તમને એસી બનાવનાર મોટી કંપનીઓ માંથી એક lloyd કંપનીના ત્રણ એસી વિશે જણાવશું. ફ્લીપકાર્ટથી આ એસીને નફા સાથે ખરીદી કરી શકાય છે. HDFC બેંક અને ફ્લીપકાર્ટ એક્સિસ બેંક કાર્ડ ઓફર્સની સાથે તમે લોઈડના આ એસીને ડિસ્કાઉન્ટ પર લઈ શકો છો. ચાલો તો તમને જણાવી દઈએ કે, 30 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં આવતા ટોપ લોઈડ વિન્ડો અને સ્પ્લીટ એસી વિશે.

Lloyd 1.5 Ton 3 Star Window AC : 23,490 રૂપિયા : HDFC બેંક કાર્ડની સાથે લોઈડના આ 1.5 ટન 3 સ્ટાર વિન્ડો એસીને લેવા પર 10% ની છૂટ મળી રહી છે. ફ્લીપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડની સાથે શોપિંગ કરવા પર ફ્લેટ 5% ની અનલિમીડેટ કેશબેક મળશે. લોઈડનું આ એસી 3 સ્ટાર BEE રેટિંગની સાથે આવે છે. તેમાં ઓટો સ્ટાર્ટ, સ્પીપ મોડ, અને કોપર કન્ડેન્સર જેવી વિશેષતાઓ આપવામાં આવી છે. આ એસીને નો-કોસ્ટ  ઈએમઆઈ પર પણ ખરીદી શકાય છે.Lloyd 1 Ton 3 Star Split Inverter AC: 29,490 રૂપિયા : લોઈડના આ સ્પ્લીટ એસીની ક્ષમતા 1 ટન છે ને કંપનીનો દાવો છે કે નોન-ઇન્વટર 1 સ્ટાર એસીની તુલનામાં 15% વીજળી બચાવે છે. 3 સ્ટાર BEE રેટિંગ વાળા આ એસીમાં ઓટો રીસ્ટાર્ટ ફીચર છે એટલે કે પાવર કટ પછી તેને મેન્યુઅલી રીસેટ કરવાની જરૂર નથી. આ એસીમાં કોપર કન્ડેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. HDFC બેંક કાર્ડની સાથે 10% છુટ અને નો-કોસ્ટ ઈએમઆઈ જેવી ઓફર્સ છે. ફ્લીપકાર્ટ એક્સિસ બેંક કાર્ડની સાથે 5% અનલિમીડેટ કેશબેક પણ આપવામાં આવે છે.

Lloyd 1.5 Ton 3 Star Split AC: 31,000 રૂપિયા : 1.5 ટન 3 સ્ટાર સ્પિલીટ લોઈડ એસીની કિંમત 31 હજાર રૂપિયા છે. નોન-ઇન્વટર 2 ટન એસીની તુલનામાં આ 15% સુધી વીજળી બચાવે છે. ફોન ઓટો રીસ્ટાર્ટ ફીચરની સાથે આવે છે, આ એસીમાં કોપર કન્ડેન્સર આપવામાં આવે છે. HDFC બેંક કાર્ડની સાથે 10% ની છૂટ મળે છે. જ્યારે ફ્લીપકાર્ટ એક્સિસ બેંક કાર્ડની સાથે 5% અનલિમીડેટ કેશબેક અને નો-કોસ્ટ ઈએમઆઈ જેવી ઓફર્સ પણ છે.Lloyd 1.5 Ton 5 Star Window AC: 29,999 રૂપિયા : લોઈડના આ 1.5 ટન એસીમાં 5 સ્ટાર BEE રેટિંગની સાથે આવે છે. આ એસીમાં ઓટો રીસ્ટાર્ટ ફીચર, કોપર કન્ડેન્સર અને સ્લીપ મોડ જેવા ફીચર્સ પણ આવે છે. કંપનીનું કહેવું છે કે, નીંદર દરમિયાન એસી ટેમ્પરેચરને ઓટો એડજસ્ટ કરી લે છે. HDFC બેંક કાર્ડની સાથે 10% છૂટ મળે છે. ફ્લીપકાર્ટ એક્સિસ બેંક કાર્ડ ની સાથે 5% અનલિમીડેટ કેશબેક અને નો-કોસ્ટ ઈએમઆઈ જેવી ઓફર્સ પણ છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment