જાણો ભારતની એવી જગ્યા જ્યાં લગ્ન પહેલા દરેક છોકરીએ બનવું પડે છે ગર્ભવતી… ત્યાની છોકરીઓનું રહસ્ય જાણી દંગ રહી જશો.

જાણો ભારતની એવી જગ્યા જ્યાં લગ્ન પહેલા દરેક છોકરીએ બનવું પડે છે ગર્ભવતી… ત્યાની છોકરીઓનું રહસ્ય જાણી દંગ રહી જશો.

મિત્રો આપણા સમાજમાં કુંવારી છોકરી ગર્ભવતી બની જાય તો તેને એક પાપની નજરથી જોવામાં આવે છે. દરેક સ્ત્રી પોતાના લગ્ન પછી જ ગર્ભ ધારણ કરે છે તે આપણા સમાજની રીત છે. લગ્ન પહેલા ગર્ભ ધારણનો કટ્ટર વિરોધી છે આપણો સમાજ. પરંતુ એક રીતે ખુબ જ સારી બાબત છે.પરંતુ શું તમે જાણો છો ભારતમાં એક એવી જગ્યા છે જ્યાં આ નિયમનું પાલન નથી થતું અને તે જગ્યાનો રીવાજ આ નિયમથી બિલકુલ વિપરીત નિયમ છે. તે રીવાજ એવો છે કે ત્યાં દરેક છોકરીને લગ્ન કરતા પહેલા બનવું પડે છે ગર્ભવતી. આપણા સમાજમાં જો કોઈ છોકરી લગ્ન પહેલા ગર્ભવતી થઇ જાય તો તેને ખોટી નજરથી જોવામાં આવે છે. પરંતુ પશ્ચિમ બંગાળના જલપાઈગુડીના ટોટોપડા વિસ્તારના ટોટો જનજાતિમાં એવો રીવાજ છે કે અહીં દરેક છોકરીએ લગ્ન કરવા માટે લગ્ન પહેલા ગર્ભવતી થવું પડે છે. ત્યાંના લોકોની તેમની અલગ જ પરંપરા છે.

અહીંના લોકોની પરંપરા અને રીતી રીવાજ જાણીને તમને ખુબ જ નવાઈ લાગશે. આપણા સમાજમાં તેને ખુબ જ અમાન્ય ગણવામાં આવે છે. તો જાણો તેના આ રોચક રિવાજને અને આ રીવાજ પાછળનું કારણ શું છે તે.આ જનજાતિના લોકો પોતાના અસ્તિત્વને બચાવવા માટે ખુબ જ મહેનત કરે છે. કારણ કે આ દુનિયાની સૌથી ઓછી સંખ્યા ધરાવતી જનજાતિઓમાંથી એક જનજાતિ છે. આ જાતિના લોકોની સંખ્યા દેશમાં ખુબ ઓછી જોવા મળે છે તેથી તે એવા નિયમો બનાવે છે જેથી તેઓ ભટકી ન શકે અને એકબીજાથી બંધાયેલા રહે.

અહીંના લોકો માટે લગ્ન કરવા પણ ખુબ જ મુશ્કેલ કામ છે. કારણ કે નિયમ અનુસાર જો  કોઈ છોકરી કે છોકરો લગ્ન કરવા માંગે છે તો એક વિશેષ મહાપૂજાનું આયોજન કરવું પડે છે. જેમાં ખુબ જ ખર્ચો થાય છે. આ ઉપરાંત અહીં લગ્ન પહેલા શારીરિક સંબંધ બનાવવો પડે છે અને છોકરીએ ગર્ભવતી થવું પડે છે. જો કોઈ છોકરી આ સંબંધથી ગર્ભવતી ન બને અને તેમને આ સંબંધથી છૂટકારો મેળવવો હોય તો તેમણે એક ભૂંડની બલી ચડાવવી પડે છે.

મિત્રો આપણા સમાજના રીવાજ મૂજબ આપણે લગ્ન પહેલા છોકરી અને છોકરાની મરજીની સાથે તેઓના બંનેના પરિવારની મરજી હોવી ખુબ જ જરૂરી છે અને જો પરિવારની મરજી વિરુદ્ધ છોકરો છોકરીને ભગાવીને લગ્ન કરે તો તેને ખોટું પગલું ભર્યું ગણવામાં આવે છે. સમાજની નજરમાં તે યોગ્ય નથી. પરંતુ અહીંનો લગ્ન કરવાનો રીવાજ ખુબ જ અલગ છે. આપણા રિવાજથી બિલકુલ વિપરીત નિયમ છે અહીં.

અહીં કોઈ છોકરો પોતાની મનપસંદ છોકરી સાથે લગ્ન કરવા માંગતો હોય તો તે પહેલા છોકરીને ઘરેથી ભગાવે છે ત્યાર બાદ છોકરી છોકરાના ઘરે એક વર્ષ રહે છે અને તે એક વર્ષમાં જો છોકરી ગર્ભવતી થાય તો જ તેને લગ્ન યોગ્ય ગણવામાં આવે છે નહિ તો તેમના લગ્ન માન્ય ગણાતા નથી. તે છોકરી ગર્ભવતી બની જાય ત્યાર બાદ છોકરો અને છોકરી બંને પોતાના પરિવારની સમંતીથી લગ્ન કરે છે. એક પરંપરા અનુસાર અહીં એવું પણ છે કે છોકરાઓ મોટાભાગે પોતાના મામાની છોકરીને જ ભગાવે છે અને તેની સાથે રીતી રીવાજ અનુસાર લગ્ન કરે છે.

તમને આ લેખમાંથી તમને કેવી નવી માહિતી મળી?  કોમેન્ટમાં અમને ૧, ૨, ૩, ૪, કે ૫ લખીને અમને રેટિંગ આપો.. જો સૌથી વધુ ગમ્યો હોય તો ૫ લખો કોમેન્ટમાં.. થોડો ઓછો ગમ્યો તો ૪ લખો..

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

3 thoughts on “જાણો ભારતની એવી જગ્યા જ્યાં લગ્ન પહેલા દરેક છોકરીએ બનવું પડે છે ગર્ભવતી… ત્યાની છોકરીઓનું રહસ્ય જાણી દંગ રહી જશો.”

Leave a Comment