ઓછી કિંમતમાં મળતા આ એક AC થી થશે બે કામ, ગરમીમાં ઠંડી અને શિયાળામાં આપશે ગરમી… જાણો તેની વિશેષતા અને કિંમત…

AC નો ઉપયોગ માત્ર ગરમીમાં જ થાય છે. જો તમે પણ આ વિચારો છો તો આ લેખ જરૂરથી વાંચો. કારણ કે આજે અમે તમને એવા ગરમ અને ઠંડા એસી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનો ઉપયોગ કોઈ પણ ઋતુમાં કરી શકાય છે. ભારતમાં વિશેષ કરીને ઉત્તર ભારત તમને એક્સટ્રીમ વેધર કંડીશનનો અનુભવ કરાવે છે.

એટલે કે અહીં તમને દરેક પ્રકારના મૌસમનો અનુભવ થાય છે. જયારે દરેક મૌસમમાં તમને અલગ અલગ સાધનોની જરૂર પડે છે. ઓછી ગરમીમાં પંખાથી કામ ચાલી જાય છે. અને ગરમીમાં એસી અને કુલરનો ઉપયોગ કરવામાં આવે છે. અને શિયાળામાં લોકો બ્લોઅર તરફ દોડે છે. 

જ્યાં એસી વગર ઉનાળામાં કલ્પના પણ ન કરી શકાય. જયારે શિયાળામાં રૂમ હીટરનું હોવું પણ જરૂરી છે. આવામાં તમારે અલગ અલગ સાધનો માટે ખર્ચ કરવો પડે છે. અમે તમને એમ કહીએ કે એક જ સાધનનો ઉપયોગ તમે દરેક મૌસમમાં કરી શકો છો. ચાલો તો આ વિશે વધુ જાણી લઈએ.

જો કે આમ કરવું સંભવ છે. આ માટે તમારે એસી અને રૂમ હીટર માટે અલગ અલગ ખર્ચ કરવાની જરૂર નથી. અમે તમને એવા ગરમ અને ઠંડા એસી વિશે માહિતી આપીશું જે નિશ્ચિત રૂપે તમારા માટે બેસ્ટ ઓપ્શન સાબિત થશે. આમ તમને આ એસી દ્વારા ઉનાળામાં ઠંડીનો અનુભવ અને શિયાળામાં ગરમાહટ નો અનુભવ કરાવે છે. આ છે થોડા ટોપ બેસ્ટ હોટ એન્ડ કોલ્ડ એસી.

1) LG 3 star hot and cold inverter split AC અને તેના ફીચર્સ : 1.5 ton એસીની કિંમત amazon પર 43,750 રૂપિયા છે.  EMI દ્વારા તેને 2,059 રૂપિયા પ્રતિ માસ ખરીદી શકાય છે. તેને નો કોસ્ટ EMI પર પણ ખરીદી શકાય છે. તેના પર 4,510 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. LG 1.5 ટન 3 સ્ટાર હોટ અને કોલ્ડ ઇન્વર્ટર split એસી ફાસ્ટ અને પાવરફુલ કુલીંગની સાથે હિટીંગ પણ આપે છે. આ ડીવાઈસ એક યુનિક ફ્રેશ ડ્રાઈ ટેકનોલોજીની સાથે આવે છે જે રૂમના તાપમાનને ખુબજ સરળતાથી કંટ્રોલ કરે છે. તેમજ હવાની અવરજવર અને રૂમમાં રહેલ હ્યુમીડીટી ને પણ કંટ્રોલ કરે છે. તેમજ તે દરેક રીતે તાપમાન અનુકુળ બનાવે છે.

2) Voltas Inverter Split AC 18VH EZO Hot & Cold તેના ફીચર્સ : 1.5 ટનનું આ એસી amazon પર 39,784 રૂપિયામાં મળે છે.  સ્ટેડર્ડ  EMI ની અંદર તેને 1,873 રૂપિયામાં ખરીદી શકાય છે. તેને નો કોસ્ટ EMI પર પણ ખરીદી શકાય છે. તેના પર 4,510 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. દરેક મૌસમમાં ઉપયોગ કરવા માટે Voltas Inverter Split AC 18VH EZO Hot & Cold સારો વિકલ્પ છે. આમાં તમને હિટીંગ ફીચર્સ પણ મળે છે, જે તમને શિયાળામાં ગરમાહટ અને આરામનો અનુભવ કરાવે છે. તેમાં યુનિક એનર્જી એફીશીયંટ કમ્પ્રેસર છે, જે કુલીંગ અને વીજળીની બચત કરે છે.

3) LG 3 Star Hot and Cold Inverter Split AC તેના ફીચર્સ : 2 ટનનું આ એસી amazon પર 54,980 રૂપિયામાં મળે છે.  સ્ટેડર્ડ  EMI ની અંદર તેને 2,588 રૂપિયામાં ખરીદી શકાય છે. તેને નો કોસ્ટ EMI પર પણ ખરીદી શકાય છે. LG 2.0 ટન 3 સ્ટાર હોટ અને કોલ્ડ ઇન્વર્ટર split એસીની સાથે ખુબજ સારી ટેકનોલોજી આપવામાં આવી છે. આ એસી ઉનાળો, શિયાળો અને ચોમાસા પણ આરામદાયક હવા પ્રદાન કરે છે. એસીમાં તમને અલગ અલગ સ્પી વાળી ડ્યુલ રોટરી મોટરની સાથે ડ્યુલ ઇન્વર્ટર કમ્પ્રેસર આપવામાં આવેલ છે. જે એક વાઈડર રોટેશનલ ફ્રીક્વેસી આપવામાં સક્ષમ છે. આ ફીચર પાવર બચતનું કામ કરે છે. સાથે તે લાંબા સમય સુધી કુલીંગ આપે છે, અવાજ કરતું નથી.

4) Daikin 3 Star Hot and Cold Inverter Split AC તેના ફીચર્સ : આના 1.5 ton એસીની કિંમત amazon પર 42,880 રૂપિયા છે. સ્ટેડર્ડ  EMIની અંદર તેને 2,019 રૂપિયા પ્રતિ માસ ખરીદી શકાય છે. તેને નો કોસ્ટ EMI પર પણ ખરીદી શકાય છે. કુલીંગ અને હિટીંગ બંને માટે તેને ડિજાઈન કરવામાં આવ્યું છે. Daikin 3 Star Hot and Cold Inverter Split AC બધા મૌસમ માટે અનુકુળ વાતાવરણ આપે છે. તે પાવર પેક મશીન કલ્પનાથી બહાર છે. આ એસીમાં એક યુનિક ફીચર આપવામાં આવેલ છે. જે ઓછો અવાજ કરવામાં મદદ કરે છે.

5) Lloyd 1.0 Ton 3 Star Hot & Cold Inverter Split AC તેના ફીચર્સ : આના 1 ton એસી ની કિંમત amazon પર 32,500 રૂપિયા છે. સ્ટેડર્ડ  EMI ની અંદર તેને 1,530 રૂપિયા પ્રતિ માસ ખરીદી શકાય છે. તેને નો કોસ્ટ EMI પર પણ ખરીદી શકાય છે. તેના પર 4,510 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે. Lloyd 1.0 Ton 3 Star Hot & Cold Inverter Split AC માં ઇન્વર્ટર ટેકનીક છે.

જે રૂમના તાપમાન અનુસર કમ્પ્રેસરની સ્પીડને નિયંત્રિત કરે છે. ખાસ વાત એ છે કે તમે માત્ર નાનું એવું PCB અલગથી લગાવીને પોતાના એસીને સામાન્યથી સ્માર્ટમાં અપગ્રેડ કરી શકો છો. એસીના આરામને આરામથી બેગણું કરી શકો છો. તેમાં એક હિડેન સેન્ટ્રલ ડાયનેમિક એલઈડી ડિસ્પ્લે આપવામાં આવેલ છે. આ સ્માર્ટ ફીચર ટેકનીકના ઉપયોગ સ્માર્ટ અને યુઝને  અનુકુળ બનાવે છે.

શું તમારે ગરમ અને ઠંડુ એસી ખરીદવું જોઈએ : જો તમારા મનમાં એવો સવાલ થાય છે કે મારે હોટ અને કોલ્ડ એસી ખરીદવું જોઈએ. તો તમને જણાવી દઈએ કે જેમ કે તેના નામથી જ ખબર પડે છે કે એક ગરમ અને ઠંડુ એસી તમને ઉનાળામાં ઠંડીનો અને શિયાળામાં ગરમીનો અનુભવ કરાવે છે. એવામાં આ એસી તમને દરેક મૌસમમાં અનુકુળ વાતાવરણ આપે છે. 

શું આપણે રૂમને ગરમ કરવા માટે એસીનો ઉપયોગ કરી શકીએ છીએ : ગરમ અને ઠંડુ એસી ગરમી અને ઠંડી બંનેમાં તમારી પસંદ અનુસાર તાપમાનને નિયંત્રિત કરે છે. મૌસમ અનુસાર આ એસી બસ પોતાના કામને ઉલટી નાખે છે. જેમ કે શિયાળામાં ગરમ હવા ફેકે છે, ઉનાળામાં ઠંડી. હવામાં આ સારો વિકલ્પ છે. જેથી કરીને વારંવાર ખર્ચ કરવાની જરૂર નથી રહેતી.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment