માત્ર થોડા દિવસ આના સેવનથી, હાડકાના દુઃખાવા, નબળાય અને બ્લડ પ્રેશર જેવા રોગો જિંદગીમાં નહીં થાય…

છોલે રાઈસ કે છોલે ભઠુંરે એવું નામ છે જે સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય છે. ઘણા લોકો છોલેનો ઉપયોગ મસાલો નાખીને સબ્જીના રૂપમાં કરે છે. પરંતુ ઘણા એવા પ્રકાર છે જેનાથી આપણે તેને દરરોજ ભોજન બનાવવામાં સામેલ કરી શકીએ છીએ. જેમ કે તેને પોતાના સલાડ, ડીપ્સ, ચડેલા વ્યંજન, સાઈડ ડીશ, ચણાના લોટમાં, પણ સામેલ કરી શકીએ છીએ. આ સિવાય વિભિન્ન સ્વાદ માટે રોટલી, પુડલા વગેરે બનાવતી વખતે આપણે રેગ્યુલર લોટમાં મિક્સ કરી શકાય છે.

પરંતુ આજે અમે તમને પલાળેલા કાબુલી ચણાના ફાયદાઓ વિશે જણાવશું. પલાળેલા કાબુલી ચણાને નિયમિત રૂપે પોતાની ડાયટમાં સામેલ કરવાથી શરીરને ઘણા લાભ મળે છે. કારણ કે તે પોષણ તત્વોથી ભરપુર હોય છે. તો ચાલો જાણીએ પલાળેલા કાબુલી ચણાના ફાયદાઓ વિશે….

પોષક તત્વો : તમે જ્યારે તેને કોઈ હેલ્દી સાબુત ફૂડસ જેમ કે શાકભાજી અથવા ઓર્ગેનિક પનીરની સાથે મિક્સ કરો છો તો છોલે વધુ પૌષ્ટિક બની જાય છે. જો કે ચણામાં કેલેરીની માત્રા ઓછી હોય છે, પણ તે આવશ્યક ફાઈબરની સાથે પ્રોટીનથી ભરપુર હોય છે. આથી પલાળેલા ચણા એ મહિલાઓ માટે એક આદર્શ ભોજન છે, જે વજન ઓછું કરવા માંગે છે.

આંતરડા : પલાળેલા ચણા એ મહિલાઓ માટે ખુબ જ હેલ્દી ખોરાક પ્રદાન કરે છે, જેમને આંતરડાની સમસ્યા હોય છે. ફાઈબરની હાજરીના કારણે તે પેટની હેલ્થ બનાવી રાખે છે, તે કબજિયાતથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

હાડકા : જો તમે મજબુત હાડકાઓની ઈચ્છા રાખો છો તો તમે પોતાના અઠવાડિયાક આહારમાં થોડા પલાળેલા ચણાને સામેલ કરો. તે તમારા હાડકાના સ્વાસ્થ્ય માટે ખુબ જ સારા છે. તે શરીરના મધ્યમથી ફ્રી રેડિકલ્સને દૂર કરે છે. જો કે તે વિટામીન કે થી ભરપુર હોય છે, આથી હાડકાઓ અને શરીરની હેલ્થ માટે તેનું સેવન કરી શકાય છે.

ત્વચા : ત્રીસ વર્ષની ઉંમરમાં મહિલાઓને જે સમસ્યાનો સામનો કરવો છે તેમાંથી એક છે એજિંગની સમસ્યા. ફાઈન લાઈન્સ, કરચલીઓ, કાળા ડાઘ અને સાથે ડલનેસ, ઉંમર વધવાના લક્ષણમાંથી એક છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે અને આખું વર્ષ ત્વચાને યુવાન બનાવી રાખવા માટે ચણાનું સેવન ખુબ જ ફાયદાકારક છે. તે વધુ ઉંમર દેખાવાની પ્રક્રિયાને ધીમી કરે છે. તમારી ત્વચાને ટાઈટ કરે છે અને તમારી ત્વચાને નેચરલ અને હેલ્દી ગ્લો પ્રદાન કરે છે.

એનીમિયા : ચણા એ આયરનનો સારો એવો સ્ત્રોત છે. જે તમારા શરીરની આ મિનરલ્સની આવશ્યકતાને પૂરી કરવામાં મદદ કરે છે. આથી તે એનીમિયાથી બચાવે છે. આ જ કારણ છે કે, મહિલાઓ (પ્રેગ્નેન્ટ, સ્તનપાન કરાવતી મહિલાઓ, અને પીરીયડસ દરમિયાન) વધતા બાળકોને એનીમિયાના હાઈ જોખમથી બચાવવા માટે ચણાને નિયમિત રૂપે પોતાના ડાયટમાં સામેલ કરવા જોઈએ.

ઇમ્યુનિટી : પલાળેલા ચણા થાયમીન, મેગ્નેશિય અને ફોસ્ફરસ જેવા હેલ્દી આવશ્યક પોષક તત્વોની સાથે ટ્રેસ મિનરલ્સ મેગનીજનો અદ્દભુત સ્ત્રોત છે. મેગનીજ એક મહત્વપૂર્ણ સહ-કારકના રૂપમાં કામ કરે છે, જે એનર્જી ઉત્પાદનની સાથે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

કેલેરી : પલાળેલા કાબુલી ચણા પ્રોટીન અને ફાઈબર બંનેથી ભરપુર છે. જે તમારું પેટ ભરેલું હોય તેવો અનુભવ કરાવે છે. તેનાથી અનહેલ્દી વસ્તુઓ ખાવાની બંધ થઈ જાય છે. ફાઈબરનું સેવન શરીરનું વજન ઓછું કરે છે, અકસર ફેટ બર્ન કરવા માંગતા લોકો ચણાનું સેવન હેલ્દી અને સ્થાયી વેટ લોસમાં મદદ કરવાના રૂપમાં ઉપયોગ કરે છે.

એન્ટી ઇફ્લેમેટરી : છોલેમાં કોલીન એક અત્યંત આવશ્યક અને હેલ્દી તત્વ છે, જે નિંદર, મસલ્સની ગતિ, શીખવા અને યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. આ રીતે કોલાઈન સેલુલર મેમ્બ્રેનની સંરચનાને બનાવી રાખવામાં મદદ કરે છે. નર્વસ આવેગોના સચરણમાં મદદ કરે છે. ફેટના અવશોષણમાં મદદ કરે છે અને સોજાને ઓછા કરે છે.

બ્લડ પ્રેશર : પલાળેલા ચણા હાઈ બ્લડ પ્રેશરથી લડી રહેલા વ્યક્તિઓની રક્ત વાહીકોમાં રહેલ પરિવર્તનને પલટાવમાં મદદ કરે છે. આ વિશેષ રૂપે પોટેશિયમની સાથે મેગ્નેશિયમની હાજરીના કારણે શરીરની અંદર યોગ્ય ઇલેક્ટ્રોલાઈટ સંતુલન બનાવી રાખવામાં કામ કરે છે.

આંખ : પલાળેલા ચણા વિટામીન એ થી ભરપુર છે. જે તમારા મ્યુકસ મેમ્બ્રેનને તમારી આંખની રોશની અને ત્વચાની હેલ્થને બનાવી રાખવા માટે મહત્વપૂર્ણ તત્વ છે. આથી જો તમે પોતાના આંખની હેલ્થ બનાવી રાખવા માંગતા હો તો થોડા ચણા ખાવા જોઈએ. તમે તેને બાફીને ખાઈ શકો છો, અથવા તો સબ્જીના રૂપમાં ખાઈ શકો છો. તમે તેને બ્રાઉન રાઈસ અથવા ક્વિનોઆ પુલાવમાં પણ સામેલ કરી શકો છો. તેનાથી તમને નિશ્ચિત સકારાત્મક પરિણામ મળશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment