Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home તથ્યો અને હકીકતો

1 ઓક્ટોબરથી આ નિયમમાં થશે મોટા બદલાવ, તમારા સામાન્ય જીવન પર થશે આટલી અસર.

Social Gujarati by Social Gujarati
September 29, 2020
Reading Time: 1 min read
1
1 ઓક્ટોબરથી આ નિયમમાં થશે મોટા બદલાવ, તમારા સામાન્ય જીવન પર થશે આટલી અસર.
0
SHARES
2
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો જેમ કે તમે જાણો છો કે, અનલોકનું હવે 5 મું ચરણ આવવાનું છે. તેથી ઘણા નિયમોમાં ફેરફાર થઈ શકે છે. ઘણી વસ્તુઓ પરની પાબંદી દુર થઈ શકે છે. તેથી દરેક વ્યક્તિ હાલ એ જાણવા માંગે છે કે, હવે આવનાર અનલોક 5 માં કંઈ કંઈ છૂટ અન્ય પણ ઘણા બદલાવ થશે. ચાલો તો આપણે આ વિશે વિસ્તારથી જાણી લઈએ.

RELATED POSTS

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

અમે તમને જણાવી દઈએ કે આવનાર મહિનેથી સામાન્ય માણસની રોજિંદા જિંદગી પર અસર થઈ શકે છે. જેની સીધી અસર તેના ખર્ચ પર પડી શેક તેમ છે. બદલાતા નિયમોની અસર માણસના સામાન્ય જીવન પર પડી શકે છે. જેમ કે રસોઈ ગેસ, પ્રકૃતિ ગેસ, હેલ્થ ઇન્સ્યોરન્સ, વિદેશમાં પૈસા મોકલવા પર થતો ટીસીએસ. વગેરે. તેથી તમારા માટે એ જરૂરી છે કે તમે અ વિશે પહેલેથી જ જાણી લો. ચાલો તો જાણીએ આવનાર 1 તારીખથી કંઈ કંઈ વસ્તુઓ બદલાઈ શકે છે.

ફૂડ રેગ્યુલેટર એફએસએસએઆઈ એટલે કે ભારતીય ખાદ્ય સુરક્ષા એવં માનક પ્રાધિકરણ એ નવા નિયમો જાહેર કર્યા છે. આ નિયમ અનુસાર હવે સરસોમાં કોઈ અન્ય ખાદ્ય તેલની મિલાવટ કરવા પર સંપૂર્ણ રોક લગાવવામાં આવે છે. બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ખાદ્ય સુરક્ષા આયુક્તને લખેલા પત્ર અનુસાર ભારતીય ખાદ્ય સુરક્ષા એવં માનક પ્રાધિકરણએ કહ્યું છે કે, ભારતમાં કોઈ પણ ખાદ્ય તેલ સાથે સરસો તેલના મિશ્રણ પર 1 ઓક્ટોબરથી સંપૂર્ણ રોક લગાવવામાં આવે છે.

આ સિવાય સરકારે મીઠાઈ વહેંચતી દુકાનોમાં મીઠાઈની ક્વોલીટીમાં બદલાવ લાવવા માટે સરકરે નવા નિયમ બનાવ્યા છે. 1 ઓક્ટોબરથી સ્થાનીય મીઠાઈ વહેંચતા દુકાનદારોએ પરાતો અને ડબ્બાના વેચાણ માટે ‘નિર્માણ ની તારીખ’ અને ઉપયોગ કરવાની અવધી જેવી જાણકારી લખવી પડશે. આ વિવરણને પહેલેથી પેક મીઠાઈના બોક્સ પર ઉલ્લેખ કરવો અનિવાર્ય છે.

સડક પરિવહન એવં રાજમાર્ગ મંત્રાલય એ મોટર વાહન નિયમોના સંશોધન કરવાની જાણકરી આપી છે. આમ 1 ઓક્ટોબરથી વાહન સંબંધી જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે લાયસન્સ, ફિટનેસ સર્ટીફીકેટ, પર્મિટસ વગેરેને સરકાર દ્વારા સંચાલિત વેબ પોર્ટલના માધ્યમથી મેન્ટેન કરવામાં આવશે. ઈલેક્ટ્રોનિક પોર્ટલ દ્વારા કમપૌડીગ, ઈમ્પુડીંગ, એન્ડોરમીટ, લાયસન્સનું સસ્પેન્શન તેમજ રીવોકેશન, રજીસ્ટ્રેશન અને ઈ-ચાલાન જારી કરવાનું કામ પણ થઈ શકે છે.

આ સિવાય સરકારે વિદેશ પૈસા મોકલવા પરના ટેક્સ પર નવો નિયમ જાહેર કર્યો છે. આ નિયમ 1 ઓક્ટોબરથી લાગુ પડશે. આવા સમયે તમે વિદેશ અભ્યાસ કરતા પોતાના પુત્રને અથવા તો પોતાના કોઈ સંબંધીને પૈસા મોકલવાનું વિચારી રહ્યા હો તો તમારે 5% ટેક્સ કલેકટેડ એટ સોર્સનો વધારોનો ટેક્સ ભરવો પડશે. ફાઈનેસ એક્ટ 2020 અનુસાર રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની લીબરલાઈજ્ડ રેમીટેસ સ્કીમ નીચે વિદેશ પૈસા મોકલવા પર ટીસીએસ આપવું પડશે. આ સિવાય તમને જણાવી દઈએ કે એલઆરએસ નીચે 2.5 લાખ ડોલર સાલાના સુધી પણ મોકલી શકો છો. જેના પર કોઈ ટેક્સ નથી લાગતો અને  ટેક્સના દાયરામાં લાવવા માટે ટીસીએસ આપવું પડશે.

1 ઓક્ટોબરથી સરકારના નિર્ણયથી ભાવ વધારો થઈ શકે છે. કેન્દ્ર સરકારે ઓપન સેલના ઈમ્પોર્ટ પર 5% કસ્ટમ ડ્યુટીની છૂટ 30 સપ્ટેમ્બરથી દુર કરવાનું નક્કી કર્યું છે. એવું માનવામાં આવે છે કે આ નિર્ણયથી ટીવી ખરીદવું મોઘું થઈ શકે છે. કલર ટીવી માટે ઓપન સેલ સૌથી જરૂરી પાર્ટ હોય છે. ઓપન સેલના આયાત પર શુલ્ક લાગવાથી ભારતમાં ટીવીનું નિર્માણ પ્રભાવિત થઈ શકે છે.

વીમા નિયામક આઈઆરડીએઆઈના નિયમો અનુસાર હેલ્થ ઇન્સ્યોરન્સ પોલીસીમાં એક મોટો બદલાવ આવી શકે છે. 1 ઓક્ટોબરથી હાજર નવા હેલ્થ ઇન્સ્યોરન્સ પોલીસી જ નીચે રાહત દરે વધુ બીમારીને કવર કરવામાં આવશે. આ બદલાવ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલીસીને સ્ટેડડાઈજડ અને કસ્ટમર સેન્ટ્રીક બનાવવા માટે કરવામાં આવશે. આમાં અન્ય ફેરફાર પણ થઈ શકે છે.

દર મહિનાની શરૂઆતમાં સરકારી કંપનીઓ રસોઈ ગેસ અને પ્રાકૃતિક ગેસના ભાવને રીવાઈજ કરે છે. ગયા વખતે એટલે કે સપ્ટેમ્બર મહિનામાં 14.2 કિલોગ્રામ અને 19 કિલોગ્રામ વાળા ગેસ સીલીન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. તેથી ઉમ્મીદ છે કે, ઓક્ટોબરમાં રસોઈ ગેસના ભાવમાં ઘટાડો થઈ શકે છે.

ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
BANK AND MONEY

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

July 13, 2023
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
કાળી ગાડી ખરીદતા પહેલા જાણી લેજો આ હકીકત, નહિ તો મુકાય જશો મુશ્કેલીમાં… એવા ગંભીર નુકશાનો થાય છે કે જાણીને ચોંકી જશો…
તથ્યો અને હકીકતો

કાળી ગાડી ખરીદતા પહેલા જાણી લેજો આ હકીકત, નહિ તો મુકાય જશો મુશ્કેલીમાં… એવા ગંભીર નુકશાનો થાય છે કે જાણીને ચોંકી જશો…

July 10, 2023
TATA ના આ એક શેરનો કમાલ, રેખા ઝુનઝુનવાલાને મિનીટોમાં જ કરાવ્યો 500 કરોડનો ફાયદો… તમારે પણ થવું હોય માલામાલ તો જાણો આ શેર વિશે…
તથ્યો અને હકીકતો

TATA ના આ એક શેરનો કમાલ, રેખા ઝુનઝુનવાલાને મિનીટોમાં જ કરાવ્યો 500 કરોડનો ફાયદો… તમારે પણ થવું હોય માલામાલ તો જાણો આ શેર વિશે…

July 7, 2023
Next Post
રાશનકાર્ડ સાથે નહીં હોય તો પણ મળશે રાશન।… સરકાર લાવી રહી છે આ નિયમ…

રાશનકાર્ડ સાથે નહીં હોય તો પણ મળશે રાશન।... સરકાર લાવી રહી છે આ નિયમ...

સામાન્ય માણસ પર આફત : શાકભાજી બાદ હવે આ કારણે દાળ પણ થઈ મોંઘી, જાણો શા માટે થાય છે આવું.

સામાન્ય માણસ પર આફત : શાકભાજી બાદ હવે આ કારણે દાળ પણ થઈ મોંઘી, જાણો શા માટે થાય છે આવું.

Comments 1

  1. Mr T Chauhan says:
    3 years ago

    Very good initiatives. The food is more intense as there are more impurities and fake items mixed. Also the purity and list of ingridents are most invited. Nevertheless, there are a lot of changes, improvements and present day necessaties should be involved asap.
    Best of all, let Bharat be mose modern and inviting country.

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ગેસ સિલિન્ડરના કલરથી લઈ આ છિદ્રો સાથે જોડાયેલા છે આ ખાસ રહસ્યો, જાણો જરૂરી અને ઉપયોગી માહિતી…

ગેસ સિલિન્ડરના કલરથી લઈ આ છિદ્રો સાથે જોડાયેલા છે આ ખાસ રહસ્યો, જાણો જરૂરી અને ઉપયોગી માહિતી…

October 29, 2022
ફક્ત એક ગ્લાસ આનું સેવન તમારા શરીર અને ચહેરાને રાખશે આજીવન સ્વસ્થ અને સુંદર… લોહીની કમી પૂરી કરી રાખશે કાયમ માટે યુવાન…

ફક્ત એક ગ્લાસ આનું સેવન તમારા શરીર અને ચહેરાને રાખશે આજીવન સ્વસ્થ અને સુંદર… લોહીની કમી પૂરી કરી રાખશે કાયમ માટે યુવાન…

April 20, 2022
આ પ્રખ્યાત અભિનેત્રીઓ સાથે બાળપણ જ થઇ ગયો હતો રેપ… નામ જાણીને હોશ ઉડી જશે… જાણો કોનું કોનું નામ છે.

આ પ્રખ્યાત અભિનેત્રીઓ સાથે બાળપણ જ થઇ ગયો હતો રેપ… નામ જાણીને હોશ ઉડી જશે… જાણો કોનું કોનું નામ છે.

May 29, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દુર થશે આર્થિક તંગી… ચમકી જશે તમારું ભાગ્ય, સુખ અને સમૃદ્ધિ…
  • ઘી અસલી છે કે નકલી જાણવા માટે અજમાવો આ એક ટ્રીક્સ, 1 જ મિનીટમાં હકીકત આવી જશે સામી… નકલી ઘી ન ખાવું હોય તો જરૂર જાણો આ માહિતી…
  • પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In