ઝડપથી વધી રહ્યા છે કેન્સરના કેસો | જવાબદાર છે આ કારણ | કારણ જાણી હેરાન રહી જશો

મિત્રો આપણા આખા દેશભરમાં કેન્સર સહીત ઓરલ, સર્વાઈકલ અને બ્રેસ્ટ કેન્સર જેવા મામલા ખુબ જ ઝડપથી વધી રહ્યા છે. નેશનલ હેલ્થ પ્રોફાઈલ 2019 દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે એનસીડી ક્લીનીક્સ દ્વારા 2017 થી લઈને 2018 ની વચ્ચે કેન્સરના મામલાની ઓળખ કરી છે. તે રીપોર્ટ બતાવે છે કે એક વર્ષની અંદર કેન્સરમાં કેસમાં 324 %, એટલે કે ત્રણ ગણા કરતા પણ વધારે વધી ગયો છે.

રીપોર્ટ અનુસાર માનવામાં આવે તો પાછળના વર્ષમાં એનડીસી ક્લીનીક્સમાં 6.5 કરોડ લોકોએ કેન્સરની તપાસ કરાવી હતી. જેમાં 1.6 લાખ લોકોમાં સામાન્ય કેન્સર જોવા મળ્યું હતું. એટલે કે લોકોમાં સામાન્ય કેન્સર સિવાય બીજા પ્રકારના કેન્સર પણ ખુબ જ ઝડપી ફેલાય રહ્યા છે. જ્યારે વર્ષ 2017 માં કેન્સરના કુલ 39,635 કેસ જોવા મળ્યા હતા. પરંતુ 2017 થી લઈને 2018 ની વચ્ચે એનસીડી ક્લીનીક્સમાં આવેલા કેન્સર પીડિતોની સંખ્યા બેગણી વધી ગઈ હતી.

પહેલા વર્ષમાં જ્યાં કેન્સરના કુલ 3.5 કરોડ કેસ જોવા મળ્યા હતા. ત્યાં બીજી બાજુ આગળના વર્ષમાં વધીને 6.6 કરોડ કેસ જોવા મળ્યા. વિશેષજ્ઞોનું માનવું છે કે હલ લોકોની બદલતી લાઈફ સ્ટાઈલ, સ્ટ્રેસ, ખાનપાનની આદતો, આલ્કોહોલ, તમાકુનું સેવન અને ધુમ્રપાન મુખ્યત્વે કારણ રહ્યા છે. આ બધા કારણે વધારે કેન્સરના કેસ જોવા મળ્યા છે.

પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે સૌથી વધારે કેન્સરના કેસો ગુજરાતમાં સામે આવ્યા છે. વર્ષ 2017 માં ગુજરાતમાં 3.939 કેન્સર પીડિતોની પૃષ્ટિ થઇ હતી. તો બીજી બાજુ 2018 માં તે સંખ્યા વધીને 72,169 થઇ ગઈ છે. જેમાં વધારો થઇ રહ્યો છે. એટલે કે ગુજરાતમાં સામાન્ય કેન્સરના નવા કેસ 68,230 વધી ગયા છે. જ્યારે ગુજરાત બાદ સૌથી ખરાબ સ્થિતિ કર્નાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા અને પશ્વિમ બંગાળની છે. જ્યાં કેન્સરના કેસો વધારે બને છે. માટે કેન્સરના કેસો ખુબ જ વધી રહ્યા છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment