ઓછી મહેનતે ફટાફટ અને વધારે રોટલી બનાવવા ઘરે લઈ આવો આ 1 સસ્તી વસ્તુ, વણ્યા વગર જ રોટલી થશે એકદમ ગોળ નરમ અને ફૂલેલી…

આપણા રસોડામાં ભોજનમાં રોટલીનું વિશેષ સ્થાન છે. જો રોટલી ગરમા ગરમ ફુલેલી અને સોફ્ટ હોય તો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. પરંતુ આવી રોટલી બનાવવી દરેકને નથી આવડતી. ખાસ કરીને જેઓ નવી નવી રસોઈ કરતા શીખતા હોય તેમને રોટલી બનાવવાનું ફાવતું નથી અને રોટલી પણ ફૂલતી નથી.

ગોળ અને ફૂલેલી રોટલીઓ બનાવવી એક આર્ટ છે અને ટાઈમ ટેકિંગ પણ છે. પ્રેક્ટિસ દ્વારા તમે રસોઈ ઘરમાં આને તૈયાર કરી શકો છો પરંતુ એક સરળ રીત પણ છે, ઘરમાં રોટી મેકર મશીન હોય તો આ કામ સરળતાથી અને જલ્દી પણ થઈ જાય છે. રોટલીઓ પરફેક્ટ પણ બને છે અને ખાવા વાળા તમારી પ્રશંસા કરતા થાકે નહીં. આજે અમે તમને એવા રોટી મેકર વિશે જણાવીશું જેનાથી તમે ઓછી મહેનતે ફટાફટ ફુલેલી, ગોળ અને સોફ્ટ રોટલીઓ તૈયાર કરી શકશો.1) Electric roti maker machine:- આ રોટી મેકર ઇલેક્ટ્રિસિટીથી કામ કરે છે. આ હાઈ ક્વોલિટીના, ડયુરેબલ અને ઉપયોગ કરવામાં સરળ છે. આમાં તમારે માત્ર કણકના લુવા મુકવાના છે અને તમને શેકેલી પરફેક્ટ રોટલી તૈયાર મળશે.

2) Electro Sky Electric Roti Maker :- આ સુપિરિયર ક્વોલિટીની સ્ટીલથી તૈયાર કરેલુ રોટી મેકર છે. આ શૉકપ્રૂફ અને તેની બોડી ગરમી પ્રતિરોધક છે. તેનો તવો ટેફલોન કોટેડ નોનસ્ટિક એલ્યુમિનિયમથી બનેલો છે. આમાં તમે ફુલેલી રોટલી ઝટપટ તૈયાર કરી શકો છો. આ સિવાય પૂરી, પાપડ, ખાખરા પણ બનાવી શકાય છે. તે 900 વોટ વીજળીનો વાપરાશ કરે છે. 3) Libra Roti Maker Electric Automatic:- આ રોટી મેકર માં આઠ ઇંચ ડાયામીટરની નોનસ્ટીક કોટેડ હીટિંગ પ્લેટ આપવામાં આવી છે. જેનાથી તમે મોટી સાઇઝની રોટલીઓ પણ સરળતાથી બનાવી શકો છો. આમાં બે ઇન્ડિકેટર આપવામાં આવ્યા છે. એક ઇન્ડિકેટર પાવર સપ્લાયની જાણકારી આપે છે અને બીજું થર્મોસ્ટેટ કંટ્રોલ ઇન્ડિકેટર છે જે જરૂરી ટેમ્પરેચર થવા પર ઓફ કે ઓન થતું રહે છે. આમાં રોટલીઓ બળતી નથી.

4) BAJAJ VACCO®Go-Ezzee Chapati/Roti/Khakhra Maker:- આ લાઈટ વેટ અને ઉપયોગમાં સરળ રોટલી મેકર છે જે  માત્ર તમારો સમય જ નહીં પરંતુ રોટલી બનાવતી વખતે થતી મુશ્કેલીથી પણ બચાવશે. આ રોટી મેકરને ઓટોમેટીક કટ ઓફ ફીચર આપવામાં આવ્યું છે, જે ખાતરી કરે છે કે રોટલીઓ લાઈટ, ફ્લકી અને સરસ રીતે શેકેલી હોય.આનાથી તમને દરરોજ સુવિધા રહેશે અને તહેવાર,પાર્ટી અને ફંકશન દરમિયાન આનાથી તમને ઘણી સરળતા રહેશે.5) Prestige PRM 3.0 900-Watt Roti Maker (Silver):- જો તમે મોટી ફેમિલીમાં રહેતા હોય તો આ રોટી મેકર મશીન તમારા માટે શ્રેષ્ઠ બની શકે છે. આમાં 10 ઇંચ ડાયામીટર નો તવો આપવામાં આવ્યો છે જેનાથી તમે મોટી સાઈઝની રોટલી ઝટપટ તૈયાર કરી શકો છો. આ રોટી મેકરથી દરેક વખતે પરફેક્ટ ગોળ રોટલીઓ તૈયાર થશે. આમાં એડજેસ્ટેબલ ટેમ્પરેચર નોબ આપવામાં આવી છે. જેનાથી તમે જરૂરિયાત પ્રમાણે ટેમ્પરેચર સેટ કરી શકો છો અને વીજળીની બચત પણ કરી શકો છો.

6) Antson Stainless Steel 7.5 inch Dia.Puri Maker Press Machine:- આ ઉપર જણાવ્યા પ્રમાણેના પ્રોડક્ટોથી થોડું અલગ છે. આ મેન્યુઅલ સ્ટેનલેસ સ્ટીલ રોટી મેકર મશીન છે. આમાં તમે રોટલી, પૂરી, ખાખરા જેવી વસ્તુઓ સરળતાથી તૈયાર કરી શકો છો આ માત્ર લોટથી રોટલીઓ તૈયાર કરે છે. આ ડ્યુરેબલ રોટી મેકર છે. જેમને વેલણથી ગોળ રોટલીઓ તૈયાર કરવામાં મુશ્કેલી થતી હોય તેઓ માટે આ એક સારો વિકલ્પ છે. ઉપર જણાવેલા આ રોટી મેકર મશીન તમે અમેઝોન અથવા ફ્લિપકાર્ટ પરથી પણ મંગાવી શકો છો. જે તમને સરળતાથી મળી જાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment