શીઘ્રપતનથી કાયમી અને 100% છુટકારો જોતો હોય, તો અજમાવો આ નુસ્ખા… વગર દવાએ સ્ટેમિના થઈ જશે ડબલ… સંભોગમાં મળશે બેગણો આનંદ…

મિત્રો અમુક એવી વાતો હોય છે જેને આપણે દરેક સાથે શેર નથી કરી શકતા. પણ જયારે તમે કોઈ બીમારીથી પરેશાન હો ત્યારે તમારે અચૂક રીતે ડોક્ટરને બધી જ વાતો કરવી જોઈએ. આવી જ એક વાત છે પુરુષના જાતીય સંબંધ વિશે. જેને દરેક પુરુષ ખુલીને નથી કહી શકતો. પણ જો તમે એવી કોઈ બીમારીથી પરેશાન છો તો આ લેખ તમારા માટે ઉપયોગી થઇ શકે છે. 

ખાણીપીણીની ખરાબ આદતો, વધતાં તણાવ, અને ખરાબ જીવનશૈલી જેવા ઘણા કારણોના લીધે, આજકાલ પુરૂષોને ઘણી યૌન સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાંથી એક મોટી સમસ્યા છે શીઘ્રપતન, જેને પ્રીમેચ્યોર ઇજેકુલેશન કહેવામા આવે છે. તેનો મતલબ એ થાય છે કે વ્યક્તિ યૌન સંબંધ બનાવતી વખતે જલ્દી ડિસ્ચાર્જ થઈ જાય છે.

વાસ્તવમાં દરેક પુરુષ પોતાના પાર્ટનર સાથે લાંબા સમય સુધી યૌન સંબંધ બનાવવાની ઇચ્છા રાખે છે પરંતુ આ સમસ્યા તેના બધા જ સપનાઓ પર પાણી ફેરવી દે છે. તેની સૌથી ખરાબ અસર તમારા અંગત સંબંધો પર પડી શકે છે. શીઘ્રપતન શું છે? પુરુષોમાં શીઘ્રપતન ત્યારે થાય છે જ્યારે સેક્સ દરમિયાન વીર્ય શરીરમાંથી જલ્દી નીકળી જાય છે. શીઘ્રપતન એક સામાન્ય યૌન સમસ્યા છે. 

આયુર્વેદ ડોક્ટરના જણાવ્યા મુજબ, યૌન સંબંધ દરમિયાન ક્યારેક-ક્યારેક એવું સામાન્ય ગણવામાં આવે છે. પરંતુ જો તમારી સાથે હંમેશા આવું થતું હોય, તો તમારે ઈલાજની જરૂરિયાત છે. મેડિકલમાં શીઘ્રપતન માટે ઘણા ઈલાજ રહેલા છે પરંતુ તમે તેનાથી નીપજવા માટે આયુર્વેદિક ઈલાજ પણ અજમાવી શકો છો.

કેવી રીતે જાણ કરવી કે તમને શીઘ્રપતનની સમસ્યા છે?:- મેયો ક્લિનિક મુજબ, જો યૌન સંબંધ બનાવતી વખતે પ્રવેશના 1 થી 3 મિનિટની અંદર સ્ખલિત થઈ જવું એ શીઘ્રપતનની નિશાની છે. શીઘ્રપતનનો ઉપચાર સંભવ છે. સ્ખલનમાં મોડુ કરતી દવાઓ, સલાહ અને ટેક્નિક તમારા અને તમારા સાથી માટે સેક્સને સારું બનાવવામાં મદદ કરી શકે છે. 

શીઘ્રપતનના કારણો:- ચિંતા, તણાવ, ઇરેક્ટાઇલ ડિસફંક્શન (એક યૌન સમસ્યા), હાર્મોનલ કે કેમિકલ બેલેન્સ , લિંગથી જોડાયેલ કોઈ સમસ્યા, શીઘ્રપતનના આયુર્વેદિક ઈલાજ. આયુર્વેદ મુજબ, શીઘ્રપતનને શુક્રગતા વાતા કહે છે. તે થવાનું કારણ તમારૂ વાયુ સંતુલન બગડવું છે. તેનો મતલબ એ છે કે, કોઈ પ્રકારની મગજની અને શારીરિક સમસ્યાઓ તેના કારણે બની શકે છે. તમે જીવનશૈલીથી જોડાયેલી અમુક આદતોમાં સુધારો કરીને આ સમસ્યાથી રાહત મેળવી શકો છો.1) આમળા:- શીઘ્રપતનના ઈલાજ માટે તમે આમળાનો ઉપયોગ કરી શકો છો. તમે દરરોજ બે ચમચી આમળા પાવડરને થોડા ઘી માં મિક્સ કરીને ખાઈ શકો છો. તમે આ મિશ્રણને બપોરના ભોજન સાથે લઈ શકો છો. 

2) તેલ માલિશ:- તે માટે તજ અને કાળા તલના તેલથી પોતાના પેટની નીચેના ભાગની માલિશ કરી શકો છો. તેનાથી તમને બ્લડ સર્ક્યુલેશન સુધારવામાં મદદ મળી શકે છે. 

3) જાયફળનું દૂધ:- શીઘ્રપતનથી રાહત મેળવવા માટે તમારે જાયફળ વાળું દૂધ પીવું જોઈએ. દરરોજ સૂતા પહેલા તમારે તમારા દૂધમાં પાંચ ગ્રામ જાયફળ પાવડર મિક્સ કરીને પીવાનું છે. તેનાથી તમને જલ્દી જ તફાવત જોવા મળે છે.4) આયુર્વેદીક જડીબુટ્ટી:- આયુર્વેદીક જડીબુટ્ટી જેમકે એરંડાથી તમને ફાયદો થઈ શકે છે. પરંતુ ધ્યાન રહે કે, તેનો ઉપયોગ કરતાં પહેલા એક્સપર્ટની સલાહ લેવી. આમ આ ઉપાયો તમારી જાતીય સંબંધને લગતી તકલીફ દુર કરી શકે છે. તેમજ તમારા જીવનને સારું રાખી શકે છે. અહી આપેલ આયુર્વેદિક ઉપાય તમારા શરીરને કોઈ નુકશાન નહિ કરે. તેમજ તેનાથી તમને લાંબા ગાળે સારો એવો પ્રભાવ જોવા મળી શકે છે. આ ઉપાયો તમને જરૂરથી ફાયદો આપે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment