દરરોજ આનું સેવન મગજને પાવરફુલ કરી વધારી દેશે લોહીનું પરિભ્રમણ, વગર દવાએ જ કોલેસ્ટ્રોલથી મળી જશે છુટકારો… જાણો સેવનની રીત..

માણસના શરીરનું સૌથી મહત્વનું અંગ મગજ છે. શરીરના દરેક અંગ મગજ થી જ કામ કરે છે. વિચારવાની અને સમજવાની ક્ષમતા પણ મગજ પર નિર્ભર કરે છે. ઉદાહરણ તરીકે જયારે મગજ હાથને સિગ્નલ આપે છે ત્યાર બાદ જ હાથ કોઈ કામ કરે છે. જો મગજ સિગ્નલ ન આપેતો હાથ પણ કામ નથી કરતા. તેથી શરીરને વ્યવસ્થિત રીતે કામ કરવા માટે મગજ ના આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

હાલમાં એક રીચર્સ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે એક નાની વાટકી કરમદા ખાવાથી મગજ તેજ થઇ શકે છે. ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછું કરે છે અને ઉમ્દાને પણ ઓછું કરવામાં મદદ કરે છે. કરમદા લાલ રંગનું ફળ છે. જેનો આકાર ખુબજ નાનો હોય છે. ઔષધીય ગુણો અને પોષકતત્વો થી ભરપુર કરમદા ના ઘણા બધા ફાયદા છે.12 અઠવાડિયામાં અસર જોવા મળશે:- કરમદા નો સ્વાદ ખુબ જ કડવો હોય છે, એક રિચર્ચ પ્રમાણે જે લોકોએ કરમદા ના પાવડરનું સેવન કરીયું હતું તે લોકોની યાદશક્તિ માત્ર 12 અઠવાડિયામાં સારી થઇ ગઈ હતી. જયારે તે લોકોનું એમઆરઆઈ કરવામાં આવ્યું તો ત્યારે તેમના મગજના મહત્વપૂર્ણ ભાગોમાં લોહીનો પ્રવાહ ખુબ જ સારો હતો. આ સિવાય તે લોકોના ખરબ કોલેસ્ટ્રોલમાં 9% ઘટાડો થતો હતો.

રિચર્ચ ટીમની મુજબ કરમદા મગજને સુધારી શકે છે, ખરેખર તો LDL ખરાબ કોલેસ્ટ્રોલ ધમનીઓમાં એકઠું થાય છે. જેના લીધે મગજમાં લોહીનો પ્રવાહ ઓછો થઇ જાય છે. કરમદાનું સેવન કરવાથી મગજમાં લોહીનો પ્રવાહ સુધરે છે.

ડોક્ટર બજારમાં મળતા કરમદા રસ પીવાને બદલે કાચા કરમદા ખાવાની સલાહ આપે છે. આનો તીખો અને કડવો સ્વાદ મોટા ભાગના લોકોને પસંદ નહિ આવે પરતું તે ખુબજ ફાયદાકારક છે.60 લોકો રિચર્ચ માં સામેલ હતા:- આ રિચર્ચ માં 60 લોકો સામેલ થયા હતા. જેમાં અઢા લોકોની ઉંમર 50 થી 80 વર્ષ ની વચ્ચે હતી. 60 લોકોને 4.5 ગ્રામ સુકા કરમદા નો પાવડર આપવામાં આવીયો અને બીજા લોકોને પ્લેસબો આપવામાં આવીયો હતો. રિચર્ચ માં એવા લોકો સામેલ ન હતા કે જેને કોઈ મોટી બીમારી હોય, દવા લેતા હતા અથવા વધુ ધૂમ્રપાન કરતા હતા. આ પછી દરેકના લોહીના નમૂનાઓ અને એમઆરઆઈ સ્કેનની સમીક્ષા કરવામાં આવી અને ફ્રન્ટીયર્સ માં બતાવવામાં આવી.

આ અભ્યાસમાં 12 અઠવાડિયામાં પછી જાણવા મળ્યું કે કરમદા પાવડર ખાવા વાળા લોકોમાં યાદશક્તિ માં ઘણો બધો સુધારો થયો અને તેના મગજના મહત્વપૂર્ણ ભાગોમાં પણ વધુ સારો રક્ત પ્રવાહ પણ હતો. કરમદા ગ્રુપ LDL નું લેવલ 3.5 થી 3.2 mmol/L સુધી ઘટી ગયું. જયારે પ્લેસબો લોકોમાં 3.4 થી 3.3 mmol/L ઘટાડો હતો.રિચર્ચ ના ડોકટરના કહેવા પ્રમાણે જે ગ્રુપ માં કરમદા લીધા હતા તે લોકોનું  LDL અથવા ખરબ કોલેસ્ટ્રોલ સ્તરમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ રિચર્ચ માં જે તારણો આવ્યા છે તે વધુ સારા છે. સૌથી ખાસ વાત એ હતી કે માત્ર 12 અઠવાડિયામાં કરમદા એ મેમરી અને ન્યુરલ ફંકશનને સુધારવાનું શરુ કર્યું. કરમદા ભવિષ્યમાં વધુ સારા સંશોધનમાં ફળો આપી શકે છે.

100 ગ્રામ કરમદાથી હ્રદયનું સ્વાસ્થ્ય મજબુત રહેશે:- અભ્યાસના મુજબ રોજ કરમદા ખાવાથી હ્રદયનું સ્વાસ્થ્ય સારું રહે છે. જે લોકો એ 100 ગ્રામ કરમદા નું સેવન કર્યું હતુ તેમના હ્રદયની ક્ષમતા એક મહિના પછી સુધરવા લાગી. કરમદા લાંબા સમયથી બળતરા અટકાવીને અને કોષોને નુકશાન થતા બચાવીને હ્રદયને સ્વસ્થ રાખે છે. રિચર્ચ માં દાવો કરવામાં આવીયો હતો કે કરમદાનું સેવન કર્યા બાદ માત્ર 2 કલાકમાં જ તેની અસર જોવા મળશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment