અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
ખાસ સુચના – ગુજરાત સરકારના નિયમ મુજબ આલ્કોહોલનું સેવન કરવું તે ગુજરાતમાં પ્રતિબંધિત છે, તે એક પ્રકારનો ગુનો બને છે, માટે તેનું સેવન ગુજરાતમાં ન કરવું જોઈએ, આ આર્ટીકલ દ્વારા અમે કોઈ પણ પ્રતિબંધિત વસ્તુઓ તેમજ આલ્કોહોલનું સેવન કરવાનું સુચન નથી કરતા, જેની દરેક વાચક મિત્રોએ નોંધ લેવી. આ આર્ટીકલ માત્ર માહિતી માટે જ લખવામાં આવેલ છે.
🍺 બિયરના અદ્દભુત ફાયદા….. 🍺
🍺 મિત્રો આજે અમે એક ખુબ જબરદસ્ત વસ્તુ લઈને આવ્યા છીએ કે એક સાયન્ટીફીક રીસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે જો લીમીટમાં બિયર પીવામાં આવે તો તેના ખુબ ફાયદાઓ છે. જે ફાયદાઓ જાણીને તમે પણ હેરાન રહી જશો. આમ તો બિયરને આલ્કોહોલ જ માનવામાં આવે છે પરંતુ તેના ઘણા બધા ફાયદાઓ પણ છે. જો તેને એક સીમિત અને નિયમિત સેવન કરવામાં આવે તો તેના ઘણા બધા ફાયદાઓ થાય છે જે આપણા શારીરિક સંતુલન જાળવી રાખે છે. તો ચાલો જાણીએ બિયરના ફાયદા….Image Source :
🍺 1 બિયરથી કિડનીની પથરી ઓછી થાય છે. આપણે બધા જોઈએ છીએ કે પથરીની સમસ્યા અત્યારના સમયમાં એકદમ સામાન્ય થઇ ગઈ છે. પરંતુ શું તમે જાણો છો કે બિયર પીવાથી કિડનીની પથરીથી છુટકારો મળી જાય છે. સાયન્સના અમુક રીચર્સે 27 હજાર પુરુષો પર એક શોધ કરી અને જાણ્યું કે બિયર પીવાથી પુરુષોને કિડની સ્ટોનનો ખતરો બિલકુલ નથી રહેતો. રીચર્સમાં જાણવા મળ્યું કે બિયરમાં રહેલું પાણી અને આલ્કોહોલ યુરીનને પાતળું કરવામાં મદદ કરે છે. જેનાથી પથરી બનવાનું રિસ્ક ઓછુ થઇ જાય છે જે આપણા મૂત્રાશયમાં કચરો હોય છે તેને પણ બહાર કાઢી નાખે છે. જો પથરી હોય તો તેને મટાડી પણ દે છે.
🍺 2 સીમિત બિયર હાડકાને મજબુત બનાવે છે. બિયરમાં રહેલા સિલિકોનની રહેલી પ્રચુર માત્રા હાડકાનો વિકાસ અને મજબુત બનાવવામાં મદદ કરે છે. પરંતુ તેનું વધારે માત્રામાં સેવન ન કરવું જોઈએ એક લીમીટ જાળવવી જોઈએ. યુનિવર્સીટી ઓફ લાઈટ્સ અનુસાર સંતુલિત માત્રામાં બિયર માણસના હાડકાને મજબુત કરવામાં સહયોગ કરે છે. પરંતુ જો પ્રમાણથી વધારે બીયર પીવામાં આવે તો હાડકા મજબુત થવાની જગ્યા એ નબળા પણ પડી શકે છે.
🍺 3 સંતુલિત માત્રામાં બિયર પીવામાં આવે તો તે આપણને હાર્ટએટેકથી પણ બચાવે છે. આજકાલના જીવનમાં ખાનપાન એવું થઇ ગયું છે કે હૃદયની બીમારીમાં ખુબ જ વધારો આવવા લાગ્યો છે. પરંતુ તમને જાણીને હેરાની થશે કે બિયર હાર્ટએટેકની સંભાવનાને ટાળી દે છે. યુનિવર્સીટી ઓફ લાઈટ્સની એક રીચર્સ ટીમ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કોલેસ્ટ્રોલ, તેલીય પદાર્થોને કારણે આપણી ધમનીની નસો બ્લોક થઇ જતી હોય છે. જેનાથી હાર્ટએટેકની સંભાવના વધી જાય છે. પરંતુ જો બિયરનું સેવન કરવામાં આવે તો હાર્ટએટેકથી બચી શકાય છે. પરંતુ બિયરનું સેવન સંતુલિત માત્રામાં કરવું જોઈએ.
🍺 4 બિયરના સંતુલિત સેવનથી ડાયાબીટીસથી પણ દુર રહી શકીએ છીએ. 2011માં બિહાર બોર્ડના અમુક શોધકર્તાઓ એ જણાવ્યું કે આધેડ ઉમરના કોઈ પણ વ્યક્તિ અડધો ગ્લાસ બિયર રોજ પીવે તો તેને ટાઈપ 2 ની ડાયાબીટીસમાં ખુબ જ રાહત મળે છે અને અસરકારક રીઝલ્ટ મળે છે. શોધકર્તાઓ અનુસાર બિયરમાં ઓછી માત્રામાં આલ્કોહોલ હોય છે જે ઇન્શુલીન સેન્સિટીવીટીને વધારાવમાં મદદ કરે છે એટલા માટે તે ડાયાબીટીસને રોકવામાં ખુબ જ મદદગાર સાબિત થાય છે અને મૂળમાંથી મટી પણ શકે છે.
🍺 5 સૌથી મહત્વની વાત છે બિયરની. અનિંદ્રાથી રાહત આપે છે. દરેક લોકોના વર્તમાન સમયની જીવનશૈલીમાં કામનો ભાર વધતો તો જ જાય છે એટલે માટે ઊંઘ ઓછી આવવાની સમસ્યા, રાત્રે સુતા સમયે તણાવથી પણ ઊંઘ ન આવતી હોય તો તેમાં બિયર ખુબ જ ફાયદાકારક રહે છે. પરંતુ તમને જાણીને આશ્વર્ય થશે કે બિયર ઊંઘ લાવવા માટે ખુબ જ અસરકારક છે. બિયરમાં રહેલા તત્વો મગજમાં રહેલા મોરોક્સીડને પ્રોત્સાહિત કરે છે. જેનાથી આપણે આરામદાયક ફિલ કરાવે છે. જો બિયર પીધા પછી ક્યારેય તમને વધારે ઊંઘ આવે તો પરેશાન ન થવું જોઈએ.
🍺 તો મિત્રો આ હતા બિયર પીવાના ફાયદાઓ. 🍺
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Bear pivanu praman ketllu hovu joiye.
Ketla ml .Ane Week ma ketllu pivy joiye.and Mahina ma ketllu pivy joiye.
Bear Ni kai Brand pivi joiye
Helpfull
Why only PURUSH, all benefits are applicable to woman also….