સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) માં નોકરી કરવાનો મોકો. જાણો પોસ્ટ અને આવેદન કરવાની રીત અને માહિતી…

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) માં આ પદ પર છે ભરતી, આજથી આવી રીતે કરો આવેદન…

ભારતીય સ્ટેટ બેંક (SBI) એ ફાયર એન્જિનિયરના પદો પર ભરતી માટે નોટિફિકેશન જારી કરી છે. તેમાં સર્વિસ માટે જે ઉમેદવાર ઈચ્છા ધરાવે છે તેઓ 15 જુન 2021 થી sbi.com.in પર ઓનલાઇન મોડના માધ્યમથી આ પદ માટે આવેદન કરી શકે છે. આવેદન જમા કરવાની છેલ્લી તારીખ 28 જુન 2021 છે. તો ચાલો જાણીએ તેના વિશેની માહિતીને વધુમાં.

જે આવેદનકર્તાએ 22 ડિસેમ્બર 2020 થી 27 જાન્યુઆરી 2021 સુધી પહેલા જ આવેદન કરી દીધું છે, તેમને ફરીથી આવેદન કરવાની જરૂર નથી અને તેમના આવેદનને એન્જિનિયર (ફાયર) ની ભરતી માટે માન્ય માનવામાં આવશે.મહત્વપૂર્ણ તારીખ : ઓનલાઈન આવેદન જમા કરવાની શરૂઆતની તારીખ 15 જુન 2021 થી લઈને જમા કરવાની છેલ્લી તારીખ 28 જુન 2021 છે. આ અવધીમાં દરેક આવેદનકર્તાએ પોતાનું ઓનલાઈન આવેદન આપી દેવાનું રહેશે.

SBI એસસીઓ(SCO) ભરતી 2021 : ફાયર એન્જિનિયરની 16 જગ્યા છે. 

શૈક્ષણિક લાયકાત : આવેદન કરવા વાળા ઉમેદવારને નેશનલ ફાયર સર્વિસ કોલેજ(NFSC), નાગપુરથી બીઈ(ફાયર) બી. ટેક, બી.ઈ. (સુરક્ષા અને ફાયર એન્જિનિયરિંગ) બી.ટેક / બી.ઈ(અગ્નિ પ્રોદ્યોગિકી અને સુરક્ષા એન્જિનિયર) અથવા બી.એસસી (ફાયર) ની ડિગ્રી હોવી જોઈએ. આ સિવાય યુજીસી/એઆઈસીટીઈ થી માન્યતા પ્રાપ્ત સંસ્થાનથી અગ્નિ સુરક્ષામાં ચાર વર્ષીય ડિગ્રી અથવા ઇન્સ્ટીટયુટ ઓફ ફાયર એન્જિનિયર્સ (ભારત/યુકે) થી સ્નાતક અથવા નેશનલ ફાયરથી ડિવિઝનલ ઓફિસરનો કોર્સ પૂરી કરવો જોઈએ. SBI એસસીઓ ભરતી 2021 ની પ્રક્રિયા : ઉમેદવારેની પસંદગી શોર્ટલિસ્ટિંગ અને ઈન્ટરવ્યૂના આધાર પર કરવામાં આવશે.

SBI એસસીઓ ભરતી 2021 નું આવેન કેવી રીતે કરવું : આ પદ માટે જે ઉમેદવાર ઈચ્છુક છે તેમણે 28 જુન 2021 અથવા તેના પહેલા જ ઓનલાઈન મોડના માધ્યમથી આવેદન જમા કરાવી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment