આ 8 વસ્તુ એકત્ર કરીને ઘરે જ કરો હવન, અટકાવશે કોરોના વાયરસના સંક્રમણને. કામની માહિતી.

મિત્રો પૂજા, પાઠ, અર્ચના, જપ-તપ, હોમ-હવન વગેરે કર્યું હોય અથવા તો જોયું જ હશે. તો શું તમે જાણો છો કે, હવન અને પૂજા-પાઠનો પ્રભાવ આપણા શરીર પર પણ પડે છે. પૂજા-પાઠ કરવાથી મનમાં એક સકારાત્મક શક્તિનો ઉદ્દભવ થાય છે. જેના કારણે મન હંમેશા પ્રફુલિત રહે છે.  હાલ કોરોના વાયરસ ફેલાય રહ્યો છે અને તેની સામે લડવા માટે લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી સાબિત થઈ રહી છે. માટે પહેલા તો એ જરૂરી છે કે જો કોરોના સામે લડવું હોય તો માણસે પોતાની રોગ પ્રતિકારક શક્તિને વધારવી જોઈએ. તો આજે અમે તમને આ લેખમાં જણાવશું કે, હવન કરવાથી કંઈ રીતે સકારાત્મક શક્તિ  અને રોગ પ્રતિકારક શક્તિ વધે અને તેના કારણે કોરોના પણ ભાગે છે. માટે આ લેખ દરેક માટે ખુબ જ ઉપયોગી છે, માટે અંત સુધી અવશ્ય વાંચો.

તમારા મનમાં એક પ્રશ્ન થતો હશે કે શું સાચે જ હવન કરવાથી કોરોના હારી જશે ? તેનાથ સંક્રમણ ન થાય ? આ અંગે આયુર્વેદિક યુનિવર્સિટીએ તેનો જવાબ ‘હા’ માં આપ્યો છે. આ અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે રાજકીય આયુર્વેદિક કોલેજ અને હોસ્પિટલ અને આર્યભટ્ટ જ્ઞાન વિશ્વવિદ્યાલયની માઈક્રો ટેકનોલોજીની સંયુક્ત રીચર્સ ટીમે આ વિશે વિગતે વાત કરી છે. આ શોધ અનુસાર ઘી, ગુગળ, લીમડો, મધ, સરસો, વચા, કુઠ, સિંધાલુણ નમકના મિશ્રણથી જો હવન કરવામાં આવે તો કોરોના પર કાબુ મેળવી શકાય છે. આર્યભટ્ટ વિશ્વવિદ્યાલયના અધ્યક્ષ ડો. આર.કે. સિંહના જણાવ્યા અનુસાર, આપણા પ્રાચીન ગ્રંથોમાં એવું જણાવવામાં આવ્યું છે કે હવન કરવાથી આપણા શરીરના બધા જ અંગો પર એક લેયર બને છે. તેનાથી આપણા શરીર પર હાનિકારક તત્વની અસર નથી થતી. આયુષ મંત્રાલય દ્વારા પણ ઘી, ગુગળ, લીમડો, મધ, સરસો, વચા, કુઠ, સિંધાલુણ નમકનો ધૂપ કરવા માટેની લીલી ઝંડી આપી દીધી છે. આ આઠ વસ્તુઓ હોવાથી તેને અષ્ટક ધૂપ પણ કહેવામાં આવે છે. આ અષ્ટક ધૂપ કરવા માટે આયુષ મંત્રાલય દ્વારા ક્લિનિકલ ટ્રાયલની પણ મંજુરી આપી દેવામાં આવી છે.

આ અષ્ટક ધૂપ અંગે એવું કહેવામાં આવ્યું છે કે, એક કોરોના દર્દીને ઠીક થતા 14 દિવસ લાગે છે. જ્યારે અષ્ટક ધૂપ દ્રારા હવન કરવાથી કોરોના વાયરસ પર કાબુ મેળવી શકાય છે. કોરોના વાયરસની સાઈજ 75 નેનો માઈક્રોન હોય છે, જેને લેન્સ દ્રારા જોઈ શકાય છે. જો તમે અષ્ટક ધૂપ દ્રારા હવન કરો છો, તો તે સમયે હવનમાંથી નીકળતા કણની સાઈજ 40 થી 75 માઈક્રોન જેટલી હોય છે. હવામાં આ કણો ફેલાઈને આપણા શરીર પર એક કવચની જેમ પ્રસરી જાય છે, આ ઉપરાંત અન્ય નિર્જીવ વસ્તુઓ પર પણ કવચ બને છે. જો કોઈ કોરોનાથી સંક્રમિત વ્યક્તિ કોઈ વસ્તુનો સ્પર્શ કરે તો હવનમાંથી નીકળેલા કણમાંથી બનેલા રક્ષા કવચથી તેના પર કોરોના વાયરસની અસર નથી થતી. ટૂંકમાં ધૂમે ધીમે કોરોનાનું સંક્રમણ ઘટાડી શકાય છે. 

આયુષ મત્રાલય દ્રારા આ અષ્ટક ધૂપને મજુરી મળી ગઈ છે. તો આ અષ્ટક ધૂપ દ્રારા કોરોના વાયરસને હરાવી શકાય છે. જ્યારે બિહારમાં આ અષ્ટક ધૂપને પ્રયોગ માટે સરકાર અને એમ્સએ પત્ર લખવામાં આવ્યો છે. આમ નિર્દેશન પછી આગળનું કામ કરવામાં આવશે.

આમ હવનમાં લેવામાં આવતી આ અષ્ટક ધૂપ સામગ્રીનું વૈજ્ઞાનિક મહત્વ ઘણું છે. હવન કરવાથી જે કણો બહાર આવે છે, તે સજીવ અને નિર્જીવ પદાર્થો પર એક કવચ બનાવવાનું કામ કરશે. આમ આ કવચના કારણે કોરોના વાયરસનો પ્રભાવ ઓછો થઈ જશે અને ધીમે ધીમે તેનો નાશ થઈ જશે. આમ કોરોનાને હરાવવા માટે આયુષ મંત્રાલય દ્રારા એક નવતર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ હવન દ્રારા તમારામાં રોગ પ્રતિકારક શક્તિનો વિકાસ થશે અને તમે કોરોનાને હરાવી શકશો.

Leave a Comment