રસોડામાં રહેલા આ મસાલાને મોઢામાં રાખીને ચૂસો, ધૂમ્રપાન, આલ્કોહોલ સહિતના ગંભીર વ્યસનોથી પણ મળશે મુક્તિ… સાથે સાથે થશે 8 સ્વાસ્થ્ય લાભો…

આપણા રસોડાના મસાલા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તો ખૂબ ગુણકારી છે જ સાથે સાથે વ્યસન છોડાવવામાં પણ રામબાણ ઈલાજ સાબિત થાય છે. આવા મસાલામાં એક લવિંગ છે જે ફાયદાકારક જડીબુટ્ટી છે. તેના સેવનથી અસંખ્ય ફાયદા થાય છે. પરંતુ તેના લાભ મેળવવા માટે તેનું યોગ્ય રીતે સેવન કરવું ખૂબ જરૂરી છે. મોઢામાં 1-2 લવિંગ ચૂસવાથી સિગરેટ અને દારૂ પીવાની આદત તરત જ છૂટી જાય છે. તો આવો લવિંગ ચૂસવાના ફાયદા અને યોગ્ય રીતે જાણીએ.

👉 લવિંગ ખાવાની ની યોગ્ય રીત:- એક્સપર્ટ પ્રમાણે લવિંગ ને મોઢામાં રાખીને ધીરે ધીરે ચૂસવાનું છે. તમે વધુમાં વધુ સમય સુધી તેનો રસ ચૂસવાની કોશિશ કરો. ચાવવાથી કે ગળી જવાની ભૂલ ન કરવી. લવિંગ ની અંદર હાજર તેલ માં બધા જ ગુણ છુપાયેલા હોય છે, ધીરે ધીરે ચૂસીને તેનો સંપૂર્ણ ઉપયોગ કરી શકાય છે.

👉 પરંતુ ધ્યાન રાખવી આ વાત:- આ ઘરેલુ ઉપાય મોટાભાગે દરેક લોકોને અસરકારક સાબિત થાય છે પરંતુ કેટલાક લોકો પર આનો પ્રભાવ બિલકુલ જ જોવા નથી મળતો. જેથી તેઓએ આ ઉપાય ને છોડીને પોતાના ઈલાજ માટે ડોક્ટર નો સંપર્ક કરવો.👉 લવિંગ ચુસવાથી મળે છે આ આઠ ફાયદા:- હેલ્થ એક્સપર્ટ પ્રમાણે જો એક થી બે લવિંગ ને દરરોજ ચૂસવામાં આવે તો નીચેની સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. 1. ગળ્યું ખાવાની ની આદત 2. દારૂની આદત 3. સિગરેટ અને ધુમ્રપાનની આદત 4. મોઢાની દુર્ગંધ 5. દાંતનો દુખાવો, 6. અપચાની સમસ્યા 7. ફંગલ ઇન્ફેક્શન 8. બેચેની લાગવી અને ઉલટી. 

👉 લવિંગ કેવી રીતે છે ફાયદાકારક:- લવિંગના રસમાં યુજેનોલ તત્વ હોય છે, જેમાં એનેસ્થેટિક, એનાલજેસિક, એન્ટી ઈમ્ફ્લેમેટરી અને એન્ટી બેકટેરિયલ ગુણ હોય છે. જે તમને ઘણી બધી સમસ્યાઓથી રાહત પ્રદાન કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment