કેન્સર અને હૃદયની બીમારીને આજીવન દુર રાખવાનો જોરદાર ઈલાજ, રોજ કરો અનુ સેવન નહિ ખાવી પડે મોંઘી દવાઓ… લાંબા આયુષ્ય માટે છે 100% કારગર…

આપણે ત્યાં એમ કહેવાય છે કે ચા વગર કોઈની પણ સવાર પડતી નથી. સવારે ઉઠતાની સાથે ચા એ દરેક ભારતીયની જરૂરિયાત છે. ઘણા લોકો એવું માને છે કે ચાનું વધુ સેવન કરવાથી અનેક બીમારીઓ થઇ શકે છે. પણ જો તમે સવારે ઉઠીને માત્ર એક કપ ચાનું સેવન કરો છો તો કેન્સર, હૃદયની બીમારીઓ જેવી અનેક બીમારી દુર રહે છે. 

દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક ચાના શોખીન હોય છે, તો એક કોફીના દીવાના હોય છે. ચા અને કોફીની આદત એ એક ડ્રગ્સ જેવી જ હોય છે. જો તેની આદત થઇ ગઈ, અને તેની તરસ સંતોષાય નહિ તો ઘણા લોકોને માથાનો દુખાવો થવા લાગે છે. સાથે જ તે ચીડ્યા સ્વભાવનો થઇ જાય છે. એવામાં હવે એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે કદાચ કોફીના શોખીન પણ ચા ના દીવાના થવા લાગ્યા છે. આ અભ્યાસમાં જાણવા મળતી માહિતી મુજબ એક કપ ગરમા ગરમ ચા કોઈ ઔષધી થી ઓછી નથી. તેનાથી સ્ટ્રેસ ઓછુ થાય છે અને શરીરની ઘણા પ્રકારની બીમારીઓ સામે લડવામાં શક્તિ મળે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે માત્ર બ્રિટેનમાં દરરોજ લગભગ સો મિલિયન ચા ની પ્યાલી લોકો પીવે છે. ચાની ભૂકીમાં ઘણા પ્રકારના એન્ટી ઓક્સીડેંટ હોય છે. આ શરીરમાં રહેલ લોહીની સફાઈ કરે છે અને કોઈપણ પ્રકારની સ્વેલીંગ ઘટાડી શકે છે. રિસર્ચસ અનુસાર ચાને ડાયટમાં સામેલ કરવા વાળા લોકો લાંબા સમય સુધી જીવન જીવે છે.અને સ્વસ્થ જીવન જીવે છે. અમેરિકા કે ટી કાઉન્સિલ અનુસાર ચા ફ્લેવોનોઇડસ નામનું તત્વ મળે છે. જે સામાન્ય રીતે બ્લેક, ગ્રીન, અને હર્બલ ચા માં હોય છે. આ જ માણસને લાંબી ઉંમર આપે છે. 

એક કપમાં ઘણા ફાયદાઓ:- ઓસ્ટ્રેલીયા માં થયેલ રીસર્ચ માં જાણવા મળ્યું છે કે અહી જે લોકો દિવસમાં એક થી પાંચ કપ ચા પીવે છે, તેમાં ડેમેટીયાનું રિસ્ક ઓછુ હતું. શાર્ટ ટર્મ માં ચા નો એક કપ સ્ટ્રેસ થી લઈને લોકોને સ્ફ્રુર્તી પ્રદાન કરે છે. તેને પીધા પછી અચાનક શરીરમાં શક્તિ આવી જાય છે. આગળ ચા ના અનેક ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. જેમાં એક કપ ચા દરરોજ પીવાથી હાર્ટની બીમારીઓ ઓછી થઇ જાય છે. સાથે જ નાની ઉંમર મૃત્યુ થવાનો આંકડો દોઢ ટકા પણ ઓછો થઇ શકે છે. 

કેન્સરથી લડવામાં મદદ કરે છે:- અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ચા માં મળતા ફ્લેવોનોઇડસ વાસ્તવમાં કેન્સર જેવી બીમારી સામે લડવામાં પણ મદદ કરે છે. અમેરિકા ના બોસ્ટન ના ટફટસ યુનીવર્સીટી ના ડો.જેફરી બ્લૂમબર્ગએ જણાવ્યું છે કે એક કપ ચા માણસને સ્વસ્થ રહેવામાં ઘણી રીતે મદદ કરે છે.

જો કે એક વોર્નિંગ પણ જાહેર કરવામાં આવી છે કે લોકોથી ખુબ જ ગરમ ચા ન પીવાનું કહેવામાં આવ્યું છે. ચા જો ખુબ જ ગરમ પીવામાં આવે છે તો તેનાથી oesophageal કેન્સર થવાનું જોખમ વધી જાય છે. એવામાં ચા ને ઠંડી કરીને પીવાની સલાહ આપવામાં આવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment