Gujaratidayro
No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home True Story

શા માટે પરણેલા પુરુષો તેની સુંદર પત્ની હોવા છતાં બીજી સ્ત્રીઓને જુવે છે…. દરેક સ્ત્રીઓએ ખાસ વાંચવું જોઈએ

Social Gujarati by Social Gujarati
December 19, 2022
Reading Time: 1 min read
7
શા માટે પરણેલા પુરુષો તેની સુંદર પત્ની હોવા છતાં બીજી સ્ત્રીઓને જુવે છે…. દરેક સ્ત્રીઓએ ખાસ વાંચવું જોઈએ

આપણે જોતા જ હોઈએ છીએ કે દર વર્ષે ઘણા યુવાનોના લગ્ન થતા હોય છે. કોઈ પણ વ્યક્તિએ એક દિવસ લગ્નજીવનમાં જોડાવું પડતું હોય છે. અમુક કેસોને બાદ કરતા. તો લગ્ન થઇ ગયા બાદ મોટાભાગના પુરુષો અને સ્ત્રીઓ એકબીજાથી ખુબ જ નજીકથી જોડાયેલા હોય છે. પરંતુ આજે અમે તમને એક અપવાદ વાત જણાવશું. જે આજે એક સામાન્ય બાબત માનવામાં આવે છે. આજે પુરુષોમાં એક આદત સામાન્ય જોવા મળે છે. કોઈ પુરુષના લગ્ન થઇ ગયા હોય તેમ છતાં પણ તે બીજી સ્ત્રીઓ અથવા તો છોકરીઓની સામે જોતા હોય અથવા તો ઘૂરતા હોય છે. પુરુષોની આ ખરાબ આદતથી તેની પણ ઘણી વાર નારાજ થઇ જતી હોય છે.

RELATED POSTS

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

તો મિત્રો આજે તમને જણાવશું કે પુરુષોનું આવું કરવા પાછળનું કારણ શું હોય છે. શા માટે તે પોતાની સુંદર પત્ની હોવા છતાં બીજી સ્ત્રીઓ સામે નજર કરતા હોય છે. અંતમાં એ પણ જણાવીશું કે સ્ત્રીઓ એ તેના પતિને આવું કરતા રોકવા શું કરવું જોઈએ. તો આ બાબત આજે પુરુષનો સ્વભાવ બનીને સામે આવી ગયો છે. તો આવું કરવા પાછળનું સાચું કારણ આજે અમે આ લેખમાં તમને જણાવશું. માટે જાણો આ લેખમાં અંત સુધી.

મિત્રો આજકાલ મોટાભાગના પુરુષોની અને મનુષ્યોની એવી ફિતરત હોય છે કે જે વસ્તુ તેની પાસે નથી હોતી તેને જ મેળવવાની ઝંખના હોય છે. પછી તે પૈસા હોય, ગાડી હોય, મકાન હોય, કે કોઈ સ્ત્રી હોય અથવા પુરુષ હોય. જે નથી હોતું તેની ચાહ હોય છે જે હોય છે તેની કદર નથી હોતી. મિત્રો અમુક પુરુષો એવા હોય છે જેને હંમેશા સુંદર, યુવાન અને પાતળી છોકરીઓની તલાશ રહેતી હોય છે. જો આવા સપનાઓમાં જીવનાર પુરુષની પત્નીમાં જો કોઈ ગુણવત્તા ઓછી હોય તો તે પુરુષની નજર અન્ય સ્ત્રી કે છોકરી પર ભટકવાની ચાલુ થઇ જાય છે.

મિત્રો કોઈ પણ સ્ત્રી સર્વગુણ સંપન્ન નથી હોતી. એટલે બધા જ ગુણો સુંદરતાના પત્નીમાં હોય તેવું બનવું પણ મુશ્કેલ હોય છે. ઘણી વાર કોઈ પત્ની સુંદર હોય તો અમુક ગુણોની ખામી હોય, તો ક્યારેક ગુણો હોય તો થોડી સુંદરતાની ખામી હોય. પરંતુ તેનો મતલબ એવો નથી કે બીજી કોઈ સ્ત્રી કે છોકરીને વાસના સાથે જોવી.

આ ઉપરાંત અમુક પુરુષોની આદત હોય છે કે પત્ની મળ્યા બાદ પણ અન્ય કોઈ સ્ત્રી કે છોકરી માટે સરળતાથી મનમાં લડ્ડુ ફૂટવા લાગતા હોય છે. તે કોઈ પણ સંજોગોમાં બીજી સ્ત્રીઓ સાથે જોડાવા માંનાગતા હોય છે અને ત્યાં પ્રયાસો પણ કરતા હોય છે. ઘણા પુરુષો સ્ત્રીઓ પ્રત્યે સહજ લાગણી પણ રાખતા હોય છેઅ અને તેવા પુરુષ ખુબ જ ઝડપથી સ્ત્રીની વાતો પરથી પીગળી જાય છે. તો તેવા પુરુષો પણ પત્ની હોવા છતાં બીજી સ્ત્રીઓને જોતા હોય છે. જેમાં માત્ર સહજતા હોય છે. કોઈ આડસંબંધની આશા નથી હોતી.

ઘણી વાર પુરુષો સ્ત્રીઓના ડ્રેસિંગને પણ જોતા હોય છે. અન્ય સ્ત્રીઓના ડ્રેસિંગ સેન્સ પુરુષોને ઘણી વાર મોહિત કરી દેતા હોય છે. પુરુષો ત્યાર બાદ પોતાની પત્નીના ડ્રેસિંગને પણ એ રીતે જોવા ઈચ્છતા હોય છે. પુરુષો બીજી સ્ત્રીના ડ્રેસિંગ સેન્સ અને વ્યવહાર પરથી પોતાની પત્નીને પણ સજેશન આપવા માટે જોતા હોય છે. આ ઉપરાંત પુરુષો સ્ત્રીઓ પર કેવા ઘરેણાં, કપડાં સુટ થાય છે એ પણ જોતા હોય છે. જેથી પોતાની પત્નીને શું ગીફ્ટમાં આપી શકાય તે નક્કી કરી શકે.

ઘણી વાર પુરુષો એવું પણ ઇચ્છતા હોય છે કે જ્યારે કોઈ પુરુષ અન્ય સ્ત્રી સામે જુવે અને તેની પત્નીને જલન થાય. તો આ વાતથી પણ પુરુષો ખુશ થાય છે અને જાણી લેતા હોય છે કે તેની પત્ની હજુ તેને કેટલો પ્રેમ કરે છે. આ રીતે પુરુષોને પત્નીને જલન મહેસુસ કરાવવાની મજા આવતી હોય છે. તેથી જાણી જોઇને તેઓ પોતાની પત્નીની ઉપસ્થિતિમાં પણ અન્ય સ્ત્રીઓ પર નજર કરતા હોય છે. જે કોઈ વાસનાની દ્રષ્ટિએ ન જોતા હોય પણ ખાલી પત્નીનું રેએક્શન જોતા હોય છે.

પરંતુ મિત્રો આજકાલ બધા જ પુરુષો જોવા માત્રથી સ્ત્રીઓને નથી ઘૂરતા હોતા. સમાજમાં એવા ઘણા પુરુષો જે પોતાની પત્ની હોવા છતાં પણ અન્ય સ્ત્રીઓ સાથે સંબંધો બનાવવા ઇચ્છતા હોય છે. આવા પુરુષો આજ સમાજમાં ખુબ જ વધી રહ્યા છે. તે પુરુષો પોતાની પત્નીને પણ પોતાન અફેરથી જાણકારીથી દુર રાખતા હોય છે. તો આવા પુરુષો સ્ત્રીઓ સામે મોટા ભાગે વાસનાની દ્રષ્ટિથી ઘૂરતા હોય છે.

ઘણા કારણમાં એવું પણ બને કે પત્ની ઘણી વાર અમુક વાતમાં પતિને રોકટોક કરતી હોય છે. કારણ કે તેને  પતિની ખુબ જ ચિંતા હોય છે,  જેના કારણે તે સલાહ અથવા રોકટોક કરતી હોય છે. પરંતુ ઘણી વાર બીજી સ્ત્રીઓ આવી બાબતમાં સપોર્ટ કરતી હોય છે. જેના કારણે તે બીજી સ્ત્રી તરફ આકર્ષાય છે. એવા પુરુષને એમ થાય કે આ સ્ત્રીનો સ્વભાવ કેટલો સારો છે, એ મને સમજી શકે છે, જ્યારે વાસ્તવિકતા અલગ જ હોય છે. પત્ની કરતા વધારે પતિને કોઈ ન સમજી શકે. પરંતુ પુરુષો પત્નીને અણસમજુ વિચારી પુરુષ પોતાના પગ પરજ કુહાડી મારી બેસતો હોય છે. જે તેને આગળ મોટી મુશ્કેલીમાં પણ મૂકી શકે છે. તો પુરુષોએ બહારની સ્ત્રીઓમાં ગુણો શોધવાને બદલે પોતાની પત્નીના ગુણોને પારખવા જોઈએ.હવે વાત એ છે સ્ત્રીઓ એ પોતાના પતિને આવું કરતા અટકાવવા શું કરવું જોઈએ ! ઘણી સ્ત્રીઓ આ વાત પાછળ ખુબ જ પરેશાન હોય છે અને બનતા પ્રયાસ પણ કરતી હોય છે. પણ ઘણા પુરુષ જ એવા હોય છે જેને સંતોષ નામની વસ્તુ જ નથી મળતી.  અને સ્ત્રી કરે પણ શું, પુરુષો પોતાની પત્નીને ખબર જ નથી પાડવા દેતા કે એ બહાર બીજી સ્ત્રીને જોવે છે . એટલે પત્નીને એમ થાય કે મારા પતિ મારામાં સંતુષ્ટ છે અને ખુશ છે. સ્ત્રીએ પોતાના પતિની જરૂરિયાત અને એની પસંદ ખાસ જાણવી જોઈએ, તેને કઈ વસ્તુમાં મજા આવે છે,  એ ક્યાં કારણે બહાર બીજી સ્ત્રીને જોયા કરે છે, તે સ્ત્રીનો પહેરવેશ, તેનો સ્વભાવ, તેની સુંદરતા, તે સ્ત્રીનો હસતો ચહેરો વગેરે. આ બધી વસ્તુનો ખ્યાલ જો સ્ત્રી રાખે તો કદાચ પતિ બીજી સ્ત્રી તરફ ક્યારેય આકર્ષતો નથી.

પરંતુ મિત્રો હવે સવાલ એવો થાય કે જયારે પુરુષ બીજી પત્ની સિવાય અન્ય સ્ત્રીઓ સામે જુવે, તો પત્ની પર તેની અસર કેવી પડે. તો મિત્રો જ્યારે કોઈ સ્ત્રી પોતાનો આખો પરિવાર છોડીને, પોતાનું બધું જ છોડીને જે પુરુષ સાથે લગ્ન કરે છે. પરંતુ જો પુરુષ આવી આદતો રાખે તો ક્યારેય કોઈ પણ પત્નીને પસંદ નથી હોતું. કેમ કે પોતાની જગ્યા પતિ સામે કોઈ બીજી સ્ત્રી લે એ ક્યારેય પણ પત્નીને નથી ગમતું હોતું. પરંતુ જ્યારે આવા પરણિત પુરુષો બીજી સ્ત્રીઓને ઘૂરતા હોય છે તેની જાણ તેની પત્નીને થાય તો એ પણ પોતાના પતિનું ધ્યાન ખેંચી શકે તેવું આકર્ષણ ઉભું કરવાના પ્રયત્ન કરતી હોય છે.

તો મિત્રો તમારું શું કહેવું છે લગ્ન બાદ પણ પુરુષો શા માટે બીજી સ્ત્રીઓ અને છોકરીઓને જોતા હોય છે. કોમેન્ટ કરીને અવશ્ય જણાવો. 

Tags: after marriage man behaviorwhy man watching girlswhy married man see other woman and girl
ShareTweet
Social Gujarati

Social Gujarati

Welcome to GujaratiDayro, your number one source for all kinds of Articles. We’re dedicated to providing you the very best news and information.

Related Posts

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
તથ્યો અને હકીકતો

બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.

February 3, 2024
પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?
તથ્યો અને હકીકતો

પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાય જશે ઉંદર, મોટા ભાગના લોકો નથી જાણતા ઉંદર પકડવા માટે પાંજરામાં શું મૂકવું?

September 26, 2023
પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…
તથ્યો અને હકીકતો

પેટ્રોલ પુરાવતી વખતે ઝીરો પહેલા જોઈ લેજો આ વસ્તુ, નહિ તો છેતરી જશે પેટ્રોલ પંપ વાળા… જાણો પેટ્રોલ પુરાવતા સમયે ધ્યાન ક્યાં રાખવું…

July 19, 2023
CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…
Techonology

CNG કારનું માઈલેજ વધારવા અજમાવો આ મેજિક ટ્રીક્સ, ગમે તેવી જૂની કાર પણ ચાલશે ટુવ્હીલરના ખર્ચામાં… મેન્ટેનન્સ પણ આવશે ઓછું…

July 14, 2023
અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…
તથ્યો અને હકીકતો

અમુલ સાથે મળી કરો આ ધોમ કમાણી વાળો બિઝનેસ, થોડા એવા રોકાણમાં રૂપિયાના થશે ઢગલા… જાણો કેટલી થશે કમાણી…

January 17, 2024
ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી
તથ્યો અને હકીકતો

ડંકાની ચોટ પર લખી રાખજો આ તારીખ, આ તારીખે ગુજરાતમાં આવશે ફરી આફતનો વરસાદ… અંબાલાલે કરી નવી આગાહી

July 11, 2023
Next Post
સાસરે મહારાણીની જેમ રાજપાટ ભોગવે છે આ રાશિની છોકરીઓ … જાણો તમારી રાશી આમાં છે કે કેમ.

સાસરે મહારાણીની જેમ રાજપાટ ભોગવે છે આ રાશિની છોકરીઓ ... જાણો તમારી રાશી આમાં છે કે કેમ.

ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ દગો આપે ત્યારે રડો નહિ કરવું જોઈએ આ કામ…. તમને દગો આપનાર હાજર વાર પસ્તાશે.

ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ દગો આપે ત્યારે રડો નહિ કરવું જોઈએ આ કામ…. તમને દગો આપનાર હાજર વાર પસ્તાશે.

Comments 7

  1. Govind says:
    6 years ago

    Badha bhai no aaj problem che pan tamara lakhe la mujab patni kare to pati sudhri jase

    Reply
  2. Harish V Modi says:
    6 years ago

    Opposite sex Attractions.

    Reply
  3. Jagdish says:
    6 years ago

    અમુક પત્ની બધુજ સુખ નથી આપતી જીવન માટે અને દામ્પત્ય જીવન માટે કેમ કે પુરુષ પોતાનું જીવન તેની પત્ની અને બાળકોને માત્ર ફેમિલી વિશે વધુ મેહનત કરતો હોય છે પણ મિત્રો પુરુષ તેની માગણી પોતની પત્ની ના આપે તો એ કેહવાની વાત નથી પુરુષ પોતાનો રસ્તો કરી લેતા હોય છે આમાં પુરુષ નો વાક ના કેહવાય લગ્ન કર્યા પછી પોતાના પતિ ને ઓળખ કર્યા પછી તેની માગણી સાથે જીવન જીવવું જોઈ એ….. shaheb

    Reply
  4. Kalpesh says:
    6 years ago

    Super story

    Reply
  5. Vijay Mehta says:
    6 years ago

    Fuck this Information
    You Bludy Hell
    This is Not Information , This Just Big Line And Big Paragraf

    Reply
  6. Pragnesh says:
    6 years ago

    નમસ્કાર તમારો ગુજરાતીડાયરો.કોમ માં આલેખ વાંચીને ખૂબજ આનંદ થયો ખરેખર સાચી વાત કરી છે

    Reply
  7. Pragnesh jotaniya says:
    6 years ago

    Nice

    Reply

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રાજયોગ બનવા જઈ રહ્યો છે આ ચાર રાશિના જાતકોનો…. પૈસાની નહિ રહે ક્યારેય કમી… જાણો તે રાશીઓ વિશે..

રાજયોગ બનવા જઈ રહ્યો છે આ ચાર રાશિના જાતકોનો…. પૈસાની નહિ રહે ક્યારેય કમી… જાણો તે રાશીઓ વિશે..

May 16, 2019
ઇમ્યુનિટી વધારી ગેસ અને કબજિયાત જિંદગીમાં ક્યારેય નહિ થાય, આયુર્વેદ અનુસાર ખાવ આ વસ્તુ પર બનાવેલી રોટલી. શરીર બની જશે નીરોગી…

ઇમ્યુનિટી વધારી ગેસ અને કબજિયાત જિંદગીમાં ક્યારેય નહિ થાય, આયુર્વેદ અનુસાર ખાવ આ વસ્તુ પર બનાવેલી રોટલી. શરીર બની જશે નીરોગી…

August 29, 2021

શનિદેવના આ મહામંત્રનો જાપ કરવાથી ઘરમાં સર્જાશે ધનયોગ… જાણો તે મહામંત્ર અને જાપની વિધિ…

June 8, 2019

Popular Stories

  • પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    પગના તળિયા ઘસવાથી શરીરમાં થાય છે આવા ચમત્કારિક ફાયદા, ફક્ત 2 મિનિટ નું કામ કરો, આખી જિંદગી દવાખાનું નહીં આવે.

    0 shares
    Share 0 Tweet 0
  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • રોટલી નરમ ન બનતી હોય તો લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે ફટાફટ, સોફ્ટ અને એકદમ ફૂલીને દડા જેવી…

    0 shares
    Share 0 Tweet 0
  • તુલસીના છોડ પર પાણીમાં મિક્સ કરીને છાંટી દો આ એક વસ્તુ, સુકાશે પણ નહિ અને બધી જીવાત પણ ભાગી જશે. ઘરે જ બનાવો કીટનાશક…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો આ પારસમણિ જેવા શેર વિશે, 1 લાખના કરી દીધા સીધા જ 36 કરોડ રૂપિયા… રોકાણકારોને બેઠા બેઠા કરી દીધા માલામાલ…

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • આલું પરોઠાને ટક્કર મારે એવા બનાવો ટમેટાના પરોઠા….. જાણો તેની રેસીપી…..
  • બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો માત્ર આ પાંચ વાતનું…દુનિયા તમારી દીવાની થઇ જશે.
  • એક મહિના સુધી બટાટા ન ખાવ તો શરીરમાં થશે આવા ફેરફાર, આ માહિતી જાણી ચોંકી જશો…

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Featured
  • Health
  • Inspiration
  • Love Story
  • Techonology
  • True Story
  • Uncategorized
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.