આ છે વાળની દરેક સમસ્યાઓનું સમાધાન, વાળને કરી દેશે એકદમ ઘાટા, લાંબા, મુલાયમ અને એકદમ સિલ્કી… જાણો ઉપયોગની રીત…
વાતાવરણમાં પ્રદૂષણ, કેમિકલયુક્ત પ્રોડક્ટનો ઉપયોગ અને મસાલેદાર ખાણીપીણીના કારણે વાળ શુષ્ક, નિસ્તેજ અને નિર્જીવ બની જાય છે. ઉનાળાની ઋતુમાં વાળ ...