Gujaratidayro
No Result
View All Result
  • Login
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News
No Result
View All Result
Gujaratidayro
No Result
View All Result
Home Inspiration

ચંદ્રશેખર આઝાદ – અંગ્રેજોના હાથે પકડાવાના બદલે પોતાની જાતે જ ગોળી ખાઈને શહીદ થયા…. મિત્રો જરૂર શેર કરો આ શહીદીની કહાની.

Social Gujarati by Social Gujarati
June 12, 2018
Reading Time: 2 mins read
0
ચંદ્રશેખર આઝાદ – અંગ્રેજોના હાથે પકડાવાના બદલે પોતાની જાતે જ ગોળી ખાઈને શહીદ થયા…. મિત્રો જરૂર શેર કરો આ શહીદીની કહાની.
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

આઝાદ થે…આઝાદ હે…આઝાદ રહેંગે….

RELATED POSTS

આ છે સફળ અને ધનવાન બનાવાન ગરુડ પુરાણના આ 5 ગુઢ રહસ્યોને. જાણી લો એક વાર, આજીવન આર્થિક બીમારીઓ અને મુશ્કેલીઓ રહેશે દુર…

આ વ્યક્તિ ગાયના ગોબરમાંથી બનાવે છે ઈંટ, સિમેન્ટ અને પેઇન્ટ, વર્ષે કમાય છે 50 લાખથી વધુ રૂપિયા.. જાણો આ ઇકો ફ્રેન્ડલી ઘરની ખાસિયતો…

દહેજમાં મળેલ 11 લાખ રૂપિયા નું વરરાજા ના પિતાએ જે કર્યું એ જોઈ બધા લોકો દંગ રહી ગયા.

“ચંદ્રશેખર આઝાદ”

મિત્રો આપની ભારત ભૂમિ એક વીર ભૂમિ છે. આ ભૂમિ પર ઘણા શુરવીરો થઇ ગયા અને હજી પણ થતા રહેશે. ભારતમાં અનેક ક્રાંતિ વીરો થઇ ગયા.

દરેક ક્રાંતિવીર એકથી એક ચડિયાતા હતા. અને તેમની બધાની આગવી ખાસિયતો ને કારણે તેમજ દેશ માટે આપેલા તેમના બલિદાનના  લીધે આજે પણ તે ક્રાંતિવીરોને કોઈ ભૂલી શક્યા નથી. મિત્રો આવા શૂરવીરોની ક્રાંતિકારી ગાથા સાંભળીને આપની છાતી ગજ ગજ ફૂલી જાય છે.

આજના યુગમાં અત્યારની જનરેશન બોલીવૂડ ના હીરો હિરોઈન પાચલ પાગલ થતા હોય છે. પરંતુ ખરા અર્થમાં જોઈએ તો અસલી હીરો તો આપના ક્રાંતિવીરો જ કહેવાય. અત્યારની યુવા પેઢી લવ સ્ટોરીના ચક્કરમાં પડી કે મોજ શોખ માનીને પોતાની યુવાની વેડફી નાખે છે.

આજ નો આ લેખ ખાસ યુવાનો માટે છે. કે દેશ માટે ના સહી પરંતુ પોતાના પરિવાર તેમજ તેની આસપાસના રહેતા લોકો માટે પોતાની મનમાં નકામી અને વ્યર્થ વસ્તુ છોડીને ક્રાંતિકારી વિચારો જન્માવો. મિત્રો આજે અમે એક એવા ક્રન્તીવીરની વાત કરવા જઈ  રહ્યા છીએ કે જેનું નામ સંભાળતા જ આપણે ભારતીય હોવાનું ગર્વ અનુભવીએ છીએ.તેની વાત સુધ્ધા સાંભળીને આપણા મનમાં થોડી વાર શક્તિની અનુભૂતિ થાય છે. મિત્રો, આ લેખ ખાસ વાંચજો યુવાનો ખાસ તેમજ વડીલો પણ જેથી તે પોતાના સંતાનને પણ આવા ક્રાંતિવીર વિષે વાત કહીને તેમનું જીવન વિર્તામય બનાવી શકે છે.

આજે આપના બીજા કોઈ નહિ પરંતુ મહાન ક્રાંતિવીરોમાંના ચંદ્રશેખર આઝાદ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે મૃત્યુ પામીને પણ આઝાદ થઇ ગયા.અને આપના ભારતીય ક્રાંતિવીરોની યશગાથામાં એક આગવી છાપ છોડતા ગયા.

ચંદ્રશેખર આઝાદનો જન્મ ભાવરા ગામ, (હાલનું ચંદ્રશેખર આઝાદનગર) માં ૨૩ જુલાઈ ૧૯૦૬ ના રોજ થયો હતો. ત્યાંજ તેમનું નાનપણ વીત્યું હતું. તેમના પિતા સીતારામ તિવારી તેમજ માતા જગરાની દેવીઓ હતા. આઝાદનું શરૂવાત નું જીવન આદિવાસી બહુમુલ્ય્ત સ્થિત ભાબર ગામમાં વીત્યું જ્યાં આઝાદે ભીલ જાતિના બાળકો સાથે ખુબ ધનુષ બાણ ચલાવ્યા. ચંદ્રશેખર કટ્ટર સનાતન ધર્મ પાળતા બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા હતા. તેમના પિતા ધર્મ નિષ્ઠા અને ધર્મના ચુસ્ત હતા. તેમને પોતાના પાંડિત્યનો કોઈ પણ પ્રકારનો ઘમંડ ન  હતો. ચંદ્રશેખરની પ્રારંભિક શિક્ષા મનોહર લાલ ત્રીવેદીજી પાસે ઘરે બેઠા મેળવી કારણ કે તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. તેમેણ પિતાના મિત્ર મનોહરલાલ ત્રીવેદીજી એ આઝાદને ભણાવવાની જવાબદારી લીધી. પરંતુ આઝાદને ભણવા પ્રત્યે લગાવ ઓછો હતો. ચંદ્રશેખરના માતા પિતા તેમને સંસ્કૃતના વિદ્વાન બનાવવા માંગતા હતા. પરંતુ ચાર ધોરણ સુધી પહોંચતા આઝાદનું મન ઘર છોડીને ભાગી જવા માટે મક્કમ થયું. તે માત્ર ઘરથી ભાગી જવાની તક શોધતા રહેતા મનોહરલાલજીએ તેમને એક સાધારણ નોકરી પર લગાવ્યા એવું વિચારી આઝાદનું ધ્યાન આ બધી વાતોથી હટી જાય. પરતું શેખરનું મન નોકરીમાં નહોતું લાગતું. તે માત્ર નોકરી છોડવાની તરકીબો વિચારતા હતા. આઝાદના દિલમાં તો દેશ પ્રેમની ચિનગારી સળગતી હતી. આ ચિનગારી ધીમે ધીમે આગનું રૂપ ધારણ કરતી ગઈ. અને એક દિવસ યોગ્ય તક મળતા તે ઘરે થી ભાગી ગયા.

નાનપણથી જ ભરતમાતાને આઝાદ કરવાની અને સ્વતંત્રતા આપવાની અખૂટ ભાવના ભરેલી હતી. મિત્રો આંનંદ થશે કે આ જ ભાવનાઓના ચાલતા ચંદ્ર શેખરે પોતાનું નામ “આઝાદ” રાખી દીધું. તેમન જીવનમાં બનેલી એક ઘટના એ તેમને સદાય ક્રાંતિના રસ્તા પર ચાલવા અગ્રેસર થયા. ૧૩ એપ્રિલ ૧૯૧૯ ના જલિયાવાલા બાગ અમૃતસારમાં જે જનરલ દાયરે નરસંહાર કર્યો, તેના વિરહમાં તથા રોલેકટ એક્ટના વિરુદ્ધ જે જન અંદોલન પ્રારંભ થયો હતો તે દિવસે દિવસે જોર પકડતું ગયું.

૧૯૨૨માં  જયારે ગાંધીજીએ આઝાદને અસહકાર આંદોલન માંથી કાઢી મુક્યા ત્યારે આઝાદ ખુબ ગુસ્સે થયા. હતા.ત્યારે તેમની મુલાકાત ક્રાંતિકારી પ્રન્વેશ ચેટરજી મુલાકાત સાથે થઇ જેમને આઝાદની મુલાકાત રામપ્રસાદ બિસ્મિલ સાથે કરાવી. કે, જેમણે હિન્દુસ્તાન રીપબ્લીકન એસોસીએશનની સ્થાપના કરી હતી. આઝાદને જોઇને રામપ્રસાદ ખુબ જ પ્રભાવિત થયા હતા. ત્યાર બાદ તે લગાતાર તેના માટે ફાળો એકઠો કરતા તેમને વધારે પડતો ફાળો સરકારી તીજોરીયોથી લૂટીને ભેગો કર્યો હતો.

આઝાદની જીંદગીમાં ખુબ ઘણા બધા ક્રાંતિકારી  કિસ્સાઓ થયા જેમાં તેમને પોતાની શૂરવીરતા દેખાડી હતી. તેમને અમુક આ લેખ દ્વારા તમારા સુધી પહોંચાડવા ઈચ્છીએ છીએ.

આઝાદ પ્રખર દેશ ભક્ત હતા. ઠાકોરી કાંડમાં ફરાર થઇ ગયા બાદ તેમને સંતવા માટે સાધુનો વેશ ધારણ કર્યો હતો. જેમાં તે ખુબ માહિર બની ગયા. તેમને તે વેશનો ઉપયોગ ઘણી વાર કર્યો હતો. એક વાર તે પોતાના દળ સમુદાય માટે ધન પ્રાપ્તિ કરવા ગીજપુરના એક મરણાસન સાધુ પાસે ગયા. તેમના ચેલા બનીને પણ રહ્યા હતા. જેથી સાધુના મૃત્યુ પછી મઠની સંપતિ પોતાના હાથ  લાગી જાય. આવી તો અનેક ઘટનાઓ છે. પરંતુ તેમના મૃત્યુ સંબંધિત ઘટના ખુબજ વીરતાથી ભરેલી છે.

જાણકારો પાસેથી જાણકારી મેળવી બ્રિટીશરોએ પોલીસને મોકલી આઝાદને અને તેના સહકર્મચારીઓને ચારેય બાજુથી ઘેરી લીધા હતા. પોતાનો બચાવ કરતા કરતા તે ખુબ જ ઘાયલ થયા હતા. અને તેવી ઘાયલ હાલતમાં પણ આઝાદે ઘણા પોલીસકર્મીઓને મારી નાખ્યા હતા. ચંદ્રશેખરે ખુબ જ બહ્દુરી થી બ્રિટીશ સેનાનો સામનો કર્યો જ્રના કરને સુખદેવ રાજ ત્યાંથી ભાગવામાં સફળ રહ્યા હતા. લાંબા સમય સુધી ગોળીઓ વરસ્યા બાદ અંતે આઝાદ એવું વિચારતા હતા કે તે બ્રિટીશરો ના હાથમાં ન આવે અને જયારે તેમની પિસ્તોલમાં છેલ્લી ગોળી વધી હતી ત્યારે તેમણે બ્રિટિશરોના હાથ લાગવાને બદલે શહીદ થવાનું વિચાર્યું અને છેલ્લી ગોળી પોતે પોતાને મારીને શહીદીને ભેટી ગયા. આમ આવા મહાન શહીદ પુરુષનું મૃત્યુ આલ્ફ્રેડ પાર્કમાં ૨૭ ફેબ્રુઆરી ૧૯૩૧માં થયું હતું આજે પણ ચંદ્રશેખર આઝાદની તે પિસ્તોલ અલ્હાબાદના મ્યુઝીયમમાં જોવા મળે છે.

આમ, આઝાદ મર્યા પછી પણ તેને કરેલા કર્યો થી દરેક હિન્દુસ્તાની દિલોમાં આજે પણ જીવંત છે.

જો તમે પણ એક સાચે હિન્દુસ્તાની છો, અને આપણા ક્રાંતિકારીના બલીદાનની કિંમત તમે સમજતા હોવ તો આ લેખ જરૂર શેર કરી બીજા લોકો સુધી પહોચાડજો… જેથી બીજા લોકો પણ આ મહાન ક્રાંતિકારી વિશે અને તેમને કરેલા મહાન કર્યો વિશે અને તેના માતૃભૂમિના બલિદાન વિશે જાની શકે…

મિત્રો આઝાદના આ બલિદાન માટે કોમેન્ટમાં જય હિન્દ લખી તેમને શ્રદ્ધા સાથે માં આપો કે જેને આપણા સૌ માટે બલિદાન આપી દીધું , આ માતૃભુમી માટે બલિદાન આપી દીધું……..જય હિન્દ    

 મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરા”ના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો.
આ રહી અમારા પેઇજની લીંક.
www.facebook.com/gujaratdayro

મિત્રો, આર્ટીકલ વાંચવા માટે ધન્યવાદ

Image Source: Google

   

ShareTweet
Social Gujarati

Social Gujarati

Related Posts

આ છે સફળ અને ધનવાન બનાવાન ગરુડ પુરાણના આ 5 ગુઢ રહસ્યોને. જાણી લો એક વાર, આજીવન આર્થિક બીમારીઓ અને મુશ્કેલીઓ રહેશે દુર…
ધાર્મિક

આ છે સફળ અને ધનવાન બનાવાન ગરુડ પુરાણના આ 5 ગુઢ રહસ્યોને. જાણી લો એક વાર, આજીવન આર્થિક બીમારીઓ અને મુશ્કેલીઓ રહેશે દુર…

September 18, 2021
આ વ્યક્તિ ગાયના ગોબરમાંથી બનાવે છે ઈંટ, સિમેન્ટ અને પેઇન્ટ, વર્ષે કમાય છે 50 લાખથી વધુ રૂપિયા.. જાણો આ ઇકો ફ્રેન્ડલી ઘરની ખાસિયતો…
તથ્યો અને હકીકતો

આ વ્યક્તિ ગાયના ગોબરમાંથી બનાવે છે ઈંટ, સિમેન્ટ અને પેઇન્ટ, વર્ષે કમાય છે 50 લાખથી વધુ રૂપિયા.. જાણો આ ઇકો ફ્રેન્ડલી ઘરની ખાસિયતો…

July 17, 2021
દહેજમાં મળેલ 11 લાખ રૂપિયા નું વરરાજા ના પિતાએ જે કર્યું એ જોઈ બધા લોકો દંગ રહી ગયા.
Inspiration

દહેજમાં મળેલ 11 લાખ રૂપિયા નું વરરાજા ના પિતાએ જે કર્યું એ જોઈ બધા લોકો દંગ રહી ગયા.

February 27, 2021
ભારતના આ ગામ માં મળતું હતું દુનિયાનું સૌથી સસ્તું પનીર…દૂર દૂર થી લોકો આવતા હતા લેવા. આજે પણ મળે છે સસ્તું.
Inspiration

ભારતના આ ગામ માં મળતું હતું દુનિયાનું સૌથી સસ્તું પનીર…દૂર દૂર થી લોકો આવતા હતા લેવા. આજે પણ મળે છે સસ્તું.

April 25, 2021
મુખ્યમંત્રીની બહેન હોવા છતાં એક સાધારણ માણસની જેમ જિંદગી જીવે છે આ મહિલા… મંદિરની બહાર ચા વેંચી ને ચલાવે છે ગુજરાન
Inspiration

મુખ્યમંત્રીની બહેન હોવા છતાં એક સાધારણ માણસની જેમ જિંદગી જીવે છે આ મહિલા… મંદિરની બહાર ચા વેંચી ને ચલાવે છે ગુજરાન

February 21, 2021
નીતા અંબાણીના સૌથી મોંઘા 9 શોખ જેનો ખર્ચ જાણીને તમે દંગ રહી જશો. જાણો લકઝરીયસ લાઈફ
Inspiration

નીતા અંબાણીના સૌથી મોંઘા 9 શોખ જેનો ખર્ચ જાણીને તમે દંગ રહી જશો. જાણો લકઝરીયસ લાઈફ

January 18, 2021
Next Post
water

વારંવાર થાક લાગતો હોય તો તમને પણ હોઈ શકે છે "બોડી ડિહાઈડ્રેશન"ની સમસ્યા.... જાણો તેના લક્ષણો અને બચવાના ઉપાયો.

સફળતાના 15 સુત્રો… પાગલ બની સફળતાની પાછળના દોડો…યોગ્ય આયોજન કરો સફળતા સામેથી આવશે.. જરૂર વાંચો.

સફળતાના 15 સુત્રો... પાગલ બની સફળતાની પાછળના દોડો...યોગ્ય આયોજન કરો સફળતા સામેથી આવશે.. જરૂર વાંચો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ગુજરાતના આ ચાર જિલ્લાના શહેરોના શિક્ષકોને મળી રાહત, શિક્ષણ મંત્રી દ્વારા આદેશ જારી. 

ગુજરાતના આ ચાર જિલ્લાના શહેરોના શિક્ષકોને મળી રાહત, શિક્ષણ મંત્રી દ્વારા આદેશ જારી. 

May 4, 2020
Redmi Note 7s ફોનમાં લાગી આગ….   કંપની એ આપ્યો યુઝરને જવાબ અને કહ્યું આવું..

Redmi Note 7s ફોનમાં લાગી આગ…. કંપની એ આપ્યો યુઝરને જવાબ અને કહ્યું આવું..

December 11, 2019
ધનતેરસના દિવસે ભૂલ્યા વગર ખરીદવી જોઈએ આ વસ્તુ  ! માતા લક્ષ્મી સાથે હોય છે સીધું કનેક્શન થઈ જશે ધનના ઢગલા.

ધનતેરસના દિવસે ભૂલ્યા વગર ખરીદવી જોઈએ આ વસ્તુ ! માતા લક્ષ્મી સાથે હોય છે સીધું કનેક્શન થઈ જશે ધનના ઢગલા.

October 18, 2022

Popular Stories

  • ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    ભજીયા તળતા પહેલા તેલમાં ઉમેરી દો આ 1 વસ્તુ, નહિ રહે તેલનું એક પણ ટીપું અને ભજીયા થશે એકદમ સોફ્ટ…

    0 shares
    Share 0 Tweet 0
  • શું તમે પણ દરરોજ શાક-દાળમાં કોથમરીનો ઉપયોગ કરો છો, તો આ લેખમાં તમારા માટે આપી છે ખાસ માહિતી.. જરૂર વાંચો અને દરેક સાથે શેર કરો…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણો સુરતમાં આવેલ આ સસ્તા માર્કેટ વિશે, ઓછી કિંમતમાં પણ મળી રહે છે કિંમતી સાડીઓ…સુરતીઓ પણ નહિ જાણતા હોય આ માર્કેટ વિશે…

    0 shares
    Share 0 Tweet 0
  • જાણી લ્યો ખજુર ખાવાની આ રીત, જીવો ત્યાં સુધી નહિ થાય કબજિયાત, કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ, હાડકા અને ચામડી જેવા અનેક રોગ… જાણો ખજુર ખાવાની સાચી રીત…

    0 shares
    Share 0 Tweet 0
  • વર્ષમાં એકવાર આ ફળ ખાવાથી કબજિયાત, કેન્સર, હૃદય, મૂત્રદોષના રોગો થશે ગાયબ, કિડની સાફ કરી ગરમી કાઢી નાખશે બહાર….

    0 shares
    Share 0 Tweet 0
Gujaratidayro

We bring you the best Premium WordPress Themes that perfect for news, magazine, personal blog, etc. Visit our landing page to see all features & demos.

LEARN MORE »

Recent Posts

  • મૃત્યુ બાદ કિન્નરના મૃતદેહનું શું થાય છે ? જાણો દુનિયાથી છુપાવી રાખેલું આ મોટું રહસ્ય… કોઈને કહેવાની પણ છે મનાઈ…
  • આટલું કરશો તો ક્યારેય નહિ વધે શુગર, જૂનામાં જૂની કબજિયાત તોડી વધારી દેશે કિડનીનું આયુષ્ય… જાણો આજીવન હેલ્દી રહેવાની બેસ્ટ ટીપ્સ…
  • ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી… 

Categories

  • BANK AND MONEY
  • Beauty Tips
  • Breaking News
  • Business
  • Culture
  • Economy
  • Featured
  • Health
  • Inspiration
  • Lifestyle
  • Love Story
  • Opinion
  • Politics
  • Tech
  • Techonology
  • Travel
  • True Story
  • Uncategorized
  • World
  • ZODIAC
  • ઇતિહાસ
  • જીવન ચરિત્ર
  • ટૂંકી વાર્તાઓ
  • તથ્યો અને હકીકતો
  • ધાર્મિક
  • પ્રેરણાત્મક
  • બોલીવુડ એન્ડ ફિલ્મ્સ
  • રસોઈ
  • વેસ્ટ માંથી બેસ્ટ

Important Links

  • Contact
  • Advertisement
  • Privacy Policy
  • About

© 2023 News & Media Blog by Omitram

No Result
View All Result
  • Home
  • રસોઈ
  • તથ્યો અને હકીકતો
  • પ્રેરણાત્મક
  • Breaking News

© 2023 News & Media Blog by Omitram

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In