વોટ્સઅપ સ્ટેટસમાં તમે પૂરું સોંગ પણ રાખી શકો છો… પણ તમને ખબર નહિ હોય…. જાણો કેવી રીતે…

અમે કોઈ ફેક ન્યુઝ કે ખોટા સજેશન આપતા કે રાતોરાત પૈસાવાળા બની જાઓ એવા રસ્તા અને રાતો રાત તમારી હેલ્થ બેસ્ટ થઇ જાય તેવા રસ્તા નથી બતાવતા. કે નથી તમારી રાશી કે ગ્રહ દશા પર ભવિષ્યવાણી કરતા.

અહીં સોશિયલ ગુજરાતી પેજ પરના દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.

📲  હવે વોટ્સઅપ સ્ટેટસમાં તમે પૂરું સોંગ પણ રાખી શકો છો, જાણો કેવી રીતે…. ચાલો જાણીએ.,.📲

Image Source :

જી હા મિત્રો તમે બિલકુલ સાચું જ સાંભળી રહ્યા છો હવે તમે તમારા વોટ્સ અપ સ્ટોરી કે સ્ટેટસ માં ૩૦ સેકંડ થી વધુ સુધી ના વીડિઓ કે સોન્ગ્સ અપલોડ કરી શકશો.

વોટ્સ અપ નવા ફીચર માં એક અતિ મહત્વનું ને રોમાંચક ફીચર જો અત્યારના સમય માં જોવામાં આવે તો એ છે વોટ્સ અપ સ્ટેટસ નું ફીચર..આ ફીચર વોટ્સ અપ માં લોન્ચ થયા બાદ વોટ્સ અપ યુઝ કરવા વાળા યુસર્સ ને એક માનો નવું રમકડું મળી ગયું અને તેની એમને જરૂર હતી.

Image Source :

મિત્રો વોટ્સ અપ સ્ટેટસ એ એક એવું ઉપયોગી ફીચર્સ છે કે તેના માધ્યમ થી તમે તમારો મેસેજ બીજા વ્યક્તિ  સુધી આરામથી પોહચાડી શકો છો. તમારી કરંટ એકટીવીટી પહોચાડી શકો છો. અથવા તમારી પસંદ કે નાપસંદ પણ જણાવી શકો છો. જેમ કે તમારા બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ ને તમે કોઈ મેસેજ ઓડીઓ કે વિડીઓ સોંગ્સ દ્વારા કે બજા કોઈ અન્ય માધ્યમ જેવા ક ‘gif’ જેવા ફોર્મેટ દ્વારા પોહ્ચાડવા માંગતા હોવ તો તમને આ સ્ટેટસનું ફીચર ખુબ ઉપયોગી બને છે.

એ સિવાય તમે તમારા મિત્રો કે અન્ય દોસ્તો અથવા તો તમારા જુના કલાસમેટ  જેનાથી તમે દુર છો અને એમને કોઈ મેસેજ આપવા માગો છો કે એમને સોંગ ડેડીકેટ કરવા માગો છો તો તમે આ ફીચર દ્વારા આરામથી તમે એ દરેક વસ્તુ કરી શકો છો.

Image Source :

એ ઉપરાંત તમે તમારા દુશ્મનો કે મીત્રશત્રુઓ કહી શકો એવા લોકો જે તમારી ઈર્ષા કરે છે અથવા તો તમારાથી વિરુદ્ધ છે એવા લોકોને કશું કીધા વગર જ વળતો જવાબ આપવા માટે આપ વોટસ અપ નું આ ફીચર આપણને ખુબ ઉપયોગી બને છે.

પરંતુ, મિત્રો ઘણી વાર નાની-નાની  નાની મુશ્કેલીઓ કે એક યા બીજા કારણોસર આપને ઘણી વખત વોટ્સ અપ સ્ટોરી કે સ્ટેટસ મુકવાનું ટાળતા હોઈએ છીએ..તેમાનો એક ખુબ પેચીદો અને આમ જોવા જઈએ તો એક કોમન પ્રોબ્લેમ જો હોય તો એ છે વોટ્સ અપ સ્ટોરી માં ટાઈમ લીમીટ નો પ્રશ્ન. 

Image Source :

મિત્રો આ પ્રોબ્લેમ્સ ના કારણે ઘણા બધા યુસર આ ફીચર નો સારી રીતે ઉપયોગ કરી શકતા નથી એનું મુખ્ય કારણ એ છે કે આપણે વોટ્સ અપ સ્ટોરી માં માત્ર ૩૦ સેકંડ કે તેનાથી ઓછા સમયના જ વિડીઓ તેમાં અપલોડ કે પોસ્ટ કરી શકીએ છીએ એનાથી વધારે સમય નો વિડીઓ આપણે પોસ્ટ કરીં શકતા નથી.

અને જો વધારે સમય નો વીડિઓ જો પોસ્ટ કરવો હોય તો તેને ૩૦-૩૦ સેકંડ ના નાના-નાના ભાગોમાં વિભાજીત કરી અને પોસ્ટ કરવો પડે છે. આ કામ કરવામાં ઘણો જ સમય વેડફાય જાય છે અને જો કામ કદાચ ચોકસાઈ પૂર્વક નો થાય તો ઘણી બધી વખત એવું બનતું હોય છે કે વીડિઓ નો અમુક ભાગ વચ્ચે થી બાકી રહી જતો હોય છે.

Image Source :

તેના લીધે સામે વાળી વ્યક્તિ જે આપની સ્ટોરી જોઈ રહી છે તેને મજા નથી આવતી અથવા તો તે આપણી સ્ટોરી જોવાનું ટાળી દેશે. તો આં પ્રશ્ન નો એક નાનો એવો ઉપાય આ આર્ટીકલ માં રજુ કર્યો છે

📲 ૩૦ સેકંડ થી વધુ સમય નો વિડીઓ કઈ રીતે વોટ્સ અપ સ્ટોરી માં મુકશો…📲

મિત્રો સામાન્ય રીતે ઉપર જણાવ્યા મુજબ આપણે લોકો મોટા ભાગના વિડીઓ જે ૩૦ સેકંડ હી વધુ સમય ના હોય છે તે કટ કરીને જ પોસ્ટ કરતા હોય છે પરંતુ હવે આપણે ૩૦ સેકંડ થી વધુ સમય ના વિડીઓ કઈ રીતે સ્ટેટ્સ માં પોસ્ટ કરશો તે શીખીશું.

Image Source :

મિત્રો આ વિડીઓ જોયા બાદ ગમે એટલો મોટો વિડીઓ ભલે હોય તમે એ વિડીઓ ને એક જ વાર માં વોટ્સ અપ સ્ટેટ્સ માં પોસ્ટ કરી શકશો એ પણ વિડીઓ ક્રોપ કર્યા વગર જેનાથી તમારા અમુલ્ય સમય નો બચાવ થશે.

એના માટે તમારે સૌપ્રથમ ‘play store’ માંથી એક app ડાઉનલોડ કરી અને તમાર ફોન માં ઇન્સ્ટોલ કરવો પડશે જેનું નામ છે whats saga’

Image Source :

app તમરા ફોન માં ઇન્સ્ટોલ કર્યા બાદ તમારે આ app ને ઓપન  કરી અને તેમાં આપેલા ઉપરના બે ઓપ્શનમાંથી વિડીઓ સ્ટેટસ નો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે.

એ ઓપ્શન તમે સિલેક્ટ કરશો ત્યારબાદ તમને તમારા મોબાઈલ માં રહેલા વીડિઓ નું લીસ્ટ ડિસ્પ્લે થશે.

તેમાંથી તમે જે વિડીઓ તમારા વોટ્સ અપ સ્ટેટ્સ માં પોસ્ટ કરવા માંગતા હોવ એ સિલેક્ટ કરી લેવાનો છે, વિડીઓ  સિલેક્ટ કર્યા બાદ એના પછી ‘share to whats app’ બટન પર ટચ કરવાનું છે.

Image Source :

ત્યાર બાદ એ વિડીઓ તમારી સામે તમારા વોટ્સ અપ ની સ્ક્રીન જોવા મળશે તેમાં તમારે સ્ટેટસના ઓપ્શન પર ટચ કરી દેવાનું છે એટલે તમારો વિડીઓ એક જ વાર માં પોસ્ટ થઇ જશે એ પણ એકદમ એક્યુરેસીથી….

થોડા સમય બાદ એ આખો વિડીઓ જે તમે પોસ્ટ કર્યો છે તે સામેવાળો વ્યક્તિ જે તમારું સ્ટેટસ જોવે છે તેને એકદમ એકયુરેટ ફોર્મેટ માં જ દેખાશે જે રીતે કોઈ આખું સોંગ મોબાઈલ માં જ જોઈએ છીએ એ રીતે જ તમારું સ્ટેટસ સામેવાળા વ્યક્તિ ને દેખાશે…..

Image Source :

👱ભાઈઓ તથા 👱‍♀️બહેનો.

આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી ?

(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ  (૩) ગુડ  (૪) એવરેજ
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો ➡  સોશિયલ ગુજરાતી 

Image Source: Google

 

 

Leave a Comment