આ ત્રણ વસ્તુ વગર યુવાનો રહી નથી શકતા, જેનો શિકાર આજે ભારતના 70 % યુવાનો થઇ ગયા છે… માબાપ જરૂર વાંચો

આ ત્રણ વસ્તુ વગર યુવાનો રહી નથી શકતા, જેનો શિકાર આજે ભારતના 70 % યુવાનો થઇ ગયા છે… માબાપ જરૂર વાંચો

આજે દરેક વ્યક્તિ પોતાના પરિવાર અને ખુદ માટે ખુબ જ જાગૃત થઇ રહ્યો છે. બધા લોકો અત્યારે લાગેલા છે. કેમ કે બધા જ વ્યક્તિ સારી લાઈફ પસંદ હોય છે. જ્યારે આપણો જન્મ થાય છે ત્યારે ન આપણે સારા માણસ હોઈએ કે ન ખરાબ હોઈએ. ટૂંકમાં આપણા જે કરમ અને આપણા વિચારો હોય છે તે જ આપણને ખરાબ કે સારા વ્યક્તિ બનાવતા હોય છે.

તો મિત્રો આજે અમે તમને ત્રણ એવું ખરાબ આદત વિશે જણાવશું કે તેનાથી તમારી આખી જિંદગી બરબાદ થઇ શકે છે. જો તમે આ ત્રણ ખરાબ આદતમાં ફસાઈ ગયા તો તમારી જિંદગી પૃથ્વી પર જ નર્ક સમાન બની જશે. તો ચાલો જાણીએ કંઈ છે તે ખરાબ આદત.

સૌથી પહેલા છે જુગારની ખરાબ લત. જુગારની લત એવી છે જેણે આજ સુધીમાં ઘણા બધા લોકોના પરિવારોને બરબાદ કરી નાખ્યા છે અને ઘણા બધા અમીરોને પણ ગરીબ બનાવી નાખ્યા છે. જો તમે આ દુનિયામાં જીવંત રહેવા માંગો છો તો એ જરૂરી છે કે તમારે પૈસાની જરૂર પડે છે. પરંતુ જો તમારી પાસે પૈસા ન હોય તો જીવંત રહેવું ખુબ જ મુશ્કેલ હોય છે. પરંતુ આ બાબતને જાણવા છતાં ઘણા લોકો પોતાની મહેનત અને પરિવારના પૈસા જુગારમાં ઉડાવી દેતા હોય છે. મિત્રો ભરતા સરકારનો આજ સુધીનો સર્વે છે કે જુગાર રમીને આજ સુધી કોઈ પણ વ્યક્તિ અમીર નથી બની શક્યો.

ભારતમાં દર વર્ષે લગભગ લાખો લોકો જુગાર રમવાના કેસમાં જેલમાં જાય છે અને હજારો પરિવાર બેઘર થાય છે. જેના કારણે આખો પરિવાર રસ્તા પર આવી જાય છે. જુગાર અથવા સટ્ટામાં પૈસા લગાવવામાં ઘણા લોકો બરબાદ થઇ જાય છે.  તો મિત્રો બને ત્યાં સુધી કોઈ જુગાર રમતા હોય તેને પણ અટકાવો અને જાગૃતતા ફેલાવો.

બીજી આદત પણ ખુબ જ ખરાબ છે અને તે છે નશાની આદત. કોઈ પણ વસ્તુનો નશો કરવો અથવા વ્યસન સૌથી ખરાબ આદત છે. આ આદતથી તમારું માનસમ્માન, પૈસા, ઘર, ઈજ્જત બધું જ બરબાદ થઇ જાય છે. અને વ્યસની લોકો  પાસે ખાવાના પૈસા નથી હોતા, પરંતુ તે વ્યક્તિને જે વસ્તુનું વ્યસન હોય છે તેનો જુગાડ કોઈ પણ રીતે કરી લેતા હોય છે પછી તેનો અંજામ કોઈ પણ હોય. જો તેને નશો કરવાની વસ્તુ ન મળે તો તે ખુબ જ આક્રમક થઇ જતા હોય છે અને કંઈ પણ કરી બેસતા હોય છે.

જેનાથી તે પોતાનું જીવન તો બરબાદ કરે છે પરંતુ તેના પરિવારનું જીવન પણ નષ્ટ કરી નાખતા હોય છે. ભારતમાં નશાનું વ્યસન ખુબ જ વધી રહ્યું છે. આજે ભારતમાં 10 વ્યક્તિ માંથી 6 થી 7 લોકો દારૂનો નશો કરે છે. જેના કારણે ભારતમાં આજે લગભગ 70% કરતા પણ વધારે લોકોને કોઈને કોઈ વ્યસન છે. એટલા માટે વ્યસન આપણી જિંદગી અને પૈસા બંનેને ખાલી કરે છે. એટલા માને બને તો વ્યસન ક્યારેય ન કરવું જોઈએ.

ત્રીજી લત પણ આજે ભારતમાં અનહદ ફેલાઈ રહી છે તે આદત છે અંગત સંબંધોની. આ આદત વ્યક્તિને યુવાનીમાં ઘેરી વળતી હોય છે. આજકાલ ઈન્ટરનેટના માધ્યમથી ઘણા બધા લોકો અશ્લીલ વિડીયો અને કામુક ફિલ્મો જોતા રહેતા હોય છે. તે લોકો નથી જાણતા હોતા જે તે પોતાની જિંદગીને બરબાદ કરી રહ્યા હોય છે. ખરેખર લોકોને ખબર જ નથી હોતી કે તે આ બધી વસ્તુનો શિકાર થઇ રહ્યો છે. બધી નકારાત્મક વસ્તુઓ જોઇને તેના મગજમાં પણ નકારાત્મકતા આવતી જતી હોય છે. જેના કારણે વ્યક્તિના જીવન પર ખુબ જ ખબ અસર પડે છે. ભારતમાં આજે જાતીય સંબંધોના શિકાર અને તેના લોકો તેના આદિ ખુબ જ ઝડપથી બનતા જાય છે. આજના નવયુવક આ બધી વસ્તુના ખુબ જ તેજીથી શિકાર બની રહ્યા છે.

જ્યારે વ્યક્તિનો સમય યુવાનની હોય છે ત્યારે તેમણે પોતાના કાર્ય અને જીવન લક્ષ્ય તરફ આગળ વધવાનું હોય છે પરંતુ આજકાલ લોકો આવી કામુક પ્રવુતિમાં વધારે ગરકાવ થતા જાય છે. જેના કારણે તેમનું જીવન ઘણી વાર બરબાદ પણ થઇ જતું હોય છે. આજે ભારતના 68% લોકો પોતાની યુવાનીને નષ્ટ કરવા લાગ્યા છે. જ્યારે એ સમય ખરેખર પોતાના જીવન લક્ષ્યને પ્રાપ્ત કરવાનો હોય છે.

તો મિત્રો આ આદતો તમારામાં અથવા તો બીજા કોઈ વ્યક્તિમાં હોય તો તેને દુર કરો અને પોતાના જીવન તરફ આગળ વધવા માટે લક્ષ્યને પ્રાપ્ત કરવું જોઈએ. ઈન્ટરનેટ જેવી વસ્તુઓને ઉપયોગ યોગ્ય જગ્યા પર જ કરવો જોઈએ. જો તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તમારા જીવનને ઘણા ફાયદાઓ થઇ શકે છે. તો મિત્રો આ ત્રણ વસ્તુથી બચો અને બીજા લોકોને પણ જાગૃત કરો અને સફળ બનો.

તો મિત્રો તમારું શું કહેવું છે આ બાબતમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવો, યુવાનોએ આ ખરાબ આદતોથી બચવા શું કરવું જોઈએ? 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

 

 

Leave a Comment