💁 નાહ્યા બાદ આ કામ ક્યારેય ના કરવું, મોટા ભાગે સ્ત્રીઓ આ કામ કરતી હોય છે.
આપના શાસ્ત્રોમાં નાહવાનો એક અલગ જ મહિમા આપેલ છે, દિવસની શરૂઆત જ આપને ત્યાં નાહવાથી થતી હોય છે. જો સ્નાન ન કરવામાં આવે તો આપને ત્યાં એ માણસને અપવિત્ર પણ કહેવાય છે. નાહ્યા બાદ પણ અમુક કાર્ય ન કરવા એ કહેવામાં આવ્યું છે. પણ મોટા ભાગે આપને એ કામ જાણે અજાણે કરતા જ રહીએ છીએ. અને આ કારણથી આપના જીવનમાં દરિદ્રતા, અશાંતિ અને દુખ જોવા મળતા હોય છે. મોટા ભાગે સ્ત્રીએ ઘરની લક્ષ્મી હોય છે, પણ તે જો આ ભૂલ કરે તો આપના ઘરમાં સુખ ક્યારેય આવતું નથી, કેમ કે ઘરની લક્ષ્મી જો ભૂલ કરે તો બહારની લક્ષ્મી પણ ઘરમાં પ્રવેશે નહિ.
💁 તો આજ આપણે જોઈએ કે પુરુષે અને સ્ત્રીએ નાહ્યા બાદ કેવી ભૂલ કરવી જોઈ નહિ,
નાહ્યા બાદ આપને એ ભૂલ કરીએ છીએ કે આપણે ડોલમાં પાણી ભરેલું રાખીને ત્યાને ત્યાજ છોડી દઈને બાથરૂમની બહાર નીકળી જતા હોઈએ છીએ, જો તમે ભરેલું પાણી રાખો તો એમ કહેવાય છે કે તેનાથી આયુષ્ય ઘટે છે. અને જો તમે નાહ્યા બાદ ડોલ ઉલટી કરો તો તેનાથી આપણને ધનહાની થાય છે.
💁 માટે જો શક્ય હોય તો શાવરથી નહાવ તો સારું પણ જો શાવર ના હોય તો તમે જેટલું જરૂર હોય એટલું જ પાણી લઈને નહાવ. તેનાથી આરોગ્ય, ધન અને દ્રવ્યમાં વૃદ્ધિ થશે.
💁નાહ્યા બાદ આપને બીજી ભૂલ એ કરીએ છીએ કે આપના ભીના કપડા ત્યાં જ છોડી દઈએ છીએ, પણ એમ ના કરવું જોઈએ તેનાથી દર્ભાગ્ય આવે છે, હા જો સવારે નાહ્યા બાદ તરત જ કપડા ધોવાઇ જવાના હોય તો ઠીક છે, પણ અમુક લોકો રાતે નાહ્યા બાદ પણ ભીના કપડા બાથરૂમમાં રાખીને ચાલ્યા જાય છે, એમ ના કરવું તેને કપડા ધોવાના સ્થાન પર રાખવા અથવા કપડા ધોવાની ડોલ કે બકેટમાં રાખવા.
💁ન્હાતી વખતે અમુકને સ્લીપર પહેરવાની આદત હોય છે, તો ન્હાતી વખતે ચપ્પલ ના પહેરવા જોઈએ. તેનાથી ધન હાની થાય છે.
💁 ઘણી સ્ત્રીઓ નાહ્યા બાદ તરત જ સિંદુર લગાવે છે, તો આ એક મોટી ભૂલ છે, સવારે વહેલા ન્હાતી વખતે સ્ત્રીઓનું પેટ ખાલી હોય છે તો તે ખાલી પેટે નાહ્યા બાદ તરત જ સિંદુર ના લગાવવું, પહેલા કોઈ વસ્તુ ખાઈ લેવી કહેવાય છે કે ખાલી પેટે ક્યારેય સિંદુર ના લગાવવું કેમ કે તેનાતી પતિની ઉમર ઓછી થાય છે માટે દરેક બહેનો મોટા ભાગે આ ભૂલ કરતી હોય છે, જો કઈ ખવાય એવી પરિસ્થિતિ ના હોય તો કમ સે કમ પાણી તો પીવું જ. તેનાથી પતિનું આરોગ્ય સારું રહે છે.
💁 બાથરૂમમાં નાહ્યા બાદ કયારેય નખ ના કાપવા જોઈએ, તેનાથી લક્ષ્મીજી નારાજ થાય છે. જો નખ કાપવા જ હોય તો અન્ય જગ્યાએ જઈને કાપવા જોઈએ.
💁 નાહ્યા બાદ તરત જ અગ્નિનો સ્પર્શના કરવો, મતલબ કે નાહ્યા બાદ તરત જ ચૂલો કે ગેસ ના જાળવવો, તે પહેલા તમારે મોમાં કોઈ ડ્રાય ફ્રુટ્સ કે બીજી કોઈ વસ્તુ ખાવું કે ચા કે દૂધ પીવું પછી જ ચૂલો જલાવવો. ગામડામાં તો આ પરંપરા હજુ શરુ છે પણ શહેરોમાં લગભગ આ ભૂલી ગયું છે હવે.
💁 નાહ્યા બાદ શૃંગાર પણ તરતના કરવો તે પહેલા પણ કૈક ખાઈ લેવું નહિ તો તે શૃંગાર તમારા આયુષ્ય પર અસર કરે છે અને ત્યારબાદ તે તમારા લક્ષ્મીજીને નારાજ કરે છે.
💁 પુરુષો ભીના ટોવેલ લપેટીને અને સ્ત્રીઓ માથા પર ભીના ટોવેલ લપેટીને પૂજા કરતા હોય છે, તો આ ભૂલ કયારેય ના કરવી. ભગવાન પાસે સ્વચ્છ થઈને જ જવું અને પૂજા કરવી.
💁 તો આ ખાસ કાર્ય હતા જે નાહ્યા બાદ તરત ના કરવા જોઈએ. જો આમ થાય તો ગરીબી અને ધન હાની થાય છે અને ઉપરથી આયુષ્ય પણ ઓછું થાય છે.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી