આ શાકભાજી મળે છે 30 હજારના ભાવે, મોદી પણ છે તેના શોખીન. જાણો મોદીને શું ફાયદા થાય છે તેના?

મિત્રો આજે અમે તમને એક એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ જે ખુબ જ જાણવા જેવી છે. કેમ કે આપણે સામાન્ય રીતે કોઈ શાકભાજી ખરીદતા હોઈએ તો તેના ભાવ દસ રૂપિયાથી લઈને સો રૂપિયા કિલોના ભાવ હોય છે. પરંતુ આજે અમે તમને એક એવી વસ્તુ જણાવશું જેનો ભાવ આજે તમે જાણીને ચોંકી જશો. જેને નરેન્દ્ર મોદી પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે. તો ચાલો જાણીએ શું છે એવું મોંઘુ વસ્તુ જેને નરેન્દ્ર મોદી પણ પસંદ કરે છે. પરંતુ હા મિત્રો, એટલું જણાવી દઈએ કે આ શાકભાજી સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી પણ છે. તો ચાલો જાણીએ તેના વિશે.

મિત્રો અમે વાત કરી રહ્યા છીએ ગુચ્છી મશરૂમની. જેનું ઔષધીય નામ છે માર્કુલા એસ્ક્યૂપલેટા. જે ઔષધી ગુણોથી ભરપુર હોય છે. આ મશરૂમને સ્પંજ પણ કહેવામાં આવે છે, પરંતુ આપણા દેશમાં તે મશરૂમના નામથી ખુબ જ જાણીતું છે. જે સ્વાદમાં પણ ખુબ સારું હોય છે અને તેના ઔષધી ગુણો પણ છે. આ મશરૂમ ચંબા, કુલ્લુ, મનાલી, શિમલા અને દેશના બીજા પણ ઘણા વિસ્તારોમાં જોવા મળે છે. પરંતુ આ ગુચ્છી મશરૂમ મોટાભાગે જંગલોમાં અને પહાડો વાળા વીસ્તારમાં વધારે જોવા મળે છે. આમ જોઈએ તો આ શાકભાજી જ માનવામાં આવે છે. પરંતુ આ શાકભાજી ખુબ જ મોંઘી છે. જેને ઉપયોગમાં પણ સબ્જી તરીકે જ લેવામાં આવે છે. આ શાકભાજી હિમાચલ પ્રદેશની ઘણી મોટી મોટી હોટેલોમાં પણ મોકલવામાં આવે છે.

આપણા દેશના હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી પદ પર હતા ત્યારે તેમણે એક વાર પત્રકારોને એવું કહ્યું હતું કે, મારા સ્વાસ્થ્યનું રહસ્ય હિમાચલ પ્રદેશના મશરૂમ છે. તો આપણા દેશના પ્રધાનમંત્રી પણ આ અમ્શ્રુમને ખુબ જ પસંદ કરે છે. કેમ કે પીએમ મોદી આ મશરૂમથી વાકેફ છે. તે ઘણા સમય સુધી પાર્ટીના કાર્યકર્તા તરીકે હિમાચલ પ્રદેશમાં રહેલા છે. એટલા માટે ત્યાંથી તેવો આ મશરૂમથી અવગત થયા હોય તેવું અનુમાન લગાવી શકીએ. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોજ આ મશરૂમ’નું સેવન નથી કરતા. પરંતુ જણાવ્યું હતું કે આ મશરૂમ મને પસંદ છે. આ માંશ્રુમમાં ઘણી બધી ખાસિયત ધરાવે છે. તેમાં વિટામીન ડી, બી કોમ્પ્લેક્ટ વિટામીન અને અમુક એમીનો એસીડ પણ તેમાં રહેલા છે. પરંતુ મિત્રો ગુચ્છી મશરૂમનું સેવન કરવાથી શમન શરીરમાં હૃદય રોગના હુમલાની ક્ષમતા ઓછી થઇ જાય છે. મિત્રો આ મશરૂમની માંગ એવું નથી કે ભારતમાં જ જોવા મળે છે. પરંતુ વિશ્વના બીજા દેશોમાં પણ જોવા મળે છે. જેમાં અમેરિકા, ફ્રાંસ, યુરોપ, ઇટાલી અને સ્વીત્ઝરલૅન્ડ જેવા દેશોનો સમાવેશ થાય છે.

પરંતુ તમે આ મશરૂમનો ભાવ જાણીને પણ ચોંકી જશો. કેમ કે આ મશરૂમનો ભાવ 30 હજાર રૂપિયા છે. પરંતુ આ મશરૂમનો એક સમયગાળો છે. તે શિમલા જીલ્લાના બધા જ જંગલોમાં જોવા મળે છે અને તેનો સમયગાળો ફેબ્રુઆરી મહિનાથી લઈને એપ્રિલ મહિના સુધી મળે છે. જેની માંગ લગભગ બહારના દેશોમાં પણ જોવા મળે છે. આ મશરૂમ મેદસ્વિતા, શરદી અને સ્તન કેન્સર અને ટ્યુમરને પણ અટકાવે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment