રસોઈ ઘરમાં રાખેલી આ વસ્તુઓ જલ્દીથી કરી દો દુર,  નહીં તો કેન્સર જેવી ખતરનાક બીમારીનો ભોગ બનતા વાર નહીં લાગે

મિત્રો, ખાસ કરીને બહેનો તો જરૂર જાણતા હશે કે રસોઈઘરમાં ઘણી બધી વસ્તુઓ હોય છે, જેને તેઓ દરરોજ ઉપયોગમાં લે છે. પરંતુ બહેનો એ નહીં જાણતા હોતા કે રસોડામાં ઘણી એવી વસ્તુઓ પણ હોય છે. જેનો ઉપયોગ તે અજાણતા કરે છે. પરંતુ આવી વસ્તુઓનો ઉપયોગ ક્યારેક ખુબ જ ખતરનાક સાબિત થતો હોય છે. તો ચાલો એવી કંઈ વસ્તુઓ છે કે જેનો ઉપયોગ કેન્સર જેવી જીવલેણ બીમારીને લાવી શકે છે.

જેમ તમે જાણો હો કે એવા ઘણા લોકો હોય છે જેને રસોઇ બનાવવાનું પસંદ હોય છે, અને એવા પણ ઘણા લોકો છે, જેમને ખુબ જ ખાવાનું પસંદ હોય છે. પરંતુ એવા ઘણા લોકો છે, જેવો નથી જાણતા કે રસોડામાં ઘણી વસ્તુઓ એવી હોય છે, જેના ઉપયોગથી કેન્સર જેવા જીવલેણ રોગનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં, તમારે જાણવું જોઈએ કે તમારા રસોડામાંથી કંઈ વસ્તુઓને દૂર કરવી જોઈએ અને કંઈ વસ્તુઓ રસોડામાં રાખવી જોઈએ.

1. પ્લાસ્ટિકની બોટલ : જો પ્લાસ્ટિકની બોટલનો વધુ પડતો ઉપયોગ રસોડામાં કરવામાં આવે તો તે પ્રતિરક્ષાપ્રણાલી અને હોર્મોન્સને સીધી અસર કરે છે. જે મેદસ્વીપણા તરફ દોરી શકે છે. પ્લાસ્ટિકના બોક્સમાં ખોરાક ગરમ કરવાથી તેમાથી ટોકસિસ બહાર આવે છે. જે ઇન્સ્યુલિનને વધારે છે અને ચરબીવાળા કોષોને મુક્ત કરે છે, જે કેન્સરની સમસ્યામાં ઘણી વખત વધારો પણ કરે છે.

2. નોન-સ્ટીક કૂકવેર : ફાસ્ટ ગેસના તાપે નોન સ્ટિક કુકવેરનો ઉપયોગ કરવાથી ધુમાડાના રૂપમાં પીએફસીના કોટિંગને ખલેલ પહોંચાડે છે.  જે લીવર અને ડાઈજેસ્ટિવ જેવી મુશ્કેલીઓ તેમજ કેન્સરનું જોખમ વધારે છે.

3. એલ્યુમિનિયમ વરખ(ફોઈલ) : આ સિવાય અમે તમને જાણવી દઈએ કે 50 મિલિગ્રામ એલ્યુમિનિયમ શરીર માટે સારું છે. સંશોધન પ્રમાણે એવું જાણવા મળ્યું છે કે ફોઇલમાં ભરેલા ખોરાકમાં લગભગ 2-5 મિલિગ્રામ એલ્યુમિનિયમ હોય છે. વરખની આ માત્રા શરીરમાં જિંકના અવશોષણમાં સમસ્યા પેદા કરે છે. જે કેન્સર થવાનું જોખમ વધારે છે.

4. રીફાઈન તેલ : મિત્રો શું તમે જાણો છો કે કોઈ પણ તેલને શુદ્ધ કરવાની પ્રક્રિયામાં ઘણા એસિડ્સનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં તીખી દુર્ગંધને દૂર કરવા માટે હેક્સાનોલ નામના રસાયણથી ધોવામાં આવે છે. જ્યારે પ્રોસેસ્ડ રિફાઇન્ડ તેલ કોઈ વસ્તુને તળવા માટે ગરમ કરવામાં આવે છે, ત્યારે તે ટ્રાંસ ફેટને ઓક્સિડાઇઝ અને ચરબીને મુક્ત કરે છે. જે આપણા શરીર માટે ખુબ જ હાનિકારક છે. જે કેન્સર અને હૃદય રોગનું કારણ બની શકે છે. એટલા માટે રીફાઈન તેલને ઉપયોગમાં ન લેવું જોઈએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment