દુનિયાભરના દેશોમાં જે વસ્તુઓ પ્રતિબંધિત છે, તે વસ્તુઓ ભારતમાં આડેધડ વેંચાય રહી છે. તેમાં કેટલીક વસ્તુઓ એવી પણ છે, જે ભારતમાં લોકો પોતાની રૂટિંગ લાઈફમાં વાપરતા હોય છે. તો ચાલો જાણીએ કે કંઈ છે એવી વસ્તુઓ જે ભારતમાં લોકો રોજિંદા ઉપયોગમાં ખરીદે છે અને ઉપયોગ કરે છે, પરંતુ વિદેશોમાં એ વસ્તુને શોધવાથી પણ નથી મળતી.
ડિસ્પ્રિન : ભારતમાં લોકોને જ્યારે પણ માથામાં દુઃખાવો થાય છે, ત્યારે તે ડિસ્પ્રિન જેવી ટેબલેટનો ઉપયોગ કરે છે, કારણ કે તે ખુબ જ સહેલાઈથી બજારમાં મળી જાય છે. પરંતુ આંતરરાષ્ટ્રીય ધોરણો પર નિષ્ફળતાના કારણે અમેરિકા અને યુરોપીયન દેશોમાં આ દવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ ભારતમાં લોકો ગમે ત્યારે લઈ શકે છે અને ઉપયોગ કરી શકે છે.જૈલી સ્વીટ : અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં જૈલી સ્વીટ પર પૂરી રીતે પાબંધી મૂકવામાં આવી છે. જૈલી સ્વીટને બાળકો માટે હાનિકારક માનવામાં આવે છે, કારણ કે બાળકોના ગૂંગણામણના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા. જો કે, ભારતમાં બાળકોને આ ખુબ જ સહેલાઈથી મળી આવે છે.
કિંડર જોય : અમેરિકામાં કિંડર જોયને બાળકોના સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકશાનકારક માનવામાં આવે છે. અમેરિકાની બજારમાં કિંડર જોય પર પ્રતિબંધ છે. જો કે, ભારતમાં બાળકો ખુબ જ શોખથી તેને ખાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, તેને રાખવું એ કાનૂની ગુનો છે અને તમારે પોણા બે લાખથી પણ વધારે દંડ ભરવો પડી શકે છે.રેડ બુલ : ભારતમાં યુવાનો માટે ખુબ જ જાણીતું, રેડ બુલ ડ્રિંક એનર્જી માટે જાણીતું છે, જે ફ્રાંસ અને ડેનમાર્ક જેવા દેશોમાં પ્રતિબંધિત છે. યુરોપીયન દેશ લિથુઆનીયામાં પણ રેડ બુલને 18 વર્ષથી નાની ઉંમરના લોકો માટે પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. આ દેશના હેલ્થ ઓર્થોરિટીસનું કહેવું છે કે, આ ડ્રિંક હાર્ટએટેક, ડ્રીહાઈડ્રેશન અને હાઇપરટેન્શન જેવી સમસ્યાને વધારે છે.
ડી-કોલ્ડ ટોટલ : શરદીમાં લેવાતી ‘ડી-કોલ્ડ ટોટલ’ પણ કેટલાક દેશોમાં પ્રતિબંધિત છે. આ દેશોના હેલ્થ ઓર્થોરિટીસનું કહેવું છે કે, આ દવા આપણી કિડની માટે નુકશાનકારક છે. પરંતુ ભારતમાં આ દવાઓની જાહેરાતોને તમે ટેલિવિઝન પર ખુબ જ સરળતાથી જોઈ શકો છો અને લોકો તેને ઉપયોગમાં પણ લે છે.લાઈફબોય સાબુ : શું તમે જાણો છો કે, લાઈફબોય સાબુ અમેરિકામાં પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. એનું એવું કારણ જણાવવામાં આવ્યું છે કે, આ સાબુ આપણી સ્કીનને નુકશાન પહોંચાડે છે. જો કે, કેટલાક લોકો આ સાબુનો ઉપયોગ કુતરાઓને ન્હાવા માટે કરે છે. જ્યારે આ સાબુ ભારતમાં ખુબ જ લોકપ્રિય છે.
અનપોશ્ચરાઇઝ્ડ મિલ્ક : અમેરિકા અને કેનેડામાં અનપોશ્ચરાઇઝ્ડ મિલ્ક એટલે કે વિના પશ્ચુરીકૃત દૂધ વર્જિત છે. ત્યાંના હેલ્થ ઓર્થોરિટીસનું કહેવું છે કે, આ દૂધમાં કેટલાક સૂક્ષ્મ જીવ અને રોગાણુંઓ હોય છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી સાઈડ ઇફેક્ટ કરી શકે છે. જો કે, ભારતમાં આ દૂધ ખરીદારી માટે ઉપલ્બધ છે.પેસ્ટીસાઇડ્સ : શું તમે જાણો છો કે, DDT અને એંડોસલ્ફન જેવા 60 ટકાથી પણ વધારે હાનિકારક જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ છે. આ જંતુનાશક દવાઓ શાકભાજીના રૂપથી આપણા શરીરની અંદર જોખમી બીમારીનું કારણ બને છે. આ કારણથી કેટલાક દેશોમાં આ પ્રતિબંધિત છે. જ્યારે ભારતમાં ખાદ્ય ખોરાક જંતુઓથી બચાવવા માટે આનો ખુબ જ ઉપયોગ થાય છે.
નિમૂલીડ : અમેરિકા, બ્રિટેન, કેનેડા અને ઓસ્ટ્રેલીયા સિવાય અન્ય દેશોમાં પણ પેન કીલર ‘નિમૂલીડ’ પર વધારે પ્રતિબંધ કરવામાં આવ્યો છે, કારણ કે તે લીવર માટે ખુબ જ હાનિકારક છે. જ્યારે ભારતમાં આ દવા ખુબ જ સરળતાથી મળી જાય છે.ઑલ્ટો 800 : ભારતીય રસ્તાઓ પર ચાલતી ઑલ્ટો 800 કાર લગભગ વધારે મિડલ ક્લાસ પરિવાર માટે કોઈ ડ્રીમથી ઓછી નથી. પરંતુ, શું તમે જાણો છો કે, ઑલ્ટો અને નેનો જેવી કારો ‘ગ્લોબન NCAP ફ્રેશ ટેસ્ટ’ ક્લિયરન કરવાની શક્તિ હોવાના કારણે કેટલાક દેશોમાં તેના પર પ્રતિબંધ છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી