આ 6 વસ્તુઓ કોઈ પાસેથી ઉધાર માગવી જોઈએ નહિ… નહિ તો થઇ જશો બરબાદ…..

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી.

આ 6 વસ્તુઓ કોઈ પાસેથી ઉધાર માગવી જોઈએ નહિ… નહિ તો થઇ જશો બરબાદ…..

મિત્રો દરેક વ્યક્તિની પોતાની ઊર્જા હોય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉર્જાનું ખુબ મહત્વ છે. આપણી આસપાસની અને ઉપયોગ કરતા હોઈએ તે વસ્તુઓની પણ ઊર્જા હોય છે. Image Source
એવામાં બીજાની અમુક વસ્તુઓનો ઉપયોગ કરવાથી આપણને આર્થિક નુકસાન થઈ શકે છે. સામાન્ય ભાષામાં કહીએ તો બીજાની વસ્તુઓ આપણા માટે પનોતી રૂપ સાબિત થઈ શકે છે. તો ચાલો મિત્રો અમે તમને જણાવી દઇએ કે આ 6 વસ્તુઓ કંઈ છે કે જેને બીજા પાસેથી ઉધાર માગીને તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં. Image Source
તેથી ભૂલથી પણ બીજા પાસેથી એ 6 વસ્તુને ઉધાર માંગવી નહીં. જો તમારી પાસે પણ એ છ વસ્તુઓ હોય તો તેને પાછી આપી દેવી જોઈએ. તો ચાલો જાણીએ કે આ 6 વસ્તુઓ કંઈ કંઈ છે.

  1. કોઈક વાર આપણે જરૂર પડે ત્યારે બીજાની પેન ઉધાર માગીએ છીએ અને એ કામ પૂરું થઇ ગયા બાદ તેને પાછી આપવાનું ભૂલી જઈએ છીએ. તેથી આ નાની એવી વાત એ આપણા માટે આર્થિક નુકસાન અને અપમાન રૂપ બની શકે છે. તેથી બીજાની પેન ઉપયોગ કરવી ન જોઇએ અને જો તમે ઉપયોગ કરતા હોવ તો તેને તાત્કાલિક પરત કરવી.Image Source
    2. બીજાના પલંગ કે શેટી પર સૂવું તે પણ વાસ્તુદોષ માનવામાં આવે છે. જો તમે બીજાના પલંગ પર સૂતા હોવ તો  તે  પલંગ  પર હંમેશા સુવાવાળા વ્યક્તિની સાથે  તમારો ઝઘડો થઇ શકે છે અને તમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે.

Image Source
3. હાથમાં પહેરવા માટેની ઘડિયાળમાં સકારાત્મક અને નકારાત્મક  ઉર્જા હોય છે. જો તમે બીજા પાસેથી કાંડા ઘડિયાળનો ઉપયોગ કરો છો તો તમને તેની નકારાત્મક ઉર્જાની અસર થાય છે. તેથી બીજાની માગેલી ઘડિયાળ પહેરવાથી કામમાં અસફળતા મળે છે અને સાથે જ આર્થિક નુકસાન થઈ શકે છે. આમ તો સમય એ દરેક માટે કિંમતી હોય છે પરંતુ ઉધાર માંગેલ સમય એટલે કે ઘડિયાળ એ અસફળતાનું કારણ છે.

Image Source
4. બીજાના કપડાનો ઉપયોગ કરવા તે અનેક મુશ્કેલીઓ અને દુઃખોનું કારણ બની શકે છે. બીજાના ઉધાર માંગેલા કપડા પહેરવાથી આપણી ધન-સંપત્તિને પણ અસર પડે છે. તેથી બીજાના કપડા પહેરવાથી બચવું જોઈએ.

Image Source
5. મિત્રો કોઇ પણ વ્યક્તિના પૈસા પર નજર નાખવી અથવા તો તેની પાસેથી ઉધાર પૈસા માગીને તેને પરત ન કરવા એ તમારા માટે આર્થિક સમસ્યા અને દુર્ભાગ્યનું કારણ બની શકે છે. તેથી કોઈ પાસેથી ઉધાર પૈસા માગ્યા હોય તો તેને તાત્કાલિક પરત કરવા જોઈયે અને હા પૈસા તો આપણી મહેનતના હોય તે જ સાચા કહેવાય છે.

Image Source
6. કોઈપણ બીજી વ્યક્તિનો રૂમાલ ઉપયોગ કરવાથી તે બંને વચ્ચે  ઝઘડા અને  તણાવનું  કારણ બની શકે છે. સાથે જ બીજાનો રૂમાલ ઉપયોગ કરવા વાળાને સતત ને સતત આર્થિક નુકસાન થતું જ રહે છે.

તો મિત્રો આ 6 વસ્તુઓ કે જે કોઇને ઉધાર આપવી પણ ન જોઈએ અને કોઈ પાસેથી ઉધાર લેવી પણ ન જોઈએ. જો તમે આ વસ્તુ કોઈને આપી છે અથવા લીધી છે તો તરત જ મેળવી લો અથવા તો પાછી આપી દો. અને તમારી સાથે અમે જણાવ્યું તેવા નુકશાન થયા હોય તો કોમેન્ટ દ્વારા અમે જણાવો.Image Source
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment