વડાપ્રધાનની સાથે રહેલી બ્રિફકેસમાં શું રહેલું હોય છે? કેમ આ બ્રિફકેસ હંમેશા સાથે જ હોય છે..

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

વડાપ્રધાનની સાથે રહેલી સુટકેસમાં શું હોય છે? કેમ આ સુટકેસ હંમેશા સાથે જ  રાખવામાં આવે છે ?

ભારતના વડાપ્રધાન હોદ્દાની દ્રષ્ટીએ ખુબ જ મહત્વના વ્યક્તિ છે. તેમી સુરક્ષાની જવાબદારી પણ એટલી જ મહત્વની છે . માટે આ જવાબદારી આપની ખાસ સિક્યોરીટી SPG એટલે કે “સ્પેશિઅલ પ્રોટેકશન ગ્રુપ નામની સિક્યોરીટી પાસે હોય છે.

આ સ્પેશિયલ સિક્યુરીટી ગ્રુપએ વડાપ્રધાન અને તેના પરિવારની સુરક્ષા કરવાની જવાબદારી અપાયેલી હોય છે, માટે PM જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં સદાય તેમની સાથે SPG ની સિક્યુરીટી હોય છે. વડાપ્રધાન જે જે રસ્તેથી પસાર થવાના હોય તે જગ્યાએ બાજ નજરે SPG ના નિશાને બાજ અગાઉથી જ હાજર હોય છે . જેથી કોઈ અઘટિત ઘટના ના બની શકે.

SPG ના જવાન FNF  200 અસોલ્ડ રાઈફલ, ઓટોમેટીક ગન અને 17 N નામના ખતરનાક પિસ્ટલ જેવા  હથિયારોથી સજ્જ હોય છે. પણ હા, જો વડાપ્રધાન ઈચ્છે તો તે આ સ્પેશિયલ સિક્યુરીટી લેવાની ના પણ પડી શકે છે.

તમે  એ પણ ઘણી વાર જોયું હશે કે PM ની સાથે રહેલા SPG ના કમાન્ડોના હાથમાં હંમેશા બ્લેક કલરની બ્રિફકેસ એટલે કે સુટકેસ કે બેગ હોય છે.શું હોય છે આ સુટકેસમાં ? આ સુટકેસ એક ન્યુક્લિયર બટન હોય છે જે PM  થી થોડા જ અંતરે રાખવામાં આવે છે. અને આ સુટકેસ ખુબ જ પાતલી પણ હોય છે. આ સુટકેસ વાસ્તવમાં એક પોર્ટેબલ બુલેટપ્રૂફ શિલ્ડ અથવા પોર્ટેબલ ફોલ્ડઆઉટ બેલીસ્ટીક શિલ્ડ હોય છે. જેના હમલાના સમયે ખોલી શકાય છે.જે NIG લેવલ ૩ નિ સુરક્ષા આપે છે.

જયારે કમાન્ડોને કોઈ ખાતરનો અંદેશો આવે તો એ તે સુટકેસને નીચેનિ તરફ ઝાટકવે છે, જે ફટાફટ જ ખુલી જાય છે, અને તે એક ઢાલનું કામ આપે છે, આ સુટકેસમાં એક સિક્રેટ ખાનું પણ હોય છે જેમાં તે પિસ્તોલ પણ હાજર જ હોય છે. જે સામે દેખાતા ખતરાને ટાળીને PM ની સુરક્ષા કરે છે. આ સુટકેસમાં રહેલું શિલ્ડ ખુબ જ મજબુત હોય છે, તે ખતરનાક ગોળીઓને પણ રોકવા માટે સક્ષમ છે.

માટે જ PM નિ સાથે રહેલા બે કમાન્ડો હંમેશા આ સુટકેસ લઈને પ્રધાનમંત્રીની બાજુમાં થોડા અંતરે જ ચાલતા હોય છે.

SPG નિ સાથે બીજી એક સરક્ષા ટીમ CAT કાઉન્ટર અસોલ્ટ ટીમ પણ હોય છે જે અતિ ખતરનાક હથિયારો ચલાવી જાને છે, આ ટીમને કઠોર પરિશ્રમ દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ ટીમ પ્રધાનમંત્રી પરના હુમલામાં અતિ ઝડપથી નિર્ણય લઈને કાર્યવાહી કરે છે.. 

તો આ હતું PM ની સાથે રહેલા કમાન્ડોની હાથમાં રહેલી સુટકેસનું રહસ્ય જે સામાન્ય માનસ કદાચ ના જાણતો હોય… જો આ માહિતી સારી લાગી હોય તો શેર જરૂર કરજો.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ
(૩) ગુડ                (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 
Image Source: Google

 

Leave a Comment