કડવાચૌથના દિવસે દરેક પતિએ કરવા જોઈએ આ 3 કામ.. થશે આવા ફાયદા | જાણો ક્યાં કામ?

મિત્રો આ વખતે કડવાચૌથનો તહેવાર 17 ઓક્ટોબર ના રોજ ઉજવવામાં આવશે. આ વ્રત હિંદુ રીતિરિવાજ અનુસાર ઘણી બધી રીતે ખાસ અને મહત્વનો માનવામાં આવે છે. કડવાચૌથનું વ્રત મહિલાઓ પોતાના પતિની લાંબી આયુષ્ય માટે રાખતી રાખતી હોય છે. આ વ્રત કાર્તિક હિંદુમાં કૃષ્ણ પક્ષની ચતુર્થી પર મનાવવામાં આવે છે.

કડવાચૌથના વ્રતમાં ભગવાન શિવ, પાર્વતી, કાર્તિકેય, ગણેશજી  અને ચંદ્રની પૂજા કરવામાં આવે છે. આ ઇવસે મહિલાઓ સવારથી નિર્જળા વ્રત રાખે છે અને રાત્રે ચંદ્રને અડધો જોઇને પોતાના વ્રતને ખોલે છે. પરંતુ જ્યોતિષ અનુસાર આ કડવાચૌથના દિવસે કંઈક અલગ જ મહાસંયોગ બની રહ્યો છે. આ મહાસંયોગમાં પતિના લાંબા આયુષ્ય માટે પત્નીઓ અમુક ઉપાય પણ કરી શકે છે. પરંતુ બદલતા સમય અનુસાર હવે પતિઓ પણ કડવ ચૌથનું વ્રત કરતા હોય છે. તો એ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને ખાસ વાત જણાવશું, જેમાં પત્નીએ 3 કરવાના હોય છે અને પતિએ પણ ત્રણ કામ કરવાના હોય છે. તો ચાલો જાણીએ પહેલા પત્નીએ ક્યાં ત્રણ કામ કરવાના છે તેના વિશે. પતિ અને પત્નના પ્રેમ સંબંધને મજબુત બનાવવા માટે કડવાચૌથના દિવસે મહિલાઓએ ભગવાન શ્રી ગણેશજીને ગોળ ચડાવવો જોઈએ. ગણપતિજીને ગોળ ચડાવવાથી દાંપત્યજીવનમાં ખુબ જ સારી મીઠાશ આવે છે. જેના કારણે ઝગડા પણ ઓછા થઇ જાય છે.

એવું કહેવામાં આવે છે કે જો પતિ-પત્ની વચ્ચે ખુબ જ ઝગડા રહેતા હોય અથવા તો મનદુઃખ રહેતું હોય, તો તેનાથી છુટકારો મેળવવા માટે કડવાચૌથના દિવસે ઝાડું સાથે બે સિક્કાને ઉલટા અને સીધા ક્રમમાં રાખી દો અને પછી વાદળી રંગના દોરાથી બાંધીને દક્ષીણ પશ્વિમ દિશામાં રાખી દો. જો પત્ની દ્વારા આ ઉપાય કરવામાં આવે તો તમારા વૈવાહિક જીવનમાં ખુબ જ સુધારો આવશે અને ખુશીઓ પણ આવશે.

જો તમે ચાહતા હોવ કે તમારા પતિ તમને હંમેશા પ્રેમ કરે અને ક્યારેય પણ દગો ન કરે તો કડવાચૌથના દિવસે લાલ કાગળ પર સોનેરી પેનથી પોતાના પતિનું નામ લખીને એક લાલ કપડાંમાં બે ગોમતી ચક્ર સાથે 50 ગ્રામ પીળી સરસોને સાથે રાખી દો. તેની એક પોટલી બનાવીને સંતાડી દો, ત્યાર બાદ એક વર્ષ પછી તેને નદીમાં પધરાવી દો. આ  ઉપાય કરવાથી તમારા પતિ હંમેશા તમારી વાતને મહત્વ આપશે. હવે જોઈએ પતિ એ ક્યાં ત્રણ કામ કરવા જોઈએ. 

પતિ એ વાતનું અવશ્ય ધ્યાન રાખે કે કડવાચૌથમાં જેટલું મહત્વ પૂજાનું અને વ્રતનું હોય છે તેનાથી વધારે કડવાચૌથની કથાનું મહત્વ હોય છે. કેમ કે કથામાં ભગવાન શ્રી ગણેશજીના વરદાનની કહાની છે જેને સાંભળવાથી ભાગ્ય જાગે છે. એટલા માટે કડવાચૌથના દિવસે દરેક પતિએ આ કથાને ધ્યાનપૂર્વક સાંભળવી જોઈએ.

પતિ-પત્નીનો સંબંધ જન્મ જન્માંતર માટે અતુટ પ્રેમ સંબંધ હોય છે, અને એટલા માટે જ તે જીવંત હોય છે. એટલા માટે જો પત્નીને કોઈ વાયદો આપ્યો હોય તો તેને પૂરો કરવો તે પતિની ફરજમાં આવે છે. માટે લગ્ન સમયે કહેવામાં આવ્યું હોય છે કે પતિ પત્નીને ક્યારેય પણ દગો નહિ કરે. તો જીવનસાથીને દગો આપવો એ સૌથી ખોટી વાત છે. માટે જીવન સાથેને ક્યારેય પણ દગો ન આપવો જોઈએ.

જો આ બધી વાતના સંકલ્પ તમે આત્મસાત કરી લો અને યાદ રાખો તો જ કડવાચૌથનું સાચું મહત્વ સાર્થક થશે. જો પતિ અને પત્ની બંને એકબીજાને નિશ્વિંત થઈએ સહયોગ આપશે જીવનનો રંગ કંઈક અનોખો જ આવશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment