આ પાંચ અભિનેતા જે છે પ્રધાન મંત્રી મોદીજીના ફેવરીટ… જાણો શા માટે પસંદ કરે છે

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

આ પાંચ અભિનેતા જે છે પ્રધાન મંત્રી મોદીજીના ફેવરીટ…

આપણા બોલીવુડ જગતમાં એવા ઘણા અભિનેતા થઇ ગયા જેણે પોતાના દમ પર બધાનું દિલ જીતી લીધું છે. પછી ભલે તે સામાન્ય માણસ હોય કે પછી આપણા દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીજી કેમ ન હોય. બોલીવુડના અમુક અભિનેતાઓના લાખો કરોડો લોકો ફેન હોય છે. એટલું જ નહિ મિત્રો આ લાખો કરોડો લોકોમાં આપણા પ્રધાન મંત્રી પણ આવે છે.

જો આપણે વાત કરીએ નરેન્દ્ર મોદીની તો આપણા બોલીવુડ જગતના ઘણા એવા અભિનેતા છે જે તેમને ખુબ જ પસંદ છે. તો આજના આ લેખમાં અમે તમને જણાવશું કે મોદીજીના ફેવરીટ અભિનેતા કોણ છે અને તેમની કંઈ ખાસ વાત તેમની પ્રિય છે.

દક્ષીણ ભારતના પ્રખ્યાત સુપરસ્ટાર એટલે કે પ્રભાસ એટલે કે બાહુબલીના નામે પ્રખ્યાત અભિનેતાને નરેન્દ્ર મોદીજી ખુબ જ પસંદ કરે છે. એટલું જ નહિ પરંતુ નરેન્દ્ર મોદી બાહુબલીના ખુબ મોટા ફેન પણ છે. નરેન્દ્ર મોદીએ પોતે પ્રભાસ સાથે એક ફોટો શૂટ કરાવ્યો હતો અને તેને સોસીયલ મીડિયા પર અપલોડ પણ કર્યા હતા.

image source

ત્યાર બાદ તેમના ફેવરીટ અભિનેતા છે અજય દેવગન. બોલીવુડના પ્રખ્યાત અભિનેતા અજય દેવગન પોતાના કામ અને સફળ ફિલ્મોના લીધે પ્રખ્યાત છે. આ ઉપરાંત અજય દેવગનની વાત કરીએ તો તેમને બોલીવુડની નીગાહોના જાદુગર પણ કહેવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અજય દેવગનના ખુબ મોટા ફેન છે. અજય દેવગન ગરીબોની મદદ કરતા રહે છે તેમજ ઘણી વાર સેનાના યુવાનો પર ખર્ચો કરતા રહે છે.

image source

મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે આ લીસ્ટમાં બોલીવુડના ભાઈજાન સલમાન ખાનનું નામ પણ આવે છે. તો તમને જણાવી દઈએ કે બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન નરેન્દ્ર મોદીજીના પ્રિય મિત્ર છે. સલમાન ખાન અને મોદીજી ઘણીવાર એક બીજાને મળી ચુક્યા છે. એટલું જ નહિ મોદીજીએ સલમાન ખાન સાથે પતંગ પણ ઉડાવેલી હતી જેની ફોટો સોસીયલ મીડિયામાં ખુબ જ વાઈરલ થઇ હતી. સલમાન ખાન પોતાની આવકનો અમુક ભાગ દાનમાં આપી દે છે જે વાત મોદીજીને ખુબ જ ગમે છે.

image source

આમીર ખાન અને નરેન્દ્ર મોદી એક બીજાને ખુબ પસંદ કરે છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદીજીએ આમીર ખાનના માથે હાથ મુકીને તેમને આશીર્વાદ પણ આપેલા છે. નરેન્દ્ર મોદી અને આમીર ખાનની મુલાકાત મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ દરમિયાન થઇ હતી. ત્યાર પછી બંને વચ્ચે સારો મનમેળ છે અને તે સાથે તમને જણાવી દઈએ કે આમીર ખાન મોદી દ્વારા ચલાવેલ ડીજીટલ ઈન્ડીયાને ખુબ પસંદ કરે છે.

image source

ત્યાર બાદ આ લીસ્ટમાં નામ આવે છે આપણા એક્શન, કોમેડી અને થ્રીલર હીરો અક્ષય કુમારનું નામ. મિત્રો તમને આ વાત જાણીને ખુશી થશે કે નરેન્દ્ર મોદી અભિનેતા અક્ષય કુમારને સૌથી વધારે પસંદ કરે છે. નરેન્દ્ર મોદી અને અક્ષય કુમારની મુલાકાત ઘણી વખત થઇ ચુકી છે. અક્ષય કુમાર દ્વારા બનાવાયેલી દેશ ભક્તિના ફિલ્મોની નરેન્દ્ર મોદી ખુબ જ પ્રશંશા કરે છે.

તો મિત્રો આ પાંચ અભિનેતા નરેન્દ્ર મોદીના સૌથી ફેવરીટ અભિનેતા છે. કોઈક તેમના કાર્યને લઈને પસંદ છે તો કોઈક તેમના સામાજિક કાર્યોને લઈને મોદીજીને પસંદ છે. તો મિત્રો તમે પણ જણાવો કે નરેન્દ્ર મોદીના પાંચ ફેવરીટ બોલીવુડ અભિનેતામાંથી તમારા ફેવરીટ અભિનેતા કોણ છે અને શા માટે તે કોમેન્ટ દ્વારા જરૂર જણાવજો.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment